રત્નાપર સમાજ દ્વારા પ્રાથમિક સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું

રત્નાપર યુવક મંડળ
રેડકોસ અને એમ્સ ના સહયોગથી એક દિવસિય પ્રાથમિક સારવાર ટ્રેનિંગ આપવામાં આવેલ

તા.31/07/2022 ને રવિવારના રોજ સવારે 9.00 કલાકે રત્નાપર સમાજ વાળી ખાતે આયોજીત પ્રાથમિક સારવાર ટ્રેનિંગ યોજવામાં આવેલ આ ટ્રેનિંગ કેમ્પમાં કુલ 55 યુવાનોએ ભાગ લીધેલ. કાર્યકમ ની શરૂઆતમાં સૌ પ્રથમ મંડળ ના મંત્રી શ્રી હષૅદ ભીમાણી ઉપસ્થિતિત મહેમાનોને સ્થાન ગ્રહણ કરાવેલ ત્યારબાદ સમૂહ પ્રાર્થના કરી અને દીપ પ્રગટયા અને મહેમાનો અને યુવાન સભ્યોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું.
પ્રથમ એક્સિડન્ટ કેસો દરમિયાન કેવી તાકેદારી રાખવી જોઈએ હાડૅ એટક સમયે હું સારવાર કરવી તેમજ સી. પી. આર ઉપર છાતી ના ક્યાં ભાગે કેટલા સમય ગાળા સુધી છાતી ઉપર પંપીંગ કરવો જોઈએ સાંપ કરડે ત્યારે શું કાળજી રાખવી કોઈ ઝેરી દવા કે એસિડ પીજાય ત્યારે સુ ઘ્યાન રાખી સકાય કોઈપણ સમય દરમિયાન ઈમરજન્સી કેસો બનતા હોય તે સમય આપણે કઇ કાળજી લેવી જોઈએ સાથે 108 ઈમરજન્સી સેવાનો કઇ રીતે ઉપયોગ કરી સકાય
તેપણ 108 ની ટીમે સા્થાનિકે નિદૅશન કરી ને માહિતગાર કર્યા હતા આ કાયૅક્રમના ટ્રેનર તરીકે નરશિભાઈ ભીમાણી તેમજ 108 ની નિર્દશન ટીમ નું માર્ગદર્શન મળ્યું હતું જેમાં સમાજ ના મંત્રી મગનભાઈ રામજીયાણી ગ્રામપંચાયતના ઉ સરપંચ મગનભાઈ ભીમાણી યુવક મંડળ ઉ પ્રમુખ ચંદુભાઈ રૂડાણી તેમજ ઉત્સાહ ભેર યુવાનો હાજરી આપેલ આ કાર્યક્રમ
યુવક મંડળ અને ગ્રામજનો નો ખુબજ સાથસહકાર મળેલ.

નાસિક સમાજ દ્વારા આવતા વર્ષે વસંતપંચમીના રોજ સમુહ લગનનું આયોજન કરવામાં આવ્યું છે, જે કોઈએ ભાગ લેવો હોય તેણે ફોર્મ ભરવું પડશે

શ્રી નાસિક જીલ્લા સમુહલગ્ન સમિતિ ની તા : ૩૦/૭/૨૦૨૨ શનિવારે સ્થળ : પાટીદાર ભવન નાસિક ખાતે મળેલી મિટિંગમાં આગામી વર્ષ: ૨૦૨૩ ના વસંત પંચમી નાં સમુહલગ્ન મહોત્સવ નું આયોજન કરવા‌ માટે ચર્ચા વિચારણા કરવામાં આવી તેમાં આગામી ૨૪મા સમુહલગ્ન મહોત્સવ નું આયોજન તા: ૨૬/૧/૨૦૨૩ વસંત પંચમી નાં રોજ કરવામાં આવશે તેવું નક્કી કરવામાં આવ્યું છે તો જેમણે પોતાના દિકરા કે દિકરીને આગામી ૨૪મા સમૂહલગ્ન માં પરણાવવાની ઈચ્છા હોય તો તેમણે (ભગવાન સો મીલ , પુના રોડ, કાઠે ગલી સિગ્નલ પાસે , નાસિક) શ્રી વિનોદભાઈ પોકાર અથવા શ્રી હસમુખભાઈ છાભૈયા (નાસિક રોડ) તથા શ્રી દામોદરભાઈ સાખલા (ગજાનન સો મીલ , પેઠરોડ, પંચવટી, નાસિક) પાસે થી ફોર્મ મેળવી ને ભરી ને તેમની પાસે જમા કરાવી શકો છો .

