શોક સંદેશ મા.પરબતભાઈ ડાહ્યાભાઈ દિવાણી (ગોપાલવાળા)

મા.પરબતભાઈ ડાહ્યાભાઈ દિવાણી (ગોપાલવાળા)

ઉમ્ર ૫૪ વર્ષ. ડાહ્યાભાઇ નાનજીભાઈ દિવાણી ના સુપુત્ર મૂળ નિવાસી ટોડીયા હાલે નવસારી (ગુજરાત)

આજે તા:૨૯/૦૫/૨૦૨૧ શનિવાર ના સવારે ૦૭:૦૦ કલાકે હાર્ટ એટેક આવાથી રામશરણ પામેલ છે.

સર્વે ને જણાવાનું કે વર્તમાન કોરોના મહામારી ની પરિસ્થિતિના નિયમોને ધ્યાનમાં રાખીને લૌકિક વ્યવહાર રાખેલ નથી તેની સર્વ સગાસબંધી નોંધ લે.

સમસ્ત ટોડીયા લક્ષ્મીનારાયણ સમાજ શોક ની લાગણી સાથે પરમ કૃપાળુ પરમાત્મા પાસે પ્રાર્થના કરે છે કે ઈશ્વર સદગત ની આત્મા ને પોતાના શરણ માં સ્થાન આપી પવિત્ર આત્માને પરમ શાંતી આપે અને દિવાણી (ગોપાલવાળા) પરિવાર જનો ને આ દુઃખ સહન કરવા ની શક્તિ આપે.

સમાજ ના સર્વે સ્નેહીજનો ને વિનંતી છે કે..

અત્યારે કોરોનાની ભયંકર બીમારી ચાલી રહી છે..માટે આપણે સૌ સાવધાની રાખી અને સાવચેત રહીયે

પ્રતિશાદ આપો