24

જુલાઈ 21

વંઢાય ગુરુપૂર્ણિમાની ઉજવણી

ઉમિયા માતાજી સંસ્થાન વાંઢાય મધ્યે આજે અષાઢ સુદ પૂનમ ગુરુપૂર્ણિમા તા.24/07/2021 ને શનિવારના સવારના ગુરુજીઓનું પૂજન અને આરતી કરવામાં આવી...
Read More

23

જુલાઈ 21

શ્રીમતી જનાબેન ચોપડા જિલ્લા પંચાયતની શિક્ષણ સમિતિના નવા પ્રમુખ તરીકે ચૂંટાઇ આવશે

શ્રીમતી જયાબેન બાબુલાલ ચોપડા જિલ્લા પંચાયતના શિક્ષણ સમિતિના ચેરમેન થયા તે બદલ ખૂબ ખૂબ વધાઈ અને ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહો...
Read More

16

જુલાઈ 21

કચ્છ કડવા પાટીદાર (ઘાટકોપર) દ્વારા નોટબુક વિતરણ

શ્રી કચ્છી કડવા પાટીદાર જ્ઞાતિ ટ્રસ્ટ ફંડ દ્વારા એક્સ્ટ્રા નોટબુકનું વિતરણ તારીખ 18.7.21 રવિવારના સમય સવારે 9:30 થી 12:30 વાગ્યા...
Read More

13

જુલાઈ 21

કચ્છમાં ભૂકંપના જાટકા

*કચ્છમાં ભૂકંપના આંચકાઓનો સિલસિલો યથાવત સવારે 7:49 વાગ્યે 2.0ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયોભચાઉથી 21 કિમી દૂર નોર્થ નોર્થ ઈસ્ટમાં નોંધાયો...
Read More

13

જુલાઈ 21

કચ્છમાં ચોમાસાની શરૂઆત થઈ

અબડાસા, લખપત,નખત્રાણા તાલુકામાં વરસાદનું આગમનઆજે વહેલી સવારથી ધીમીધારે વરસાદગાજવીજ સાથે વરસાદનું આગમન થતા લોકોને ગરમીમાં રાહત મળીનખત્રાણા,તેરા,વર્માનાગર,દયાપર, ભવાનીપર, બીટા, ઉખેડા...
Read More

11

જુલાઈ 21

કચ્છ આવતા પ્રવાસીઓ નોંધ લેશો

મોરબી જીલ્લામાંથી નેશનલ હાઇવે 27 પસાર થાય છે જે નેશનલ હાઇવે પર માળીયા તાલુકાના હરીપર ગામ નજીક રેલ્વે ઓવરબ્રીજ ક્ષતિગ્રસ્ત...
Read More

11

જુલાઈ 21

નજીવી બાબતો માં છૂટાછેડા અને અઢળક મની માંગણી ?

નજીવી બાબતો માં છૂટાછેડા અને અઢળક મની માંગણી ?સમાજમાં આ એક નવી સમસ્યા વધી છેઆજકાલ એક નવી સમસ્યા - નવું...
Read More

11

જુલાઈ 21

અમદાવાદથી કચ્છ જતા માર્ગ ઉપર ભારે ટ્રાફિક

અષાઢી બીજમાં કચ્છનો આપનો પ્રવાસ હોય તો મહેસાણા થઈ રાધનપુર થઈને આવજો અન્યથા અમદાવાદ થી માળિયા one way traffic માં...
Read More

11

જુલાઈ 21

સરદારધામમાં એક નવી પ્રણાલિકાની શરૂઆત

નારી તું નારાયણી” ઉક્તિને સાર્થક કરતાં આપણા સ્થાપક ટ્રસ્ટી શ્રીમતી વસંતબેન ગગજીભાઇ સુતરીયાએ પોતાનો જન્મદીવસ કોઇ હોટેલમાં ન ઉજવતાં સરદારધામ...
Read More
1 25 26 27 28 29 32