*ડોકટર ની જરુર છે…*..
*જણાવવાનું કે કચ્છમાં મથલ ગૌશાળામાં* માણસોનું દવાખાનુ *ચાલુ કરવું છે.* તેમાટે યોગ્ય *ડોકટર* ની જરુર છે. તો મહેરબાની કરીને ઈચ્છુક ડૉકટરે સંપર્ક કરવો..
*સંપર્ક મોબાઈલ નં.;-* 9820402242,
9822026321.
*ડોકટર ની જરુર છે…*..
*જણાવવાનું કે કચ્છમાં મથલ ગૌશાળામાં* માણસોનું દવાખાનુ *ચાલુ કરવું છે.* તેમાટે યોગ્ય *ડોકટર* ની જરુર છે. તો મહેરબાની કરીને ઈચ્છુક ડૉકટરે સંપર્ક કરવો..
*સંપર્ક મોબાઈલ નં.;-* 9820402242,
9822026321.
નખત્રાણા ખાતે અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ દ્વારા 11 થી 14 મે દરમિયાન શતાબ્દી મહોત્સવ યોજાશે જે અંતર્ગત વિજયસ્તંભ વૃક્ષારોપણ અને ધ્વજારોહણ (ધવજા). કાર્યક્રમમાં દેશભરમાંથી પાટીદારો ઉપસ્થિત રહેશે.
સાવિત્રીબેન પુંજલાલ શિરવી પરિવાર દ્વારા વિજયસ્તંભ
વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાશે, જેમાં તમામ દાતા મંડળોનું સન્માન કરવામાં આવશે.
યુવા સંઘ કચ્છ પ્રદેશ દ્વારા વહેલી સવારે
વાંધાયાથી નખ્ત્રાણા બાઇક રેલી નિહાળશે. મહંત મોહનદાસ સહિત કેન્દ્રીય સમાજના પ્રમુખ અબજીભાઈ કાનાણી, ઉત્સવ અધ્યક્ષ ગોપાલભાઈ ભવાની, સંસ્કાર ધામના વડા ગંગારામભાઈ રામાણી અને યુવા સંઘના અગ્રણી કાર્યકરો રજુઆત કરશે.
યુવાનોને પ્રોત્સાહિત કર્યા. ઉમિયા માતાજી વાંઢૈયાના પ્રમુખ હંસરાજભાઈ ધોળુ, સમાજના મહામંત્રી પરસોત્તમભાઈ ભગત,
યુવા સંઘના પ્રમુખ હિતેશ રામજિયાણી, સામાજિક બાબતોના મંત્રી મોહનભાઇ ધોળુ, વિનોદ ભગત, ડો.અશોક ભવાની, શાંતિભાઇ નાથાણી, સુરેશ ભગત, છગનભાઇ પારસિયા, ડો.શાંતિલાલ સેંઘાણી, ભરતભાઇ સોમજીયાણી, લાલજીભાઇ રામાણી, ઇશ્વરભાઇ ભગત, ડાયાભાઇ ભગત.
સેંઘાણી પણ ઉપસ્થિત રહેશે.
ઉલ્લેખનીય છે કે 1920માં કરાચી ખાતે આ પ્રકારનું પ્રથમ આયોજન થયું હતું
પરિષદમાં જ્ઞાતિ સુધારકો દ્વારા ફૂંકાયેલું સુધારાનું બ્યુગલ આજે પણ ચાલુ છે.
ઐતિહાસિક મેરે ગાંવ કી સનતની પરિષદ
કચ્છના કડવા પાટીદાર સમાજ દ્વારા સનાત શતાબ્દીની ઉજવણી કરવામાં આવી હતી
મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે યુવા સંઘની સુવર્ણ જયંતી અને મહિલા સંઘનો રજત જયંતિ મહોત્સવ પણ ઉજવાશે.
સ્થળ – પાટીદાર ભવન – કડોદરા
તા.૨૩/૦૪/૨૦૨૩, રવિવાર
સમય : સવારે ૮:૦૦ થી ૨:૦૦
કડવા પાટીદારોના દેખાદેખીમાં કરવામાં આવતા ખોટા અને મસમોટા બીનજરુરી ખર્ચાઓમાં કંઈક અંશે સ્વૈચ્છિક અંકુશ મુકવા શ્રી ઉમિયા માતાજી મંદિર સીદસર, લીલીયા તથા અમરેલી જીલ્લા કડવા પાટીદાર સમિતિ દ્વારા કરવામાં આવેલા ઉપયોગી (સામાજિક પરિવર્તન બંધારણ) ઠરાવો🙏🏽
22-4-2023 થી 30-4-2023 દરમિયાન શ્રી ત્રિકમ સાહેબ મંદિર મધ્યે મોરારીબાપુની રામકથા યોજાશે
એક મહત્વની મીટીંગનું આયોજન કરવામાં આવેલ છે જેમાં તમામ સમાજના આગેવાનો, સામાજીક સંસ્થાઓ, ગરબી મંડળો, ચેમ્બર ઓફ કોમર્સના સભ્યોને ઉપસ્થિત રહેવા અનુરોધ કરાયો છે.
