નરોડા સમાજવાડી ના પાર્કિંગ પ્લોટ માં નરોડા એગ્રોવુડ એસોસીએસન તથા સમાજ ની કારોબારી સમિતિ ના હસ્તે આજ રોજ વૃક્ષારોપણ કાર્યક્રમ*
વૃક્ષ વાવો પરયાવરણ બચાવો ના સુદ ને આપણે કેમ ભુલાય તે ઉદ્દેશ્ય ને સાર્થક કરતી એગરો વુડ એસોસિયન સાથે નરોડા સમાજ કારોબારી અંદાજે ૬૦ જેટલા વિવિધ ઝાડ છોડ વાવી પરયાવરણ જતન નો એક રાષ્ટ્રીય પ્રયાસ પ્રમુખશ્રી લખમશીભાઈ મંત્રી રમણીકભાઈ, ચંદ્રકાંતભાઈ, આરડીપટેલ ઘોઘારી, તુલશીભાઈ, ખીમજીભાઈ, સાથે જીતુંભાઈ લીંબાણી, શૈલેષભાઈ, પરસોતમભાઈ, આશિષભાઈ, દિનેશભાઈ, કાંતીલાલ સૌનો ખુબ ખુબ આભાર