કચ્છના કુંભારડી ગામે પટેલ ભાઇઓ વિના મૂલ્યે પશુચિકિત્સાની હોસ્પિટલ શરૂ કરી રહ્યા છે

રાપર અને ભચાઉ તાલુકાની વચે અબોલા પસુઓની સારવાર માટે કયાંયે હોસ્પીટલ નથી ત્યારે કુંભારડી ગામમાં આપણા પટેલ ભાઈયો દ્વારા એક અધતન હોસ્પીટલ બની રહી છે એમાં કોઇ પણ રોડ પર રખડતા કે વગડામાં રહેતા પશુ કે પક્ષી ને કોઇ પણ જાત ના પાટા પીંડી કે સારવાર કે ઓપરેસન ની જરુર પડે તે વીના મુલ્યે સારવાર કરી અને સાજા કરવા માટે એક નાની એવી પહેલ કરી હતી તે પહેલ આજે ઘણાબધા ભાઇયો દ્વારા ફુલ નહી પણ ફુલની પાખડી આપી અને આજે આ હોસ્પીટલ એક મોટું રુપ લઈ રહીછે તેમાં આપ આર્થીક સહયોગ અથવા તમારા સરકલ માં આના વીસે જાણ કરી આપ સત્કર્મ ના માર્ગે સહયોગ કરીને આપl સહભાગી બની સકોછો

જેમ સારાં કરેલાં કરમો કોઈ દીવસ નીસ્ફળ જતા નથી અને ભગવાન જમીન મા વાવેલ અનેક ગણું આપેછે તો તમે હાથોહથ કરેલુ કોઈ દીવસ નિસ્ફળ નહીં જવાદે આભાર જય માતાજી🙏🙏🙏
આપ સૌને પોતાના ગ્રુપ સરકલમાં સેર કરવા વીનંતિ
*’મા’સેવા ચેરીટેબલ ટ્રસ્ટ*
➡️ખીમજી ભાઈ નરસી ભાઈ બેરા  સમાયેલી ગારમેન્ટ મોબાઇલ નંબર  9892685581
➡️કાનજી ભાઈ સવજી ભાઈ દુબરીયા  પેરીસ કોમ્પ્યુટર ફોર્ટ મોબાઇલ નંબર 9833983509
➡️અરવિંદ ભાઈ સામજી ભાઈ રાવરીયા B ફેશન સ્ટુડિયો  મોબાઇલ નંબર  9223901070
➡️પ્રેમજી ભાઈ ગાભાજી ભાઈ ચૌધરી પ્રિયા કીરીયશન મોબાઇલ નંબર 9321148423
➡️કાનજી ભાઈ રાજા ભાઈ રાવરીયા દિવ્યા ફેબરીક મોબાઇલ નંબર 9892519065
➡️મહેશ ભાઈ ગોવિંદ ભાઈ રાવરીયા  મેકક્ષ એન્ડ મેચ  મોબાઇલ નંબર 9819746770
➡️સામજી ભાઈ રાજા ભાઈ ચામરીયા ઇડન સુપર માર્કેટ મોબાઇલ નંબર 9819115784