જય ઉમિયાજી….જય લક્ષ્મીનારાયણ.
પાટીદાર સમાજ સંચાલિત દરેક નવરાત્રી મંડળ દ્વારા ” માતૃ મહિમા રથયાત્રા “ ના ભવ્ય આયોજન ની જાહેરાત દરરોજ થાય તેવી વ્યવસ્થા કરવા તેમજ આ ભવ્ય ઐતિહાસિક તેમજ કડવા પાટીદાર સમાજ દ્વારા કુળદેવી માઁ ઉમિયા આસ્થા ની અભિવ્યક્તિ ના આ રૂડા અવસર ને યાદગાર બનાવવા દરેક માઇ ભક્તો એ કાર,બાઇક તેમજ અન્ય વાહનો દ્વારા આ રથયાત્રા માં જોડાવવા ભાવભર્યું આમંત્રણ ની સુંદર જાહેરાત કરવા નમ્ર વિનંતી……….જય ઉમિયા માતાજી
જય ઉમિયા સાથે જણાવવાનું કે, જગત જનની કુળદેવી માં ઉમિયાના આસ્થાને અભિવ્યકત કરવા તેમજ
માતાજીનો મહિમા વધારવા આ વર્ષે નવરાત્રી પર્વ દરમ્યાન માતાજીનો ભવ્ય રથ યાત્રાનું આયોજન કરવામાં આવેલ છે.
જેમાં તમામ પાટીદાર ભાઇઓ તથા બહેનો મોટી સંખ્યામાં બાઇક તેમજ કાર દ્વારા જોડાવવા આગ્રભરી વિનંતી….
તા. ૦૨-૧૦-ર૦રર, રવિવાર, બપોરે ર-૩૦ કલાકે. પ્રસ્થાન : શ્રી પાટીદાર વિદ્યાર્થી ભવન, નખત્રાણા-કચ્છ.
સંપર્ક : શાંન્તીલાલ નાકરાણી : ૯૪૨૮૪ ૭૦૭૭૨