સંભારણાંરૂપી ગાર માટીનાં લીપણથી બનેલાં આરોગ્ય માટે ઉત્તમ. દેશી નળિયાંવાળાં મકાનો ધોમધખતા ઉનાળામાં કુદરતી ઠંડક આપે છે.
પરિવર્તન એ સંસારનો નિયમ છે, એ સમયે દેશી નળિયાંવાળાં મકાનો થી શોભતાં ગામડાઓમાં પણ વિકાસની હવા લાગતાં દેશી નળિયાંના બદલે ઠેરઠેર ધાબાવાળાં મકાનો અને બિલ્ડીંગો જોવા મળે છે. ગામડું પણ હવે શહેરી અનુકરણમાં ભળતું જાય છે. પરંતુ હજુ ઘણાં ગામડાઓમાં દેશી નળિયાંના છાપરાવાળાં મકાનો આજે પણ એ.સી.ની ગરજ સારી રહ્યાં
છે. કચ્છમાં ગામડાઓ પણ હવે હાઈટેક બની રહ્યા છે પરંતુ હજુ પણ ઘણાં ગામોમાં દેશી નળિયાંવાળાં મકાનો નજરે પડે છે. જે જુનવાણી પરંપરા હજુ સાચવીને બેઠાં છે અને પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરે છે.
સિમેન્ટ-કોંક્રિટથી છત ભરેલાં તેમજ વિલાયતી નળિયાંવાળાં મકાનોમાં ઉનાળાની ગરમી અને બળબળતી ‘લૂની ભારે અસર વર્તાય છે. જ્યારે દેશી નળિયાંવાળાં મકાનો ધોમધખતા ઉનાળામાં કુદરતી ઠંડક આપે છે, જેનાથી જિલ્લાના ઘણા ગ્રામ્ય વિસ્તારો માં દેશી નળિયાંવાળાં મકાનો નજરે પડે છે. જો કે દેશી નળિયાંવાળાં મકાનો દર વર્ષે સાફ કરવાં પડે છે. મતલબ નળિયાં સંચાળવાં પડે છે. સિમેન્ટ-કોંક્રિટથી બનેલા બંગલામાં એ.સી.-કૂલર વગર રહેવું મુશ્કેલીભર્યું હોય છે, ત્યારે દેશી નળિયાવાળાં મકાનોમાં પંખા કે એ.સી. વિના શિતળતા પ્રસરતી હોય છે. નવાઈની વાત તો એ છે કે શિયાળામાં દેશી નળિયાંવાળાં મકાનો,સુશોભીત બંગલાઓ વચ્ચે પણ હજુયે કેટલાંક ગામડાઓ એવા છે કે જ્યાં હજુ સુધી પુરાતન સંસ્કૃતિસભર સંભારણારૂપી ગાર-માટીનાં લીંપણથી બનાવેલાં એ મકાનો ખંડેર હાલતમાં ઊભાં છે. એક નળીયું અવળું એક સવળું આ અવળાં-સવળાં નળિયાંવાળાં મકાનો નખત્રાણા તાલુકાના નેત્રા (માતાજીના) આ ગામ ઉપરાંત અન્ય ગામોમાં પણ સંભારણાંરૂપે ખડેર હાલતમાં ઊભાં છે.
સંકલનઃ દિનેશભાઇ ડાયાણી, નખત્રાણા.
