ભરતભાઈ અરજણ માવાણી- દેવપર (યક્ષ) શ્રી પાટીદાર સમાજ રાયપુરના આગામી બે વર્ષ ના કાર્યકાળ માટે પ્રમુખ તરીકે વરણી કરવા માં આવી.આ ચૂંટણી માં તેમના વિરુદ્ધ શ્રી વિશ્રામભાઈ કરમસીભાઈ છાભૈયા (વિરાણી) જેઓ વર્તમાનમાં છ.ગ. ઝોન સમાજ ના ઉપ પ્રમુખ છે.ટોટલ 978 વોટ માંથી 542 વોટ ભરતભાઈ ને431 વોટ વિશ્રામ ભાઈ ને મળેલ. 4 મત અમાન્ય ઠરેલ.આજ રાયપુર સમાજ ની ચૂંટણીમાં ભરતભાઈ 111 વોટ થી વિજયી થયા છે.સરળ અને પારદર્શી કાર્ય ની ભૂમિકા સભાપતિ તરીકે છ.ગ. ઝોન ના મહામંત્રી શ્રી અર્જુનભાઈ હંસરાજભાઈ ધનાણી દ્વારા નિભાવવા માં આવી