શ્રી થરાવડા પાટીદાર યુવક મંડળ દ્વારા સરસ્વતી સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું

સરસ્વતી સન્માન કાર્યક્રમ-2023 નો અહેવાલ

શ્રી થરાવડા પાટીદાર સનાતન યુવા મંડળ દ્વારા આયોજીત ૧૩ મો સરસ્વતી સન્માનના કાર્યક્રમ-૨૦૨૩ ની શુભ શરૂઆત દિપ પ્રાગટ્યથી કરવામાં આવેલ.

ત્યારબાદ પાટીદાર સમાજ તેમજ યુવા મંડળના હોદ્દેદારો અને મહિલા મંડળના હોદ્દેદારોને તેમજ દાતાશ્રી ઓને સ્ટેજ ઉપર સ્થાન ગ્રહણ કરાવવામાં આવેલ.

યુવા મંડળના મહામંત્રીશ્રી *દિવાળી ચંદુલાલ કરસન * દ્વારા આવેલ મહેમાનોનું શબ્દોથી સ્વાગત કર્યું હતું.

ધોરણ ૧ થી ૧૨ તેમજ ડિગ્રી મેળવનાર તેમજ રમત ગમતમાં વિશેષ સિદ્ધિ મેળવનાર એમ કુલ ૬૩ તેજસ્વી બાળકોનું સન્માન કરવામાં આવેલ.ત્યારબાદ જેતે ક્ષેત્રે સિદ્ધિ મેળવનાર વિદ્યાર્થી તેમજ વિદ્યાર્થીનીઓ પોતાના વિચારો રજુ કરેલ અને એ શિક્ષણ ઉપયોગી પોતાના વિચારો આપેલ.*

*આ સરસ્વતી સન્માનના મુખ્ય દાતાશ્રી ઈશ્વરલાલ જેઠાભાઈ શેઠીયા*

આ કાર્યક્રમ ના અધ્યક્ષશ્રી *નરસિંહભાઈ જેઠાભાઈ શેઠીયા* એ ઈમાન મેળવનાર વિદ્યાર્થીઓ અભિનંદન પાઠવેલ અને દાતાશ્રીઓનો આભાર મા

પ્રતિશાદ આપો