12/03/2023 ના રોજ શ્રી નવાવાસ પાટીદાર યુવક મંડળ દ્વારા આયોજિત કચ્છ દર્શન યાત્રા

*જયશ્રી લક્ષ્મીનારાયણ*

*નખત્રાણા, નવાવાસ યુવક મંડળ દ્વારા આયોજન….*.. 

 વડીલો ની આંખે યુવાનો ની પાંખે 

*યુવક મંડળ દ્વારા આથી ત્રણ વર્ષ અગાઉ સપનું જોવામાં આવ્યું હતું કે આપણા સમાજના વડીલ માતા-પીતા ને યાત્રા કરાવી…*  

*અંતે સપનું સાકાર થતું દેખાય છે* 

*શ્રી નવાવાસ પાટીદાર યુવક મંડળ દ્વારા આયોજિત (કરછ દર્શન યાત્રા)  નખત્રાણા, નવાવાસ સમાજ ના (૬૦ વર્ષ) થી ઉપર ના તમામ માતા-પીતા માટે આગામી તારીખ ૧૨/૩/૨૩ રવિવારના રોજ કરછ દર્શન યાત્રા નું આયોજન કરવામાં આવ્યું છે તો તમામ (૬૦ વર્ષ) થી ઉપર ના માતા-પીતા યાત્રા માં જોડાશો એવી યુવક મંડળ દ્વારા આહવાન કરવામાં આવ્યુ છે…*

     *યાત્રા ના સ્થળો 👇🏼👇👇🏼* 

સંસ્કાર ધામ (દેશલપર) 

વાંઢાય ઉમિયા માતાજી 

ગોધરા (અંબે ધામ) 

માંડવી (બીચ) 

માંડવી (શ્યામજી કૃષ્ણ વર્મા) 

માંડવી (બોતેર જીનાલય) 

ઉપર મુજબ સ્થળ પર વડીલોને યાત્રા કરવામાં આવશે 

*યાત્રા બિલકુલ નિ:શુલ્ક  છે જેમનું કોઈપણ જાતનું ચાર્જ લેવામાં આવશે નહીં યાત્રા દરમિયાન વડીલોના ભોજન ની વ્યવસ્થા મંડળ દ્વારા કરવામાં આવશે*

*ઉપર મુજબ ની યાત્રા (લકઝરી બસ) દ્વારા કરવામાં આવશે* 

*યાત્રા ની તારીખ ૧૨/૩/૨૩ રવિવાર સમય સવારે ૭:૩૦ વાગ્યે ઉપાડવાનો રહેશે…*

*વડીલો ને જરૂરી ચીજ વસ્તુઓ સાથે રાખવાની રહેશે જેમકે દવા કે અન્ય કોઈ પણ ઉપયોગી વસ્તુ* 

      *નામ નોંધણી સ્થળ તેમજ નામ નોંધણી તારીખ* 

તા.૧/૩/૨૩ થી ૫/૩/૨૩ સુધી વડીલ માતા-પીતા ના નામો નોંધણી કરવામાં આવશે 

*ઉમિયા જનરલ સ્ટોર્સ, નવાવાસ મંદિર ની બાજુમાં* 

નિતીનભાઈ મેપાણી 

9979547700 

*પૂછપરછ આવકાર્ય રહેશે* 👇🏼

*યુવક મંડળ પ્રમુખશ્રી ઝવેરભાઈ કેશરાણી* 

98794 70153 

*યુવક મંડળ મહામંત્રીશ્રી નિતીનભાઈ ભાદાણી*

99749 58900

શુભ પ્રવાસ્તમ્

પ્રતિશાદ આપો