અમૃત મહોત્સવ પ્રસંગે શોભાયાત્રામાં ઝાંખી સામેલ કરવા માગતા સમાજો જોગ
મા ઉમિયાના અમૃત મહોત્સવ
પ્રસંગે શોભાયાત્રામાં અગાઉ જણાવ્યા પ્રમાણે સ્થાનિકેથી ઝાંખી સામેલ કરવા માગતા કચ્છના ગામોની સમાજોના પ્રતિનિધિઓને વિનંતી કે તેના સ્વરૂપ અને સંખ્યા વિશે શોભાયાત્રા સમિતિના જવાબદાર ભાઈઓને તા. ૨-૩-૨૦૨૩ સુધી જણાવવા વિનંતી, જેથી શોભાયાત્રાનું આગળનું આયોજન સુપેરે ગોઠવી શકાય.
સહકારની અપેક્ષા સહ…
લી. શોભાયાત્રા વ્યવસ્થા સમિતિ
સંપર્ક સૂત્ર:
શૈલેષભાઈ રામાણી (ઉપપ્રમુખ)મો.નં. 9879750149,
જીગ્નેશભાઈ માકાણી (મહામંત્રી) મો.નં. 9825229777
શ્રી લક્ષ્મીનારાયણ પાટીદાર યુવા મંડળ-ભુજ