પૂ.મુરારીબાપુની રામ કથાની ચર્ચા માટે મોતી વિરાણીમાં બેઠક યોજાઈ

મોટી વિરાણી રામવાડી મધ્યે મહંતશ્રી પૂ.શાંતિદાસજી મહારાજની ઉપસ્થિતિમાં આગામી એપ્રિલ માસમાં ત્રીકમસાહેબ ની જગ્યા (કોટડા.જ) ગામે યોજાનાર પૂ.મોરારીબાપુની રામકથાના આયોજનના ભાગરુપે ભવ્ય મીટીંગનું આયોજન કચ્છના આવ્યું કથાના યજમાન સાંસદ શ્રી વિનોદભાઇ ચાવડા અને ધારાસભ્યશ્રી પ્રદ્યુમ્નસિંહજી જાડેજા ,પુ.દિલીપરાજા
પુ.મુકુલદાસજી.પુ.હરીસિંગદાદા તથા તમામ જ્ઞાતિના આગેવાનશ્રીઓ, સામાજિક સેવાકીય સંસ્થાના પ્રતિનિધિશ્રીઓ, યુવક મંડળો . પત્રકાર મિત્રો અને આયોજકોએ હાજરી આપી જય સીયારામ…

પ્રતિશાદ આપો