અમારા પાટીદાર, સની સુરાણી એક નવી ગુજરાતી ફિલ્મના નિર્માતા છે

શ્રી હરેશ ભાઈ જીવરાજભાઈ સુરાણી ના પુત્ર સન્ની સુરાણી એક ગુજરાતી ફિલ્મ બનાવી રહ્યા છે “કેમ છો લંડન”
તે 02/09/2022 ના રોજ રિલીઝ થશે
તેઓ કચ્છના વિથોણના અમારા પાટીદાર છે. હાલમાં લંડનમાં છે
અમને બધાને તેના પર ગર્વ છે

નરોડા સમાજ દ્વારા વૃક્ષારોપણ અભિયાનનું આયોજન

નરોડા સમાજવાડી ના પાર્કિંગ પ્લોટ માં નરોડા એગ્રોવુડ એસોસીએસન તથા સમાજ ની કારોબારી સમિતિ ના હસ્તે આજ રોજ વૃક્ષારોપણ કાર્યક્રમ*

વૃક્ષ વાવો પરયાવરણ બચાવો ના સુદ ને આપણે કેમ ભુલાય તે ઉદ્દેશ્ય ને સાર્થક કરતી એગરો વુડ એસોસિયન સાથે નરોડા સમાજ કારોબારી અંદાજે ૬૦ જેટલા વિવિધ ઝાડ છોડ વાવી પરયાવરણ જતન નો એક રાષ્ટ્રીય પ્રયાસ પ્રમુખશ્રી લખમશીભાઈ મંત્રી રમણીકભાઈ, ચંદ્રકાંતભાઈ, આરડીપટેલ ઘોઘારી, તુલશીભાઈ, ખીમજીભાઈ, સાથે જીતુંભાઈ લીંબાણી, શૈલેષભાઈ, પરસોતમભાઈ, આશિષભાઈ, દિનેશભાઈ, કાંતીલાલ સૌનો ખુબ ખુબ આભાર

જન્માષ્ટમી નિમિત્તે મોતી વિરાણી રાહત દરે મીઠાઈ અને ફરસાણનું વિતરણ કરે છે

શ્રી વિરાણી મોતી પાટીદાર સનાતન યુવક મંડળ
જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે,
દેશી ઘીના લાડુ અને ફરસાણનું આયોજન કરાયું છે

કૃપા કરીને તમારો ઓર્ડર આપો
છેલ્લી બુકિંગ તારીખ 6-8-2022 સુધી રહેશે.

લાકડિયા ગઢીયા પ્રતિ કિલો – રૂ. 200/-

દેશી ઘી ચણાના લાડુ પ્રતિ કિલો – રૂ.200/-

ભાવનગરી ગઢીયા પ્રતિ કિલો – રૂ.200/-

ડિલિવરી તારીખ – 14-8-2022

ડિલિવરી સ્થળ:-
II બુકિંગ માટે સંપર્ક II

ઉમિયા ઇલેક્ટ્રિક
વિરાણી મોતી
94269 65966

પવનસુત ટ્રેડર્સ
વિરાણી મોતી
94298 08836

શ્રી જ્યુસ સેન્ટર
વિરાણી મોતી
76984 08434

આશાપુરા એગ્રો સેન્ટર
વિરાણી મોતી
94275 66048

ભારત કટલરી
વિરાણી મોતી
94R79 40509

નવીન એન્ટરપ્રાઇઝ
વિરાણી મોતી
94290 09500

ખાસ નોંધ : દરેક જ્ઞાતિનું સ્વાગત છે.

નખત્રાણા

શ્રી હરિ સેનેટરીવેર્સ
97251 31412

રાજ ઇલેક્ટ્રિક
99797 98504

ડીપ એગ્રો
94086 56600

દિપાલી જનરલ સ્ટોર્સ
70698 49834

આપણા સમાજે આપણા સમાજમાં બેરોજગારી દૂર કરવા માટે એક પગલું ભર્યું

આપણી પાટીદાર સમાજમાં..….