ત્રનુ પ્રમાણે હુંફાળુ વાતાવરણ ર્નાિમત ક્વતાં
આપણા વડીલોની જૂની વાર્તાઓ જે હવે ઇતિહાસ બની છે …
આપણા વડીલો ની પરંપરાગત મુજબ
*આજ થી 30 વર્ષ પહેલા નવી
*પરણેલી દિકરી ઓ દિતવાર રમવા પોતાના માવતર ના ગામ માં જેઠ મહિના ના દર રવિવારે આવતી તેને દિતવાર કહેવાતા
- સરખી સરખી સહેલી ઓ પોતપોતાના સાસરી ની ચર્ચા કરતી આંબા કે લીમડા ની દાળી ઓ માં દેશી રાઢવા ના હીંચકા બાંધી ને…..એ ને હીંચકા ખાતી અને એ હસી મજાક કરતી દિકરીઓ ને જોઈને ને વડીલો ની આંખો માં હર્ષ ના આંશુ છલકાતા
- અને એ દિકરીઓ ને પ્રેમ થી કેરી ઓ તોડવા ની રજા આપતા
- પરંતુ હવે એ ભૂતકાળ બની ગયો છે
- અમારી તેમજ વડીલો ની પેઢીઓ આવી યાદો ને વાગોળી રહી છે…
નખત્રાણામાં રસ્તે ઊભતા કાછિયાઓને વથાણચોક શાકમાર્કેટમાં
અહીં નખત્રાણા જૂથ ગ્રામ પંચાયતની સામાન્ય સભા સરપંચ લીલાબેન વી. પાંચાણીના અધ્યક્ષસ્થાને મળી હતી. જેમાં વિવિધ વિકાસ કામોની સાથે અન્ય મુદાઓની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ નગરની મુખ્ય બજારમાં પ્રાથમિક કુમાર શાળા જે ધર્મશાળા સામે છે ત્યાં ઉભતા શાકભાજીની રેંકડીવાળા તેમજ અ નગર વિવિધ વિસ્તારોમાં ઊભા રહેલા કાછિયાઓને વથાણ ચોક, જૂની કન્યા શાળામાં બનાવવામાં આવેલી શાક માર્કેટમાં જગ્યા ફાળવવામાં આવશે જેના કારણે મુખ્ય બજારના પ્રવેશદ્વારે ટ્રાફિકમાં ઘટાડો થશે. હાલે જે અતિશય સંકડાશ છે ત્યાં મોકળાશ થશે. રાહદારીઓને દ્વીચક્રી વાહન ચાલકોને રાહત થશે.સભામાં ચોમાસું હવે ઢુકડું છે ત્યારે નગરમાં ચોમાસા અગાઉ થયેલી પ્રિ-મોન્સુનની કામગીરીની માહિતી આપવામાં આવી હતી.ઉપરાંત ઉપસરપંચ ચંદનસિંહ રાઠોડે વેપારી મંડળ તથા ચેમ્બર ઓફ કોમર્સની રજૂઆત સરદારે પટેલની પ્રતિમા ખસેડવાનો મુદ્દો અને બજારમાં ચોમાસાના કારણે પૂરબહારમાં આવતા છેલાનું પાણી રોકાય છે.આ મુદાને તમામ સભ્યોએ સર્વાનુમતે આ સ્ટેચ્યુ અહીંથી ખસેડી સન્માનભેર અન્ય સ્થળે વ્યવસ્થિત જગ્યા પર સ્થળાંતરિત કરવાનો ઠરાવ કર્યો હતો તેમજ નગરના વિકાસના અન્ય મુદાઓની ચર્ચા કરવામાં આવી હતી.આ સભામાં ચેરમેન ખીમજીભાઇ મારવાડા, મુસાભાઇ, ભરત સુરાણી, પરેશ સાધુ, ભીખાભાઇ રબારી, બિંદિયાબેન જોશી, સીતાબેન પટેલ, રેખાબેન દવે, સરસ્વતીબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા.સંચાલન તલાટી રમેશભાઇ માલીએ તેમજ જીજ્ઞેશ ગોસ્વામીએ વ્યવસ્થા સંભાળી હતી.’
11 જૂનથી ગુજરાતમાં સત્તાવાર ચોમાસુ
ગુજરાત 11 જૂનથી ચોમાસાનું સત્તાવાર આગમન થશે તેવી આગાહી કરતાં હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી 5 દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. બે દિવસમાં સંપૂર્ણ મહારાષ્ટ્રમાં ચોમાસાનું આગમન થઇ જશે. બીજી તરફ પાંચ દિવસ સુધી વરસાદી માહોલ રહે તેવી શક્યતાઓ પણ ગણવામાં આવી છે. ત્યારે રાજ્યનાં અનેક વિસ્તારોમાં પ્રીમોન્સુન એક્ટિવિટી શરૂ થઇ ગઇ છે. જેના કારણે હજી પાંચ દિવસ અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે 10 જૂન દરમિયાન બંગાળની ખાડીમાં એક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવાને કારણે છત્તીસગઢ, ઓરિસ્સા, મધ્યપ્રદેશ થઇ ગુજરાતમાં વરસાદ થશે. સાઉથ-વેસ્ટ મોન્સૂન અને બંગાળની ખાડીની હળવા દબાણની સિસ્ટમથી અરબી સમુદ્ર ઉપર 10 જૂન બાદ દક્ષિણ પશ્ચિમી પવનો વધુ સક્રિય થશે. જેથી 11થી 13 દરમિયાન સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ થવાની શક્યતા છે હાલ દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાનમાં સાઇક્લોનિક સરક્યુલેશન સક્રિય થયું છે, જેની અસરોથી ગુજરાતમાં ગરમ પવનનું જોર વધતાં ગરમીની સાથે બફારાનો અનુભવ થઇ રહ્યો છે. 11 જૂનથી બંગાળની ખાડીમાં લો-પ્રેશર સક્રિય થશે, જેને કારણે 14 જૂન સુધી દક્ષિણ ગુજરાતમાં અને 15થી 25 જૂન વચ્ચે ગુજરાતમાં ચોમાસાનો પ્રારંભ થવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, ગુરુવારે દમણ,આણંદ, ખેડા, ગીર સોમનાથ, જુનાગઢ, ભાવનગર, અમરેલી, રાજકોટ, કચ્છ, દીવમાં આગાહી છે.
