🙏 જય શ્રી લક્ષ્મીનારાયણ 🙏🚩 જય શ્રી ઉમિયા માં 🚩શ્રી કચ્છ કડવા પાટીદાર મહિલા મંડળ, શ્રીરામપુરમકર સંક્રાંત નિમિત્ત તારીખ 19/1/2023 ના મહિલા મંડળ દ્વારા હલ્દી-કુંકુ નું કાર્યક્રમ રાખેલ.આ કાર્યક્રમ મા સમાજ ના મહિલા મંડળ ના પ્રમુખશ્રી/મંત્રીશ્રી તેમજ સમાજ ની મહિલા મંડળ એ સારી સંખ્યા મા ઉપસ્થિતિ રહ્યા હતા.