હાલમાં શિક્ષીત ભાઈ બહેનો માં બેરોજગારી નો મોટો પર્સન છે આપણા ધંધા રોજગાર માં,હોસ્પિટલ,દુકાન વિગેરે માં કર્મચારી ની જરૂરિયાત હોય તો જણાવશો ગ્રુપ માં મોકલાવશો જેથી આપણા સમાજ માંથી યુવાઓ ને તક મળે બંને નું કામ થાય

જોઈએ છે
ઓફિસ વર્ક અને ઓફિસ મેનેમેન્ટ કરી શકે તેવા મેનેજર
અનુભવી ને પહેલી પસંદ
તથા ફિલ્ડ વર્ક કરી શકે તેવા મહેનતુ છોકરાઓ.
પગાર + insentiv સાથે
અનુપમ એગ્રો એજેન્સી
ભુજ, કચ્છ,
ગુજરાત
Call:-9913650705

કચ્છ જિલ્લા માં માર્કેટિંગ કરી શકે તેવા સ્માર્ટ છોકરા જોઇએ છે .
સંપર્ક
ગાયત્રી સેલ્સ, શૈલેષ ભાઈ..[Name] S G ramani Gayatry
[Mobile] +919879750149

આપણા કોઈ ભાઈ નોકરીની શોધમાં હોય તો ઉપર આપેલા નંબર માં કોન્ટેક કરશો અથવા રૂબરૂ મળશો…….

કચ્છમાં સાતમ આઠમ તૈયારી ઉચ્ચ સ્તરે

સાતમ – આઠમ….….

પાટીદાર ની સાતમ આઠમ એટલે વરસાદી માહોલ ની દિવાળી….

અત્યારે નાના મોટા પાટીદારો ના ગામોમાં ખુશીનો માહોલ છે આ વખતે બહાર વસતા આપણા પાટીદાર પરિવારો કચ્છ માં સાતમ આઠમના તહેવાર ઉજવવામાં માટે ખૂબ મોટી સંખ્યામાં કચ્છ માં આવી રહ્યા છે…

કચ્છ માં રહેતા પરિવારોમાં જન્માષ્ટમી ને લઈને બમણો જોષ દેખાઈ રહ્યો છે

સ્થાનિક યુવકો દ્વારા સ્વાગત માટે પાથરણા પથરાઈ રહ્યા છે

કચ્છ ના પાટીદારોના ગામો ગામ માં સાતમ-આઠમની અનેરી ઉજવણી માટે ફૂલ તડામાર તૈયારીઓ ચાલી રહી છે

નખત્રાણા થી ભુજ તરફ નખત્રાણા થી છ કિલોમીટર માં આવેલું ધાવડા મોટા ગામ ની શેરીઓ તેમજ ગામના મુખ્ય ચોક ને લાઈટીંગ થી સ્થાનિક યુવકો દ્વારા સજાવાઈ રહું છે

આ વખતે પ્રથમ વર્ષાએ તળાવો અને ડેમો છલકાઈ જતાં ધરતીપુત્રો આનંદમાં હોતા તહેવાર માણવાની મજા જ કઈક અલગ રહેશે.

અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર યુવા સંઘ દ્વારા સ્વતંત્રતા દિવસ નિમિત્તે વૃક્ષારોપણ અભિયાનનું આયોજન

🙏જય લક્ષ્મીનારાયણ 🙏

શ્રી ABKKP યુવાસંઘ, Agriculture & Environment ટિમ આયોજિત

મિશન ગ્રીન ઇન્ડિયા
15 Jun to 15th August 2022
〰️〰️〰️〰️〰️〰️〰️
વરસાદ નો માહોલ જામ્યો છે તો મિશન ગ્રીનઇન્ડિયા અને સેવ વોટર નો હેતૂ સાધ્ય કરવા માટે રવીવાર,તા.31/7/22 ના આપણે સર્વે 23 રિજિયનોના 800 યુવામંડળ એકજ દિવસે વૃક્ષા રોપણ કરવા જઈ રહ્યા છીએ.
〰️〰️〰️〰️〰️〰️〰️
हमारे देश भारत में वृक्षारोपण के लिए कई संस्थाएं, पंचायती राज संस्थाएं, राज्य वन विभाग, पंजीकृत संस्था, कई समितिया ये सब वृक्षारोपण के कार्य कराती हैं कुछ संस्थाओं तो वृक्ष को गोद लेने की परंपरा कायम कर रही है, शिक्षा के पाठ्यक्रम में भी वृक्षारोपण को भी स्थान दिया गया है, पेड़ लगाने वाले लोगों को प्रोत्साहित किया जाना चाहिए आज हमें ए.के. जोन्स की तरह ही वृक्षारोपण का संकल्प लेने की आवश्यकता है।

हम सभी का बस यही है नारा, बीमारियों से दूर हो परिवार हमारा.