1 જૂનથી નાગપુર માટે નવા નિયમો જાહેર
નાગપુરમાં પ્રશાસન દ્વારા 1 જૂનથી નવા નિયમો લાદવામાં આવ્યા છે …
- તમામ આવશ્યક સેવાની દુકાનો સવારે 7 થી 2 વાગ્યા સુધી ખુલ્લી રહેશે.
- સોમવારથી શુક્રવાર સુધી બિન-આવશ્યક ધોરણની એકલા દુકાનો ખુલી રહેશે. મોલ બંધ રહેશે.
- ખેતીને લગતા તમામ સાત દિવસો માટે ખાતરો, બિયારણ વગેરે દુકાનો સવારે 7 વાગ્યાથી બાપોરે 2 વાગ્યા સુધી ખુલ્લી રહેશે.
- ખોરાક આલ્કોહોલ – ઈકોમર્સ અને આવશ્યક તમામ સેવા બાબતોની હોમ ડિલીવરી બપોરે 11 વાગ્યા સુધી ચાલુ રહેશે.
- માલ પરિવહન કરવામાં આવશે.
- મોર્નિંગ વોક, આઉટ ડોર સ્પોર્ટ્સ બંધ રહેશે.
- તમામ સરકારી કચેરીઓ 25 ટકાની ઉપસ્થિતિ સાથે ખુલી રહેશે.
- તમામ ખાનગી કચેરીઓ બંધ રહેશે.
- કોઈ મજબુત કારણો વિના બપોરે 3 વાગ્યે શેરીઓમાં ફરવા પર પ્રતિબંધ હશે ..
ચંદુલાલ નાથાણી તમામ ભારત રામાણી પરવરના વહીવટનું નેતૃત્વ કરશે
આઈ શ્રી રૂડીમાતાની જય
જય ઉમિયા સહ પરિવારના સૌ સભ્યોને જણાવવાનું કે, આપણા અખિલ ભારતીય રામાણી પરિવારના કાર્યાલયના ઇન્ચાર્જ પ્રેમજીબાપાનું કૉરોનાથી અવસાન થવાથી તેમની જગ્યાએ હોદેદારોની સહમતીથી ચંદુલાલ પચાણભાઈ નાથાણી ગામ નખત્રાણા જુનાવાસ વાળાની આજ તા.20/5/2021 ના રોજ કાર્યાલય ઇન્ચાર્જ તરીકે નિમણુક કરવામાં આવેલ છે.
પરિવારના ઉપપ્રમુખશ્રી પ્રવિણભાઈ શામજીભાઈ ધનાણી અને મહામંત્રીશ્રી બાબુલાલ દેવજીભાઈ ધનાણી દ્વારા ચંદુલાલ નાથાણીને કાર્યાલયની જવાબદારી સોંપવામાં આવેલ.
ચંદુલાલ નાથાણીનો સંપર્ક નં. 8320665506
ગુજરાત માં તાઉતે વાવાજોડું
એક શક્તિશાળી ચક્રવાતએ ભારતના પશ્ચિમ દરિયાકિનારાને ફટકાર્યા છે અને સત્તાવાળાઓએ હજારો લોકોના હજારો લોકોને ખાલી કર્યા પછી ગુજરાતમાં જમીનનો ધોધ કર્યો છે.
ભારતીય હવામાનશાસ્ત્ર વિભાગ દ્વારા “અત્યંત તીવ્ર ચક્રવાત તોફાન”, તુક્તા નામના ચક્રવાત, 160 થી 170 કિલોમીટર પ્રતિ કલાક (કલાક દીઠ 99.4 -105.6 માઇલ પ્રતિ કલાક (કલાક દીઠ 99.4 -105.6 માઇલ) ની પવનની ઝડપે લાવ્યા હતા ( 118 એમપીએચ), તોફાન સર્જનો અને ભારે વરસાદ.
ચક્રવાત ઇમારતો, ઉથલાવી દેવાયેલા વૃક્ષો અને વીજળીના પાયલોન્સ, વાયરને તોડી નાખે છે અને ગુજરાતમાં વોટરલોગિંગ અને પૂર તરફ દોરી જાય છે અને મહારાષ્ટ્ર અને દમણ અને દીવના પડોશી પ્રદેશો.