કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજ, ગોંદિયા માટે ખાસ દિવસ જ્યારે સુશ્રી ભારતી દીદીના પવિત્ર ચરણ પરિસરમાં પડ્યા

સનાતની સંસ્કૃતિ માં સંતો ના પગલાં જ્યાં પડે તે ભૂમિ ધન્ય અને પાવન થઈ જાય, એવું કહેવાય છે…

તા. ૨૬/૧૧/૨૦૨૩, રવિવાર નો દિવસ શ્રી કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજ માટે વિશેષ બન્યો જ્યારે સ્થાનીય સમાજ ના ઉપપ્રમુખ શ્રી નરસિંહભાઈ ધોળુંના અનુગ્રહ થી પ.પૂ.સુશ્રી ભારતી દીદી ના પાવન પગલાં સમાજ ના પ્રાંગણ માં પડેલ…

પ.પૂ.સુશ્રી ભારતી દીદી દ્વારા સત્સંગ પણ લેવા માં આવેલ અને સૌ સમાજનો ને અશિરવાદ પણ આપવા માં આવેલ…

અંતે સૌ સમાજનો એ સાથે મળી પ્રસાદ ગ્રહણ કરી, કાર્યક્રમ ની સમાપ્તિ કરવા માં આવી…🙏🏻

ટિમ પ્રચાર પ્રસાર – ગોંદિયા (વિદર્ભ રિજન)

પ્રતિશાદ આપો