રહી સભાની કાર્યવાહીમાં ભાગ લેવા આગ્રહભરી વિનંતી.
સભાની કાર્યસૂચી
- પ્રાર્થના…સ્વાગત…શ્રધ્ધાંજલી…
- ગત સભાની મિનીટસનું વાંચન…બહાલી….
- આવેલ અગત્યના પત્રોનું વાંચન અને સમીક્ષા…
- વર્ષ 2021-22 ના ઓડિટ થયેલ હિસાબોની રજુઆત અને બહાલી…
- કેન્દ્રિય સમાજની વર્તમાન ગતિવિધી નો અહેવાલ…
- કેન્દ્રિય સમાજ દ્વારા ભુજ ખાતે સંપાદન કરેલ જમીનના ભૂમિદાન બાબત…
- કેન્દ્રિય સમાજના ઝોન દ્વારા થયેલ કામગીરી નો અહેવાલ…
- કેન્દ્રિય ન્યાય સમિતિ દ્વારા થયેલ કામગીરી નો અહેવાલ…
- ઉમા એજયુકેશન એન્ડ ચેરીટીબલ ટ્રસ્ટનો અહેવાલ…
- કેન્દ્રિય સમાજ સંચાલીત કચ્છ વિદ્યા પ્રતિષ્ઠાન કોલેજનો અહેવાલ…
- દેવાશિષ હોસ્પિટલનો અહેવાલ…
- યુવાસંઘ-મહિલાસંઘ કાર્યવાહીનો અહેવાલ…
- કેન્દ્રિય સમાજના મુખપત્ર સનાતન ધર્મ પત્રિકાનો અહેવાલ…
Dt.01-07-2022 - પ્રમુખ સ્થાનેથી રજુઆત થાય તે પર ચર્ચા…
- પ્રમુખશ્રીનું ઉદબોધન…
- આભાર દર્શન… રાષ્ટ્રગીત…સમાપન…
પુરષોત્તમભાઇ રવજીભાઇ ભગત
મહામંત્રીશ્રી
શ્રી ખલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ
Mo.98245 33100
નોંધ :-01. કોરમના અભાવે મુલત્વી રહેલ સભા 30 મીનીટ બાદ એજ સ્થળે મળશે. - આપના વિસ્તારના કેન્દ્રિય સમાજના આજીવન સભ્યોને આ વાર્ષિક સામાન્ય સભાની જાણ કરવા વિનંતી
- સમાજની વેબસાઇટ abkkpsamaj.org ઉપર આ વાર્ષિક સામાન્ય સભાનો સરક્યુલર જોઇ શકારો.
- સમાજની વેબસાઇટ abkkpsamaj.org ઉપર વર્ષ 2021-22 નો હિસાબ મુકવામાં આવશે.