દેવપર યક્ષ પાટીદાર ગ્રૂપ દ્વારા પાટીદાર કપ (સિઝન 2) સુપર 8 ક્રિકેટ કપ 2023 નું આયોજન કરવામાં આવશે

  1. આ ટુર્નામેંટમાં ભાગ લેનાર દરેક ખેલાડી પાટીદાર હોવો જોઈએ અને ગ્રામ પંચાયત અથવા ગામનો જ રહેવાશી હોવો
    જોઈએ.
  2. આ ટુર્નામેંટની દરેક મેચ 7 (સાત) ઓવરની રહેશે, અને ફક્ત એક જ બોલર 2 ઓવર કરી શકશે.
  3. આ ટુર્નામેંટની એંટ્રી ફી રૂ. 1800 રહેશે.
    4.
    દરેક ટીમે 10 ખેલાડીઓના નામ અને મો.નંબર આપવાના રહેશે.
  4. એક વાર નામ આપ્યા પછી ટુર્નામેંટ દરમિયાન 10 ખેલાડી સિવાય કોઈ ખેલાડી બદલી શકાશે નહી.
  5. કોઈપણ અસંતોષની લાગણી હોય તો આયોજકને જાણ કરવી, કોઈપણ ગેર-વર્તુણક ચલાવી લેવાશે નહીં.
  6. આ ટુર્નામેંટ આંતરરાષ્ટ્રીય નિયમ પ્રમાણે રમાશે.
  7. આ ટુર્નામેંટમાં અમ્પાયરનો નિર્ણય આખરી રહેશે.
  8. નામ નોંધવતી વખતે 1000 રૂ. એંટ્રી ફરજીયાત આપવાની રહેશે. અને ટોસના સમયે બાકીની એંટ્રી જમા કરાવવાની રહેશે.
  9. આ ટુર્નામેંટમાં ફોર્મ ભરવાની અંતિમ તારીખ સુધીમાં જે કોઈ ટીમે ફક્ત નામ જ લખાવ્યું હશે અને એંટ્રી નહીં
    આવી હોય તો કોઈપણ જાતની જાણ કર્યા વગર ટીમને બાકાત કરવામાં આવશે.
  10. દરેક ટીમે મેચ શરૂ થવાના 30 મિનિટ પહેલા
    પહોંચવાનું રહેશે અને તેની જાણ આયોજકોને કરવાની રહેશે.
  11. ટીમની એંટ્રી તમે ગૂગલ પે દ્વારા પણ કરી શકો છો………. Pay No. 70432 48368
    રો મે પ
  12. આ ટુર્નામેંટમાં બેસ્ટ બેટ્સમેન, બેસ્ટ બોલર, મેન ઓફ ધી મેચ અને ફાઈનલ મેન ઓફ ધી મેચ, મેન ઓફ ધી સીરીઝ
    આપવામાં આવશે.
  13. વિનર ટીમ અને રનર્સ ટીમને ટ્રોફીની સાથે રોકડ પુરસ્કાર પણ આપવામાં આવશે.
  14. આ ટુર્નામેંટમાં જે કોઇને પણ બેનર દ્વારા જાહેરાત કરવી હોય તો તે ફક્ત રૂ. 500 માં કરાવી શકે છે. (નોંધ: બેનર જાતે
    લાવવાનું રહેશે.)
  15. આ ટુર્નામેંટ સહયોગ ગ્રાઉન્ડ – દેવપર (યક્ષ) ખાતે રાખેલ છે.
    સુધીની રી
  16. આ ટુર્નામેંટમાં ટીમો મર્યાદિત લેવાની હોવાથી વહેલા તે પહેલાના ધોરણે લેવામાં આવશે.
  17. આ ટુર્નામેંટ દર રવિવારના રમાડવામાં આવશે.
  18. આ ટુર્નામેંટ શરૂ થવાની અંદાજિત તારીખ 22/01/2023 છે.

પ્રતિશાદ આપો