કચ્છ કડવા પાટીદાર (ઘાટકોપર) દ્વારા નોટબુક વિતરણ

શ્રી કચ્છી કડવા પાટીદાર જ્ઞાતિ ટ્રસ્ટ ફંડ દ્વારા એક્સ્ટ્રા નોટબુકનું વિતરણ તારીખ 18.7.21 રવિવારના સમય સવારે 9:30 થી 12:30 વાગ્યા સુધી ઘાટકોપર વાડીમાં રાખવામાં આવેલ છે. મુંબઈમાં વસતા વિદ્યાર્થી અને જ્ઞાતિજનોને નોટબુક જેટલી જોઈતી હોય તે નીચે પ્રમાણે આપેલા ભાવના હિસાબે આપવામાં આવશે
100 SL Rs 07.00 + 12% GST
200 SL Rs 11.00 + 12% GST
100 FS Rs 13.00 + 12% GST
200 FS Rs 20.00 + 12% GST

વધુ માહિતી માટે અશોક પોકાર (9321219813) નો કોન્ટેક્ટ કરવો

પ્રતિશાદ આપો