શ્રી પાટીદાર સમાજ ભવન ખાતે રત્નાગીરી પાટીદાર નવયુવક મંડળ દ્વારા કોવેક્સિન અને કોવિશિલ્ડના બુસ્ટર ડોઝનું આયોજન

🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩
🙏 જય લક્ષ્મીનારાયણ 🙏

તા. 8/8/2022 ના રોજે શ્રી રત્નગીરી પાટીદાર નવયુવક મંડળ દ્વારા આયોજિત વેક્સિન મહા કેમ્પ શ્રી રત્નાગીરી પાટીદાર સમાજ ભવન મા આયોજન કરવામાં આવેલ . વેક્સિનમાં કોવેક્સિન (Covaxin) તથા કોબીશીલ્ડ (Covishield) વેક્સિના બૂસ્ટર ડોઝ (Booster dose) ઉપલબ્ધ હતા . વેક્સિન મહા-કેમ્પમાં મોટી સંખ્યા માં ઉપસ્થિત હતા. વેક્સિન મહા-કેમ્પમાં ટોટલ 200+ વેક્સિન ના ડોઝ દેવામાં આવેલ.

તેમાં સહભાગી થાઈલ સમાજ ના
➡️ RPYM પ્રમુખ રાજેન્દ્રભાઈ છાભૈયા.
➡️ RPYM ઉપપ્રમુખ વિજયભાઈ રૂડાણી.
➡️ RPYM ઉપપ્રમુખ નરેશભાઈ પોકાર.
➡️ RPYM મંત્રી જીગ્નેશભાઈ પોકાર.
➡️ RPYM મંત્રી નિલેશભાઈ લીંબાણી.
ઉપસ્થિત હતા.

Mission Health and Disaster ના થીમ લીડર રમેશભાઈ લીંબાણી યે
વેક્સિન ની માહિતી આપેલ અને વેક્સિન મહા-કેમ્પ નું પૂર્ણવાની કરેલ.

પ્રતિશાદ આપો