ગાયત્રી માતા મંદિર, મોતી વિરાણીમાં નવો શંખ અર્પણ કરવામાં આવ્યો હતો

વિરાણી મોટી…...

તારીખ ૦૧/૦૮/૨૦૨૨ સોમવાર ના રોજે આપણાં ગામમાં નવુ બનેલું ગાયત્રી માતાનું મંદિર માં મોટો શંખ ન હોવાથી વડીલ શ્રીને નાના અંગીયા ના રહેવાસી હાલે વિષ્ણુપુર જિલ્લો બાકુડા ના રહેવાસી… શ્રીમાન વૃજલાલ ભાણજી પારસીયા તેઓ એ, એક મોટો શંખ અર્પણ કરેલ તે શ્રીમાન પૂર્વહિત વિનુ મારાજે ગ્રહણ કરેલ છે,
શ્રીમાન ના પરિવાર ને માં ગાયત્રી આશીર્વાદ આપે એવી અમારી મનોકામના…..

મોટીવિરાણી ગામવાસીઓ

પ્રતિશાદ આપો