દડગા પરિવારનું સ્નેહ મિલન 3, 4 અને 5 મે 2024 ના રોજ યોજાશે

શ્રી અખીલ ભારતીય કરછ કડવા પાટીદાર ( રૂષાત) દડગા પરિવાર  જય વિશ્રામ દાદા, જય રામજી દાદા,જય આઈ સતિમા સર્વે દેવોના આશીર્વાદ થી દડગા પરિવાર નું છઠુ સેન્હ મિલન કોટડા (ચકાર) મધે વિક્રમ સંવત ૨૦૮૦ ચૈત્ર વદ ૧૦,૧૧,૧૨ અને તારીખ 3,4,5/05/2024 ને શુક્રવાર, શનિવાર, રવિવાર એમ ત્રણ દિવસ સ્નેહ મિલન નક્કી કરવામાં આવેલ છે. આ મેસેજ આપણા સ્થાનિક પરિવાર ના ગૃપ મોકલી સર્વે પરિવાર ને જાણ કરશો.

પ્રતિશાદ આપો