ઘાટકોપર સમાજ જન્માષ્ટમીની ઉજવણી કરશે

શ્રી ઘાટકોપર કચ્છી કડવા પાટીદાર સનાતન સમાજ મુંબઇ દ્વારા ઓયોજીત
શ્રી ઘાટકોપર યુવક મંડળ અને મહિલા મંડળ ના સહયોગ થી
શ્રી કૃષ્ણ જન્મોત્સવ
સાતમ આઠમ (જન્માષ્ટમી) 2022.
સર્વે સભ્યો ભક્તોને જયશ્રી કૃષ્ણ સાથે જણાવવાનું કે ઘણા સમયબાદ ઘાર્મિક આયોજન રાખવામાં આવ્યું છે
દર વર્ષ ની જેમ શ્રીકૃષ્ણ જન્માષ્ટમી નિમિત્તે સાતમ આઠમ નું આયોજન રાખવામાં આવેલ છે
સાતમ – તા:18 ઓગસ્ટ ગુરુવારે બપોરે 3:00 થી 6:00 કલાકે રાસગરબા
આઠમ – તા: 19 ઓગસ્ટ શુક્રવારે બપોરે 3:00 થી 6:00 કલાકે રાસગરબા
સાંજે 6:00 પછી ગોયણીનું સ્વાગત સન્માન
(રાત્રે ફરાળી મહાપ્રસાદ ની વ્યવસ્થા રાખેલ છે )
રાત્રે 8:0 કલાકે રાસ ગરબા ,
9:00 કલાકે બાળકૃષ્ણ જન્મોત્સવ ત્યારબાદ મટકી ફોડ વગેરે કૃષ્ણ લીલા નુ આયોજન રાખવામાં આવેલ છે જેમાં શ્રી ઘાટકોપર સનાતન સમાજના દરેક સભ્યોને ભક્તોને હાર્દિક નિમંત્રણ છે આવો ઘણાં સમય બાદ શ્રી કૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે મળીએ આનંદ પ્રગતિ કરીએ જય શ્રી કૃષ્ણ 🙏
શ્રી કૃષ્ણ જન્માષ્ટમી મા સેવા ના લાભાર્થી થવા ઇચ્છતા દાતાશ્રી માટે નીચે મુજબ દાન સેવા છે.
1)ભોજનના મુખ્ય દાતા -25000
2)ભોજનના સહયોગી દાતા-5000
3)લીંબુ પાણી અને નાસ્તા ના દાતા -11000
લી.
પ્રમુખશ્રી મહેન્દ્ર સેંઘાણી ,મહામંત્રીશ્રી રમેશભાઈ વાસાણી

પ્રતિશાદ આપો