રત્નાપર સમાજ દ્વારા પ્રાથમિક સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું

રત્નાપર યુવક મંડળ
રેડકોસ અને એમ્સ ના સહયોગથી એક દિવસિય પ્રાથમિક સારવાર ટ્રેનિંગ આપવામાં આવેલ

તા.31/07/2022 ને રવિવારના રોજ સવારે 9.00 કલાકે રત્નાપર સમાજ વાળી ખાતે આયોજીત પ્રાથમિક સારવાર ટ્રેનિંગ યોજવામાં આવેલ આ ટ્રેનિંગ કેમ્પમાં કુલ 55 યુવાનોએ ભાગ લીધેલ. કાર્યકમ ની શરૂઆતમાં સૌ પ્રથમ મંડળ ના મંત્રી શ્રી હષૅદ ભીમાણી ઉપસ્થિતિત મહેમાનોને સ્થાન ગ્રહણ કરાવેલ ત્યારબાદ સમૂહ પ્રાર્થના કરી અને દીપ પ્રગટયા અને મહેમાનો અને યુવાન સભ્યોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું.
પ્રથમ એક્સિડન્ટ કેસો દરમિયાન કેવી તાકેદારી રાખવી જોઈએ હાડૅ એટક સમયે હું સારવાર કરવી તેમજ સી. પી. આર ઉપર છાતી ના ક્યાં ભાગે કેટલા સમય ગાળા સુધી છાતી ઉપર પંપીંગ કરવો જોઈએ સાંપ કરડે ત્યારે શું કાળજી રાખવી કોઈ ઝેરી દવા કે એસિડ પીજાય ત્યારે સુ ઘ્યાન રાખી સકાય કોઈપણ સમય દરમિયાન ઈમરજન્સી કેસો બનતા હોય તે સમય આપણે કઇ કાળજી લેવી જોઈએ સાથે 108 ઈમરજન્સી સેવાનો કઇ રીતે ઉપયોગ કરી સકાય
તેપણ 108 ની ટીમે સા્થાનિકે નિદૅશન કરી ને માહિતગાર કર્યા હતા આ કાયૅક્રમના ટ્રેનર તરીકે નરશિભાઈ ભીમાણી તેમજ 108 ની નિર્દશન ટીમ નું માર્ગદર્શન મળ્યું હતું જેમાં સમાજ ના મંત્રી મગનભાઈ રામજીયાણી ગ્રામપંચાયતના ઉ સરપંચ મગનભાઈ ભીમાણી યુવક મંડળ ઉ પ્રમુખ ચંદુભાઈ રૂડાણી તેમજ ઉત્સાહ ભેર યુવાનો હાજરી આપેલ આ કાર્યક્રમ
યુવક મંડળ અને ગ્રામજનો નો ખુબજ સાથસહકાર મળેલ.

પ્રતિશાદ આપો