દિવાળી નિમિત્તે મીઠાઈઓ અને ફરસાણ ધવડા (મોટા), કચ્છમાં ઉપલબ્ધ થશે

ધાવડા (મોટા)*
*દિવાળી ફરસાણ

મિત્રો ધાવડા મોટા પાટીદાર મહિલા મંડળ દ્વારા આયોજિત દિવાળી પ્રસંગે મીઠાઈ અને ફરસાણ બનવાનું આયોજન કરવામાં આવેલ છે..
(શુદ્ધ અને દેશી ઘી ની આઈટમ)

  • પરદેશ વસતાં લોકો ઓર્ડર માટે નીચે આપેલ નામ અને નંબર પર કોન્ટેક કરી શકે છે.
    ઊર્મિલાબેન 78748 47065
    *પાર્વતીબેન. 97146 26066

|| જય શ્રી લક્ષ્મીનારાયણ ||

પ્રતિશાદ આપો