🚩 જય લક્ષ્મીનારાયણ 🚩
શ્રી જીંજાય સનાતન સમાજ
કારોબારી (2022 – 25)
🤝🤝🤝🤝🤝🤝🤝🤝
🔸 પ્રમુખ– મણીલાલ (મંજૂનાથ) વાલજી રૂડાણી-હરિહર
🔸 IPP– ડૉ. રમેશભાઈ નાનજીભાઈ લીંબાણી-દાવનગીરી
🔸 ઉપપ્રમુખ – પ્રવિણભાઈ વિરજીભાઈ ધોળું-મુંબઈ
🔸 ઉપપ્રમુખ-માવજીભાઈ કાનજીભાઈ દિવાણી – જીંજાય
🔸 મહામંત્રી– વિશ્રામભાઇ વિરજીભાઈ જબુવાણી-મસૂર
🔸 સહમંત્રી– કેશવલાલ વેલજી ભાવાણી -જીંજાય
🔸 સહમંત્રી રમેશભાઈ મેગજી નાકરાણી-જીંજાય
🔸 ખજાનજી– મનસુખભાઇ અબજીભાઇ દિવાણી-જીંજાય🔸 સહ ખજાનજી – પરષોત્તમભાઈ દેવજીભાઇ પોકાર – દાવનગીરી
🔸 ઓડિટર -મનજીભાઈ નથુભાઇ લીંબાણી-ઇંચલકારનજી
🔸 ઓડિટર ગોપાલભાઈ મુળજીભાઈ ધોળું- મુંબઈ
🔸 કારોબારી સભ્યો- 🔸
૧) દામોદરભાઈ પ્રેમજીભાઇ લીંબાણી-દાવનગીરી
૨) ગોવિંદભાઇ કાનજીભાઈ ધોળું-મુંબઈ
૩) માવજીભાઈ ડાહ્યાભાઈ દિવાણી – નાસિક
૪) લાલજીભાઇ અખઇભાઈ ભાવાણી-રામનાગરા
૫) મણીલાલ સોમજીભાઈ દિવાણી-જીંજાય
૬)મનજીભાઈ મેગજીભાઈ નાકરાણી-જીંજાય
૭) મહેન્દ્રભાઈ દેવજીભાઇ પોકાર-દાવનગીરી
૮)જેઠાલાલ કાનજીભાઈ ભાવાણી- ઉદવાડા
૯) દયારામભાઈ લખમશીભાઈ જબુવાણી-ઇંડાપુર
૧૦) લાલજીભાઇ પ્રેમજીભાઇ લીંબાણી-પાલનપુર
🔸 સલાહકારશ્રીઓ- 🔸
૧) હરદાસભાઈ મેગજીભાઈ દિવાણી- પાલનપુર
૨) વિશ્રામભાઇ ખેતાભાઇ લીંબાણી-ઇંચલકારનજી
૩) છગનભાઈ ધનજીભાઈ જબુવાણી-જીંજાય
૪) લધારામભાઈ અરજણભાઈ પોકાર-ઔરંગાબાદ
૫) તુલસીભાઈ પ્રેમજીભાઇ લીંબાણી-જીંજાય
હાર્દિક અભિનંદન 💐😊🙏
🙏🙏🙏💐💐💐
ઋણાનુબંધ કાર્યક્રમ
પરમપૂજય સંતશ્રી ઓધવરામજી મહારાજ ની પ્રેરણાથી અને આદરણીય વડીલ શ્રી રતનસી ખીમજી ખેતાણી ના અથાગ પ્રયત્ન થી આપણો સમાજ સતપંથ ધર્મના પિરાણા ની પક્કડ માંથી સનાતન ધર્મમાં લઈને આપણી સમાજને મુસ્લિમ ધર્મના બંધનથી છોડાવવામાં નારાયણ બાપા ની સાથે રતનસી બાપાએ અથાગ પ્રયત્ન કરેલ. તેની સાથે આપણા બીજા પણ વડીલોએ સાથ આપેલ.
