બહેનો ગયા વરસે દિવાળી પર રંગોળી સ્પર્ધા રાખી હતી અને આપ સૌ બહેનો એ ખુબજ ઉત્સાહ થી ભાગ લઇને સફળ પણ બનાવ્યો હતો. તેવીજ રીતે આ વરસે મહીલાસંગ લાવી રહ્યુ છે ફરી નવી સ્પધૉ. તો ચાલો આ દિવાળી ની સ્પધૉ માટે છો ને તૈયાર. તો આ વખતે ની સ્પધૉ હશે આરતી ની થાળી સાથે દીવા ડેકોરેશન. પણ આ પુરુ ડેકોરેશન તમારે લોટ(કલરવાળા ચાલશે) અને કઠોળ થી કરવાનું રહેશે. અને આ થાળી બનાવતાં નો ફોટો અને બની ગયા પછી નો ફોટો આ બન્ને ફોટો ટેલીગ્રામ ની મહીલાસંગ ની લીંક પર ધનતેરસ 23/10/2022 ના સવારના 10 વાગ્યા થી રાત્રે 10 વાગ્યા સુધી મુકવાનો રહેશે.. એક થાળીમા એકજ સ્પર્ધક રહેશે. *15 વીજેતા ને ઈનામ આપવામાં આવશે*.
ફોટો સાથે તમારુ પુરુ નામ, ગામ, ફોન નંબર અને ફેમીલી આઈડી નંબર કંપલસરી આપવાનો રહેશે. સાથે સનાતન ધર્મ પત્રિકાના લવાજમ ભર્યુ હોય તો એનો નંબર પણ મુકવો.
Telegram link –
વધારે જાણકારી માટે 📞
રંજનબેન-9422210002.
8788172997
અનુરાધાબેન – 94287 48342
કમળાબેન-98238 77199
ઉર્મિલાબેન-78748 47065
ગીતાબેન – 85113 78126
મહીલાસંઘ પ્રમુખ – જશોદાબેન નાકરાણી- 83080 90329
મહીલાસંઘ મહામંત્રી – રમીલાબેન રવાણી.- 93707 67073