કચ્છ કડવા પાટીદાર યુવા સંઘ તિરુચિરાપલ્લી આપણા યુવાનો માટે વ્યક્તિગત વિકાસ કાર્યક્રમોનું આયોજન કરશે.

શ્રી આ.ભા.ક.ક.પા. યુવાસંઘ – દક્ષિણ ભારત રીજીયન પોતાના યુવાઓ માટે જ્ઞાન, શીલ અને એકતા ના ભરપૂર સંસ્કારો અને સફળ તેમજ પ્રેરણાત્મક જીવન જીવવાની કળા ની સાથે સાથે “વ્યક્તિગત વિકાસ એજ સાચો સામાજીક વિકાસ” ના નારા ની સત્ય હકીકત ને સ્વાધ્યાય અને સિંચન કરાવવા માટે ફરી એક વખત ત્રિચિનાપલ્લી ખાતે તા: 24, 25 અને 26 ડિસેમ્બર 2022 ના રોજ એક ધમાકેદાર અને વાયબ્રન્ટ શિબિર “હોસલો કી ઉંડાણ – 2022” નું ભવ્ય આયોજન કર્યું છે.

સ્થળ: શ્રી કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજ
પાલપન્નૈ રોડ, ત્રિચિનાપલ્લી.

સંપર્ક:
યુવાઉત્કર્ષ સમિતિ :

  1. દીપા બેન હિમ્મત પોકાર – 94449 51796
  2. રોનક ભાઈ અશ્વિન પોકાર – 94429 10175

ટીમ દક્ષિણ ભારત રીજિયન.

પ્રતિશાદ આપો