વડીલોએ આપણી સમાજ માટે જે કરેલ છે એમનું ઋણ ચુકાવવાનું આપણાથી શકય નથી પણ બની શકે એટલા પ્રયત્ન આપણે કરીએ છીએ.
જુના લક્ષ્મી નારાયણ મંદિરમાં પાનમૂર્તિ ની સ્થાપના કારતક વિદ ૬ અને ઈ.સ. ૧૯૩૦ ના રોજ કરવામાં આવેલ.
🚩 જય લક્ષ્મીનારાયણ 🚩
શ્રી ઉખેડા યુવક મંડળ
કારોબારી મંડળ (2022 – 26)
🤝🤝🤝🤝🤝🤝🤝🤝
🔸 પ્રમુખ– અમિતભાઈ ભવાનજીભાઈ સુરાણી – અમદાવાદ
🔸 IPP– દિનેશભાઈ પ્રેમજીભાઈ પોકાર – ચેન્નાઇ
🔸 ઉપપ્રમુખ – ભાઈલાલભાઈ ગોપાલભાઈ સાંખલા – પનવેલ
🔸 ઉપપ્રમુખ– વસંત ડાયાલાલ સાંખલા – રાજગુરુ નગર
🔸 મહામંત્રી– વિનોદ નારણભાઈ પોકાર – ઘોડેગાવ
🔸 સહમંત્રી– વસંત અમૃતભાઈ સાંખલા
🔸 સહમંત્રી– હસમુખ મુળજીભાઈ સાંખલા – મુંબઈ
🔸 ઝોન મંત્રી કિરીટ કિશોરભાઈ પોકાર – ગાંધીધામ
🔸 ઝોન મંત્રી મયુર તેજાલાલ સાંખલા – નખત્રાણા
🔸 ઝોન મંત્રી હિતેશ ગોપાલભાઈ સાંખલા – પુના
🔸 ખજાનજી– દિનેશ મુળજીભાઈ ભાદાણી – અમદાવાદ
🔸 સહ ખજાનજી– શાંતિલાલ કરમશીભાઈ સાંખલા – રાજગુરુનગર
🔸 કારોબારી સભ્યો- 🔸
૧) ધીરજ કરમશી સુરાણી – અમદાવાદ
૨) જયેશ કાંતિલાલ ભાદાણી – અમદાવાદ
૩) રાજેશ વિશ્રામ ભાઈ ભાદાણી – અમદાવાદ
૪) પાર્થ મનસુખભાઇ સાંખલા – અમદાવાદ
૫) પ્રતીક વિઠલભાઈ નાકરાણી – ઓઢવ
૬) અમિત કાંતિલાલ સાંખલા – અમદાવાદ
૭) પ્રશાંત શંકરલાલ સાંખલા – નવસારી
૮) ઘનશ્યામ વિરજીભાઈ સાંખલા – કઠલાલ
૯) ચંદ્રકાંત કરશનભાઈ પોકાર – આણંદ
૧૦) મનોજ ડાયાલાલ સાંખલા – રાજગુરુ નગર
૧૧) દિનેશ અબજીભાઈ સાંખલા – સુરત
૧૨) કિશોર શોમજીભાઈ ભાદાણી – હુબલી
૧૩) યોગેશ નાનજીભાઈ સાંખલા – હુબલી
૧૪) પિયુષ ગોપાલભાઈ સાંખલા – કોરબા
૧૫) દક્ષેશ હીરાલાલ સાંખલા – બેંગલોર
૧૬) કિર્તીભાઇ ગોપાલભાઈ સાંખલા – પિમ્પળગાવ
🔸 સલાહકારશ્રીઓ- 🔸
૧) દિનેશભાઈ પ્રેમજીભાઈ પોકાર – ચેન્નાઇ
૨) દિનેશ હરિભાઈ ભાદાણી – અમદાવાદ
૩) શંકરલાલ અરજણભાઇ સાંખલા – નવસારી
૪) મનસુખલાલ રણમલ સાંખલા – મુંબઈ
૫) મોહનલાલ કરશનભાઈ સુરાણી – અમદાવાદ
૬) શિવજીભાઈ દેવજીભાઈ સાંખલા – પુના
૭) પુરુષોત્તમભાઈ અખઈભાઈ ભાદાણી – ધારવાડ
૮) દામજીભાઈ શિવગણભાઈ ભાદાણી – અમદાવાદ
હાર્દિક અભિનંદન 💐😊🙏
🙏🙏🙏💐💐💐
નાની અરલ સમાજ નવી કારોબારી….
