17

જૂન 21

ભદ્રેશ્વર પાસે કાર્યરત કંપની દ્વારા દર મહિને હજાર વૃક્ષ ઉછેરવાની નેમ

વવાર (તા. મુંદરા) તાલુકાના વડાલા ગામ પાસે કાર્યરત નીલકંઠ કંપની દ્વારા પાંચસો વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. કંપનીના ડાયરેકટર નકુલ...
Read More

16

જૂન 21

શ્રી કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજ ઘાટકોપર દ્વારા રસીકરણ

💉 જય લક્ષ્મીનારાયણ 💉શ્રી ઘાટકોપર કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજ (મુંબઇ)*અને*શ્રી કચ્છી કડવા પાટીદાર યુવક મંડળ ધાટકોપર દ્વારા આયોજીત વેક્સિનેશન...
Read More

16

જૂન 21

માંડવી સમંદર કાંઠે ચમકતા જીવનો નજારો

માંડવીનો દરિયા કિનારો દુનિયામા સારા બીચ' એટલે કે દરિયા કિનારાને પણ ભુલાવી દે તેવો અદ્ભુત છે. ઉનાળાની અમાસની રાત્રે પોતાના...
Read More

14

જૂન 21

ત્રનુ પ્રમાણે હુંફાળુ વાતાવરણ ર્નાિમત ક્વતાં
દેશી નળિયાંવાળાં મકાનો ખંડ બન્યાં

સંભારણાંરૂપી ગાર માટીનાં લીપણથી બનેલાં આરોગ્ય માટે ઉત્તમ. દેશી નળિયાંવાળાં મકાનો ધોમધખતા ઉનાળામાં કુદરતી ઠંડક આપે છે.પરિવર્તન એ સંસારનો નિયમ...
Read More

14

જૂન 21

આપણા વડીલોની જૂની વાર્તાઓ જે હવે ઇતિહાસ બની છે …

આપણા વડીલો ની પરંપરાગત મુજબ*આજ થી 30 વર્ષ પહેલા નવી*પરણેલી દિકરી ઓ દિતવાર રમવા પોતાના માવતર ના ગામ માં જેઠ...
Read More

13

જૂન 21

નખત્રાણામાં રસ્તે ઊભતા કાછિયાઓને વથાણચોક શાકમાર્કેટમાં

અહીં નખત્રાણા જૂથ ગ્રામ પંચાયતની સામાન્ય સભા સરપંચ લીલાબેન વી. પાંચાણીના અધ્યક્ષસ્થાને મળી હતી. જેમાં વિવિધ વિકાસ કામોની સાથે અન્ય...
Read More

11

જૂન 21

શ્રી ઉમિયા માતાજી મંદિર, વાંઢાય – દેસલપર, કચ્છ 11 જૂનથી દર્શન માટે ખુલ્લા રહેશે

શ્રી ઉમિયા માતાજી ઇશ્વર રામજી અંશેત્રા ટ્રસ્ટ 11 જૂનથી સરકારના માર્ગદર્શિકા સાથે તમામ ભક્તો માટે દર્શન માટે ખુલ્લા રહેશે. યોગ્ય...
Read More

11

જૂન 21

શ્રી ઉમિયા માતાજી, ઉંજા મંદિર 11 મી જૂનથી ભક્તો માટે ખુલ્લા રહેશે

સરકાર માટેની માર્ગદર્શિકામાંથી ઉમિયા માતાજી મંદિર 11 જૂનથી દર્શન માટે ખુલ્લું મુકવામાં આવશે. યોગ્ય સામાજિક અંતર જાળવશે.
Read More

10

જૂન 21

શાળા બંધ છે, શિક્ષણ નહીં”ના મંત્રને સાર્થક કરતી તલવાણા સીઆરસી ટીમ

તલવાણા સી.આર.સી. માંડવીની શાળામાં કોરોનાકાળમાં બાળકોના શિક્ષણ બાબતની ચિંતા સેવી શાળા અને શિક્ષક મિત્રોએ અનેરું કાર્ય કર્યું છે. ધો. 1થી...
Read More

9

જૂન 21

11 જૂનથી ગુજરાતમાં સત્તાવાર ચોમાસુ

ગુજરાત 11 જૂનથી ચોમાસાનું સત્તાવાર આગમન થશે તેવી આગાહી કરતાં હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી 5 દિવસ સૌરાષ્ટ્ર અને...
Read More