નખત્રાણા કે વી હાઈસ્કૂલ મા 2 દિવસ થી ધોરણ9 થી12 ના વિદ્યાર્થીઓ નું આર ટી પી સી આર ટેસ્ટ કરાઈ રહ્યું છે કુલ 563 વિદ્યાર્થીઓ નું ટેસ્ટ થશે ગઈ કાલે કરાયલ ટેસ્ટ મા ધોરણ 11 સાયન્સ ના વિદ્યાર્થી નો કોરોના પોઝિટિવ આવેલ ની જાણ થતા અબડાસા ધારાસભ્ય દ્વારા શાળા ની મુલાકાત લેવાઈ હતી અને ટેસ્ટ થઇ ગયેલા ઓ ને રજા આપવા મા આવે શાળા સેનેતાઈઝ કરવા ની સૂચના આપવા મા આવેલ. તા ના વિથોન ગામે પણ 2 કેસ પોઝિટિવ આવ્યા હોવા નું જાણવા મળેલ