પ્રમુખશ્રી કરશનભાઈ રામજીભાઈ છાભૈયા, પલુસ
મહામંત્રીશ્રી વિરચંદભાઈ માવજીભાઈ પોકાર
ઉપપ્રમુખશ્રી દેવજીભાઈ હરજી ખેતાણી, રાયપુર
ઉપપ્રમુખશ્રી હરસુખલાલ મૂળજી ખેતાણી, હૈદરાબાદ
મંત્રીશ્રી શંકરલાલ ગંગદાસ છાભૈયા, કરાડ
મંત્રીશ્રી તુલશીદાસ કરસન છાભૈયા, નખત્રાણા
ખજાનચીશ્રી રમણીકલાલ અબજી છાભૈયા, સુરત
સહ ખજાનચીશ્રી જ્યંતિલાલ કાન્તીલાલ છાભૈયા, વિરાણી
સહ ખજાનચીશ્રી નરસીહભાઈ અરજણ ખેતાણી, હૈદ્રાબાદ
ઓડટરશ્રી જ્યંતિલાલ કરશન વાસાણી
સમસ્ત અરલ પાટીદાર સમાજના જય ઉમિયા માં
શ્રી ઘાટકોપર કચ્છી કડવા પાટીદાર સનાતન સમાજ મુંબઇ દ્વારા ઓયોજીત
શ્રી ઘાટકોપર યુવક મંડળ અને મહિલા મંડળ ના સહયોગ થી
શ્રી કૃષ્ણ જન્મોત્સવ
સાતમ આઠમ (જન્માષ્ટમી) 2022.
સર્વે સભ્યો ભક્તોને જયશ્રી કૃષ્ણ સાથે જણાવવાનું કે ઘણા સમયબાદ ઘાર્મિક આયોજન રાખવામાં આવ્યું છે
દર વર્ષ ની જેમ શ્રીકૃષ્ણ જન્માષ્ટમી નિમિત્તે સાતમ આઠમ નું આયોજન રાખવામાં આવેલ છે
સાતમ – તા:18 ઓગસ્ટ ગુરુવારે બપોરે 3:00 થી 6:00 કલાકે રાસગરબા
આઠમ – તા: 19 ઓગસ્ટ શુક્રવારે બપોરે 3:00 થી 6:00 કલાકે રાસગરબા
સાંજે 6:00 પછી ગોયણીનું સ્વાગત સન્માન
(રાત્રે ફરાળી મહાપ્રસાદ ની વ્યવસ્થા રાખેલ છે )
રાત્રે 8:0 કલાકે રાસ ગરબા ,
9:00 કલાકે બાળકૃષ્ણ જન્મોત્સવ ત્યારબાદ મટકી ફોડ વગેરે કૃષ્ણ લીલા નુ આયોજન રાખવામાં આવેલ છે જેમાં શ્રી ઘાટકોપર સનાતન સમાજના દરેક સભ્યોને ભક્તોને હાર્દિક નિમંત્રણ છે આવો ઘણાં સમય બાદ શ્રી કૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે મળીએ આનંદ પ્રગતિ કરીએ જય શ્રી કૃષ્ણ 🙏
શ્રી કૃષ્ણ જન્માષ્ટમી મા સેવા ના લાભાર્થી થવા ઇચ્છતા દાતાશ્રી માટે નીચે મુજબ દાન સેવા છે.
1)ભોજનના મુખ્ય દાતા -25000
2)ભોજનના સહયોગી દાતા-5000
3)લીંબુ પાણી અને નાસ્તા ના દાતા -11000
લી.