પ્રકૃતિ ની Oxygen બેન્ક માં Oxygen જમા કરાવીએ

સ્વર્ણીમ યુવાસંઘ કૃષિ અને પર્યાવરણ ટીમ
2021~2023
Together we can

કચ્છ કડવા પાટીદાર સમાજ, મુંબઈ દ્વારા આપણા સમુદાય માટે સાતમ અથમ નિમિત્તે મીઠાઈ (લાડવા) અને થીખા ગઠિયાનું વેચાણ આયોજિત

શ્રી કચ્છ કડવા પાટીદાર લક્ષ્મીનારાયણ સનાતન સમાજ, મુંબઈ દ્વારા સાથમ અથમ નિમિત્તે મીઠાઈ (લાડવા) અને થીખા ગઢિયાનું વિતરણ કરવામાં આવ્યું

કિંમત:-
1 કિલો લાડવા રૂ.310
(ઓર્ડર કરવાની છેલ્લી તારીખ 11/8/2022)

1 કિલો મસાલેદાર બદામ રૂ.220
(ઓર્ડર કરવાની છેલ્લી તારીખ 7/8/2022

દરેક સભ્યએ નીચે મુજબ આપેલા તેમના વિસ્તારના વડાના નંબર પર સંપર્ક કરવાની જરૂર છે
નોંધ: જ્યારે તમે ખરીદી કરવા આવો ત્યારે કૃપા કરીને તમારી સાથે એક થેલી રાખો, કારણ કે પ્લાસ્ટિકની થેલીઓ બેન્ડ છે.

ઘાટકોપર
• મણીલાલભાઈ ભગત-98190 12306
• રામજીયાની-98190 44001
• વિરજીભાઈ માવાણી-9022 04520
• પ્રેમચંદભાઈ પારસિયા – 81690 09930

મુલુંડ
• જતીન પરવાડિયા – 9819199080
• રક્ષિત પોકાર – 99200 18333
• રિતેશ રંગાણી – 99670 69098

ડોમ્બિવલી
• રમેશ શિવગન ઉકાણી-93202 83999
• મનસુખભાઈ પોકાર-98206 49402
• અમૃતભાઈ પોકાર-93214 45110
• નૈતિક ધોલુ – 88794 69948
• જીજ્ઞેશ રૂડાણી – 98338 66069

બદલાપુર
• દીપક નાકરાણી- 9822647088/9309128225

ભિવંડી
• ભરત રામજી લીંબાણી – 98902 89605

કોન-કલ્યાણ
• ભરતભાઈ પટેલ – 93200 66530
• પરેશભાઈ પટેલ – 93212 80802

થાણે
• પૂજારી – અશોકભાઈ પોકાર -81694 59008
• અમૃત વસાણી – 98202 75449
• શ્રીમતી હંસાબેન દિવાની – 88095 45222
• પરેશ માવાણી – 84240 14480
• લીના પોકાર – 98695 51174

બોરીવલી
• હિતેશ ધીરજલાલ જાબુઆની-98698 23100

મીરારોડ
• જલક પરવાડિયા – 9003450400

ખારઘર
• રાજેશ સેંઘાણી – 98205 52626
• જેનિસ શંકલા – 80808 0889
• મનસુખ વસાણી-99604 33806
• શાંતિલાલ ઠાકરાણી – 98204 28436

કામોથે
• રોહિત રામજીયાણી – 96194 79350

પનવેલ
• જયેશ વસાણી – 99805 02850

શહાદ
• નિતેશ બાબુલાલ ભવાની-90290 34990

ઉલ્હાસ નગર
• નિખિલ શંકરભાઈ રૂડાણી-90694 29000

લાડવા વિતરણ તા.17-8-2022-9.30 થી બપોરે 1.00 કલાકે

ઘાટકોપર (પશ્ચિમ)
~ ગેરેજ, જયશ્રી બિલ્ડીંગ, ન્યુ માણેકલાલ એસ્ટેટ, ઘાટકોપર (વે), મુંબઈ-400 086.

