🙏🏻જય લક્ષ્મીનારાયણ..🙏🏻
👉🏻જય લક્ષ્મીનારાયણ સાથે જણાવવાનું કે તા:- 11/07/2021 ના રવિવારે , બપોરના :-4:00કલાકે શ્રી સમાજ દ્વારા સંપાદન કરવામાં આવેલ ભુજ ખાતેની નૂતન જમીન ના વિકાસ અર્થે , તેની સંપૂર્ણ માહિતી આપવા.તેમજ શ્રી સમાજ નાં વિકાસ ની ચર્ચા વિચારણા કરવા માટે અગત્યની મિટિંગ નું આયોજન કરવામાં આવેલ છે.
* આ મિટિંગમાં પધારી ચર્ચા માં ભાગ લઈ સમાજ વિકાસ માં આપનું યોગદાન આપવા નમ્રવિનંતી.
ઉપરોક્ત મિટિંગ માં શ્રી નખત્રાણા/ લખપત ઝોન ના હોદ્દેદારો, કારોબારી સભ્યો, આ વિસ્તારમાં આવતા શ્રી સમાજ ના હોદેદારો, કારોબારી સભ્યો / યુવાસંઘ કરછ રિજીયન ના નારાયણ/ લખપત ડિવિઝન ના હોદ્દેદારો, કારોબારી સભ્યો, /મહિલાસંઘના હોદ્દેદારો, કારોબારી સભ્યો હાજર રહેવા વિનંતી.
▪️નોંધ:-
- નખત્રાણા/ લખપત ઝોન માં આવતા દરેક ધટક સમાજ/યુવક મંડળ/ મહિલા મંડળ ના પ્રમુખશ્રી તથા મહામંત્રીશ્રી ને આ અગત્યની મિટિંગમાં અચુક હાજર રહેવા વિનંતી.
▪️સ્થળ:-
શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ
* શ્રી પાટીદાર વિદ્યાર્થી ભવન
નખત્રાણા,કરછ
(મિટિંગ બાદ ભોજન સાથે લેશું)
ખાસ : -(કોવિડ-19) સરકારશ્રીની ગાઈડ લાઈન પ્રમાણે મિટિંગ માં આવનાર દરેક સભ્યોશ્રી એ માસ્ક/સામાજિક અંતર રાખવાનું રહેશ.
એજ…
શ્રી નખત્રાણા/લખપત ઝોન
*શ્રી નારાયણ/લખપત ડિવિઝન
શ્રી મહિલાસંઘ
*🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🌱🌱🙏🏻🙏🏻🙏🏻