પ્રમુખશ્રી મહેન્દ્ર સેંઘાણી ,મહામંત્રીશ્રી રમેશભાઈ વાસાણી
🙏જય લક્ષ્મીનારાયણ🙏
આજરોજ આપણા ભારત દેશ ને આઝાદી ને 75 વર્ષ પૂર્ણ થતાં 75મો આઝાદી નો અમૃતમહોત્સવ નિમિતે શ્રી તુમકૂર સનાતન પાટીદાર સમાજ અને તુમકૂર સનાતન પાટીદાર સમાજ યુવક મંડળ તરફ આપ સર્વે 15 મી ઓગષ્ટ ની હાર્દિક શુભકામનાઓ. અને 15મી ઓગષ્ટ ના વહેલી સવારે 7:00 વાગ્યે શ્રી તુમકુર સનાતન પાટીદાર સમાજ ના પ્રાગણ સમાજ ના આગેવાનો યુવાન ભાઈઓ તથા બહેનો અને બાળકો સારી એવી સંખ્યામા એકત્રિત થયેલ ત્યારબાદ સમાજ ના મંત્રીશ્રી વિનોદભાઈ અને સમાજ ના કારોબારી સભ્યો અને યુવક મંડળ ના હસ્તે ભારતમાતા ની જયઘોષ અને રાષ્ટ્રીય ગીત સાથે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું ત્યારબાદ સમાજ ની બહેનો દ્વારા વીરજવાનો માટે દેશભક્તિ ગાઈ સર્વે હૃદય ભાવુક કર્યા હતા ત્યારબાદ 75મો અમૃતમહોત્સવ ને યાદઘાર બની રહે તે માટે યુવક મંડળ દ્વારા મિશન ગ્રીન ઇન્ડિયા અભિયાન તુમકૂર સનાતન પાટીદાર સમાજવાડી ના પ્રાગણ મા વૃક્ષારોપણ કરવામાં આવેલ હતું.
અનેક્તા મા એકતા એજ અમારી શાન છે એટલેજ મારો ભારત મહાન છે.
શ્રી પલિવાડ પાટીદાર મહિલા મંડળ
પ્રમુખ શ્રીમતી નર્મદાબેન વાલજી પોકાર
ઉ પ પ્રમુખ દમયંતીબેન હીરાલાલ રૂડાણી
ઉ પ પ્રમુખ લીલાબેન જેન્તીલાલ પોકાર
મંત્રી નર્મદાબેન વિષ્ણુપ્રસાદ રામાણી
સહ મંત્રી ચંચલબેન પરસોતમ માનાણી
ખજાનચી મંજુલાબેન ચુનીલાલ પોકાર
સહ ખજાનચી મધુબેન પરસોતમ પોકાર
શ્રી પલીવાડ પા.યુવક મંડળ
પ્રમુખશ્રી ચુનીલાલ હીરજી ભાઈ પોકાર
ઉપ પ્રમુખ અશ્વિનભાઈ બાબુલાલ લીંબાણી
ઉપ પ્રમુખશ્રી હરસુખખભાઈ લખમશીભાઈ પોકાર
મહા મંત્રી દીપેશ લખમશીભાઈ પોકાર
મંત્રી પુનિત વાલજીભાઈ પોકાર
સહ મંત્રી સચિન વિઠ્ઠલદાસ રૂડાની
ખજાનચી નિલેશ ઈશ્વરલાલ પોકાર
P.R.O રાજેશ રતિલાલ રામાણી
કારોબારી શ્રીઓ
જેન્તિલાલ પચાણ પોકાર
દીપક છગનલાલ લીંબાણી
નીતિન ગોવિંદ પોકાર
વિનોદ લાલજી પોકાર
ગૌતમ બાબુલાલ પોકાર
હિતેશ બાબુલાલ લીંબાણી
રાહુલ જેન્તીલાલ ભીમાણી
તુલસી નવીન પોકાર
ઉમેશ રમણીકલાલ માનાણી
પરેશ વિષ્ણુપ્રસાદ રામાણી
ભાવેશ હરિલાલ માનાણી
સલાહકાર શ્રીઓ
પરસોતમ વિશ્રામ માનાણી
વિઠ્ઠલદાસ મગનલાલ પોકાર
રમણીકલાલ પ્રેમજી પોકાર
ભગવાનદાસ જશા પોકાર
મનસુખ ખીમજી રૂડાણી
પ્રમુખ શ્રી – પુરૂષોત્તમ નથુભાઈ હરપાણી … તિરુપતિ
IPP – પુરૂષોત્તમ કરમશીભાઈ પોકાર … કઠલાલ
ઉપ પ્રમુખ શ્રી – ડાહ્યાભાઈ મણીભાઈ પાંચાણી… વ્યારા
મહામંત્રી શ્રી – નરસિંહભાઈ માવજીભાઈ મેઘાણી … નખત્રાણા
સહમંત્રી શ્રી – વસંતભાઈ દલપતભાઈ પાંચાણી… વ્યારા
ખજાનચી શ્રી – જીવરાજ ભાઈ મેઘજીભાઈ ખીમાણી … કંડાય
કારોબારી સભ્યશ્રી ઓ
(1) નથુભાઈ કે. પોકાર
(2) કરમશીભાઈ આર.
