શ્રી કચ્છી કડવા પાટીદાર જ્ઞાતિ ટ્રસ્ટ ફંડ મુંબઈ
કચ્છની જળ સમસ્યા ના નિવારણ બાબત ચર્ચા કરવા સ્થાનિક પાટીદાર આગેવાનો ની એક બેઠક નું આયોજન ટ્રસ્ટ ફંડ દ્વારા તા. ૨૦/૦૨/૨૦૨૨ રવિવારે બપોરે ૩.૦૦ વાગ્યે પાટીદાર વાડી ઘાટકોપર ખાતે કરવામાં આવ્યું છે. સર્વ જ્ઞાતિજનોને હાર્દિક આમંત્રણ છે. સ્થાનિક (ઘાટકોપર, બોરીવલી, ડોંબીવલી વગેરે) ત્થા ગામ-ગામની (દરસડી, મમાયમોરા, લુડવા વગેરે) સમાજના હોદેદારો ને બેઠકમાં ઉપસ્થિત રહી સુચનો આપવા ખાસ વિનંતી.
અરુણ નાકરાણી- ચેરમેન
છગનલાલ રામજીયાણી- મેને. ટ્રસ્ટી