મુલુંડ
~ ગુરુકૃપા બિલ્ડીંગ, ગ્રાઉન્ડ ફ્લોર, દેવીદયાલ ગાર્ડનની બાજુમાં, મુલુંડ (વેસ્ટ) મુંબઈ-400 080.

થાણે
~ કચ્છ કડવા પાટીદાર સમાજ વાડી, લેવીસ કેમ્પર કમ્પાઉન્ડ, કેશલ મીલ, થાણા (પશ્ચિમ)
~ શ્રી લક્ષ્મીનારાયણ ઉમા ધામ, ઘોડબંદર રોડ, કાસર વડવાળી, થાણા (પશ્ચિમ)

ડોમ્બિવલી
~ ગૌરવ વિલા, ગ્રાઉન્ડ ફ્લોર ઓફિસ, નેહરુ મેદાનની સામે, ગણેશ મંદિર રોડ, ડોમ્બિવલી (પૂર્વ).

દહિસર
~ વિશાલ ટીમ્બર એન્ડ પ્લાયવુડ, દુકાન નં.1, ન્યુ હેપ્પી હોમ સોસાયટી, જયવંત સાવંત રોડ,
દહિસર (પશ્ચિમ) ફોનઃ 98698 23100

ખારઘર
~ ગાયત્રી એન્જીનીયરીંગ, દુકાન નં.1, હાવરે ગુલ મહોર, પ્લોટ નં. 52, હાવરે સ્પ્લેન્ડર પાછળ, સેક્ટર 20, ખારઘર

વધુ માહિતી માટે સંપર્ક કરો
શ્રી ઉમેશભાઈ નાથાણી
મહામંત્રી (બાંધકામ સમિતિ)
98201 35090

સપ્તસુર ગૃપ, નાગપુર દ્વારા ગાયન અને નૃત્ય માટે ગુજ્જુ ટેલેન્ટ મંચ આયોજન કરવામાં આવ્યું હતું

જય લક્ષ્મીનારાયણ
મહારાષ્ટ્ર,નાગપુર વસતા ગુજરાતીયો માટે સપ્તસુર ગ્રુપ એ “ગુજ્જુ ટેલેન્ટ મંચ” નું આયોજન કરવા માં આવેલ જેમાં ઓડીશન લઇ ગાયન અને નૃત્ય માટે સિલેક્શન કરેલ……જેમાં આપણી સમાજ ના વિરલાઓ એ પોતાની પ્રતિભા દાખવી ને આ કાર્યકર્મ ને ચાર ચાંદ લગાવી દેધીલ,
વિશેષ નોંધ:-આ કાર્યકર્મ ને સફળ બનાવા શ્રી રમણિક ભાઈ છાભૈયા અને દિનેશ ભાઈ ભગત એ સિંહફાળો આપેલ અને તે સપ્તસુર ગ્રૂપ માં જોડાયેલ છે….
આ પ્રોગ્રામ ને એક ઝલક
ગાયકકાર:-
રમણીક છાભૈયા
ભરત છાભૈયા
ઉમેશ રંગાણી
કિર્તી રંગાણી
અલ્પાબેન છાભૈયા
આનંદ સુરાણી
વર્ષા સુરાણી
લેખા લિબાણી
ખુશી ચૌધરી
હિનલ નાકરાણી
યુક્તી ભગત
રિદ્ધિ ભગત
યોગેશ પજવાણી

નૃત્યકલાકાર

જીયા ભોજાણી
પહેલ પોકાર
દિયા ભોજાણી
પુજા વાસાણી
રિદ્ધિ નાથાણી
ધવની ભોજાણી
જીનલ ભોજાણી
વિધી નાકરાણી
કૃપા નાકરાણી
નિષી નાકરાણી
તેજુ છાભૈયા
રોશની છાભૈયા
કનવી સુરાણી
હાર્દી સુરાણી
માનીયા સુરાણી
બંસરી સુરાણી