સ્નેહમિલન સંગ ચિંતન સભા

સ્નેહમિલન સંગ ચિંતન સભા
તા. ૨.૧.૨૦૨૨, રવિવાર
નિમંત્રણ
શ્રી લક્ષ્મીનારાયણ કેન્દ્રસ્થાનના
ટ્રસ્ટીગણ, હોદ્દેદારો,
કારોબારી સભ્યો,
ઉમિયા માતાજી ટ્રસ્ટ વાંઢાય,
કેન્દ્રિય સમાજ-નખત્રાણા,દરેક ગામની
સમાજ,યુવક મંડળ, મહિલા મંડળ અને
કચ્છ યુવા સંઘના
પ્રમુખો અને મંત્રીઓ તેમજ
સંસ્કારધામના ગામેગામના પાંચ
પ્રતિનિધિઓને ખાસ પધારવા
ભાવભર્યું આમંત્રણ છે
સમય: સવારે ૯.૦૦ કલાકે
સ્થળ: સંસ્કારધામ, દેશલપર (કચ્છ)
નિમંત્રક
પ્રમુખશ્રી/મહામંત્રીશ્રી
શ્રી લક્ષ્મીનારાયણ કેન્દ્રસ્થાન, દેશલપર
:

પ્રતિશાદ આપો