સાંખલા
(3) દલપતભાઈ બી.
હરપાણી
(4) પરસોત્તમ ભાઈ આર. ખીમાણી
(5) પ્રેમજીભાઈ એન. મેઘાણી
(6)જવેરલાલ એલ. હરપાણી
(7) મુળજીભાઈ એન. ખીમાણી
(8) નાનજીભાઈ આર.પોકાર
સલાહકાર સમિતિ
(1) દામજીભાઈ હરપાણી …બેંગલોર
(2) હરિભાઈ મેઘાણી… મહેસાણા
(3) વાલજીભાઈ પોકાર… કઠલાલ
(4) હિરાભાઇ હરપાણી… તિરુપતિ
(5)અબજીભાઈ સાંખલા …રસલીયા
((( કચ્છ ન્યૂઝ )))
🇮🇳🇮🇳🇮🇳
🙏🏻 જય લક્ષ્મીનારયણ 🙏🏻
શ્રી છત્રપતિ શિવજી રીજિયન
ભીમાશંકર પાટીદાર યુવા મંડળ
મંચર વિભાગ
આજ રોજ તારીખ 13-8-2022 નાં શનિવારે મિશન અભિમન્યુ સેશન્સ લેવામા આવેલ.
સાથે સાથે દેશ આઝાદ થયા ને 75 વર્ષ નો અમૃત મહોત્સવ મનાવવા હર ઘર તિરંગા અભિયાન ને પણ ઊભારવા માં આવેલ.
સેશન માં બાળકો, મેન્ટોર, મહિલા શક્તિ એમ સર્વો એ ખુબ ભાવ-વિભોર બની આ કાર્યક્રમ ઊજવ્યો.
સેશન માં પ્રથમ
૧) ગણેશ વંદના 💐
૨) લક્ષ્મીનારયણ ની આરતી.
૩) ઉમિયા માં ની સ્તુતિ.
૪) શહિદ થએલ જવાનો ને શ્રદ્ધાંજલિ આપી.
૫) દેશ પ્રતે આપણી ફરજ જાણવા માટે સૌ એ પ્રતિજ્ઞા લીધી.
૬) બાળકો એ નૃત્ય, લોકગીત અને ભાષણ દ્વારા ૧૫ ઓગસ્ટ નુ મહત્વ પ્રસ્તુત કર્યુ.
૭) સ્વતંત્ર ભારત વિષય ના પ્રશ્નોતરી ગ્રુપ વિભાજિત કરીને પૂછવામાં આવ્યા તથા દેશ ભક્તિ ગીત ની અંતાક્ષરી લેવામાં આવી.
૮) સ્વતંત્ર દિવસ ની રેલી નીકળવામાં આવી અને ” ભારત માતા કી જય” નો જયઘોષ કરવામાં આવ્યો.
૯) અલ્પાહાર કરવામાં આવેલ
૧૦) અંતે રાષ્ટ્રગાન કરી સર્વે છુટા પડ્યા.
🇮🇳 જય હિંદ🇮🇳