કચ્છ કડવા પાટીદાર સમાજ, ચાલીસગાન દ્વારા માતૃ – પિતૃ વંદન કાર્યક્રમ યોજાયો

॥જય શ્રી કૃષ્ણ ॥

કચ્છકડવા પાટીદાર સમાજ ચાલીસગાંવ,
કચ્છકડવા પાટીદાર મહિલા મંડળ ચાલીસગાંવ,
કચ્છકડવા પાટીદાર યુવક મંડળ ચાલીસગાંવ,

બાળસંસ્કાર, મહિલા કમિટી તરફથી જે બાળકો બાળસંસ્કાર કેન્દ્ર મા આવે છે તે સર્વે બાળકોના માતા – પિતા નું માતૃ – પિતૃ વંદન નો કાર્યક્રમ તા.૧૨/૨/૨૩ રવિવાર ના બપોર પછી ૪ઃ૩૦ વાગે સમાજવાડી મા રાખવા મા આવેલ તેમની ઝલક..

પ્રતિશાદ આપો