શ્રી કોલ્હાપુર પાટીદાર સનાતન યુવક મંડળ દ્વારા આયોજિત કોલ્હાપુરમાં હિંદુ સ્મશાનગૃહમાં છાણ દાન.

🙏 જય લક્ષ્મીનારાયણ🙏
🙏 જય સનાતન 🙏
શ્રી કોલ્હાપુર પાટીદાર સનાતન યુવક મંડળ. કોલ્હાપુર
દ્વારા સોમવાર તા: ૧૧.૦૭.૨૦૨૨ ના બાપટ કેમ્પ સ્મશાન ભૂમિ મા છાણા દાન નો સામાજિક ઉપક્રમ રાખવામા આવેલ.

તેના દાતાશ્રી
સ્વ. રતિલાલભાઈ ખેતાભાઈ ગોરાણી
સ્વ. ભીખાલાલ ડાહ્યાભાઇ ગોરાણી
ના સ્મરણાર્થ
હસ્તે : ડાહ્યાભાઇ ગોરાણી
ઓમકાર એન્ટરપ્રાઇઝ, કોલ્હાપુર
🍁🍃🍁🍃🍁🍃🍁🍃🍁🍃🍁🍃

પ્રતિશાદ આપો