આ બેઠકમાં કચ્છના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા, અબડાસાના ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા ઉપસ્થિત રહેશે.
તો તમામ ધર્મપ્રેમી ભાઈ-બહેનોને હાજર રહેવા વિનંતી છે.
તા. 16-4-2023, રવિવાર સાંજે 5-00 વાગ્યે.
*સ્થળ:
શ્રી પાટીદાર સમાજવાડી
બસ સ્ટેશન પાસે, મ્યુ. પી.ઓ. વિથોણ, નખત્રાણા-કચ્છ.
શ્રી લક્ષ્મીનારાયણ પાટીદાર સમાજ
નેત્રા – કચ્છ
🙏 જય લક્ષ્મીનારાયણ 🙏
આથી સર્વે સભ્યો ને જણાવતાં હર્ષ થાય છે કે સને ૨૦૨૪ ના શ્રાવણ માસે મંદિર ના અમૃત મહોત્સવ ની ઉજવણી કરવાનું ઠરાવેલ છે
આ અનુસંધાને અમૃત મહોત્સવ ને રંગે ચંગે ખુશખુશાલ વાતાવરણ માં ઉજવવા અને પ્રોગ્રામ ને આખરી ઓપ આપવા નેત્રા – કચ્છ ખાતે વિશેષ સામાન્ય સભા નું આયોજન ઉમા ભવન નેત્રા – કચ્છ ખાતે કરવામાં આવેલ છે
તારીખ ૧૬/૦૪/૨૦૨૩ કારોબારી સમિતિ • સલાહકારશ્રીઓ અને ટ્રસ્ટીશ્રીઓ ની મીટિંગ બપોરે ૩:૦૦ કલાકે
તારીખ ૧૭/૦૪/૨૦૨૩
તારીખ ૧૮/૦૪/૨૦૨૩
ના રોજ સવારે ૯:૦૦ કલાકે વિશેષ સામાન્ય સભા
↪️ ૧
પ્રસંગ માટે ની રૂપરેખા
↪️ ૨
ચડાવા લેવા
↪️ ૩
નિયાણીઓને આપવા ની ભેટ નક્કી કરવી
↪️ ૪
નાણાંકીય આયોજન
↪️ ૫
આયોજન સમિતિ ની રચના
↪️ ૬
સભ્યો ના સુચનો વગેરે પ્રોગ્રામ ને આખરી ઓપ આપવાનો છે
ખાસ વિશેષ નોંધ
૧
ચુલાદીઠ એક જવાબદાર સભ્ય એ ફરજિયાત હાજર રહેવાનું છે
૨
આજુબાજુ વસતા આપણી સમાજ ના સભ્યો ને જાણ કરવા વિનંતિ
૩
જે કાર્યકર ભાઇઓ એ નોખ મુજબ નિયાણી નું લીસ્ટ તૈયાર કરી સમાજ માં આપેલ છે
તેઓને વિનંતી છે કે તેઓ પોતાની નોખ ના ચુલા દીઠ આગામી મીટિંગ ની જાણ કરે
૪
તારીખ ૧૬/૦૪/૨૦૨૩ થી જમણવાર ની વ્યવસ્થા કરેલ છે
એજ સહકાર ની આશા સહ આપના સેવક
પ્રમુખશ્રી
શ્રી મનુભાઈ ભાવાણી
અમદાવાદ
મહામંત્રીશ્રી
શ્રી દેવજીભાઈ નાકરાણી
નેત્રા – કચ્છ
સમસ્ત નેત્રા ગ્રામજનો ને જય ઉમિયા માતાજી અને જય લક્ષ્મીનારાયણ
કોટડા જડોદર (તા-નખત્રાણા) ખાતે આગામી તારીખ 22/04/2023 થી શ્રી ત્રિકમ સાહેબ મંદિર, સિંહ ટેકરી મધ્યે શરૂ થનાર પૂજ્ય શ્રી મોરારીબાપુના વ્યાસપીઠે રામકથાના આયોજન માટેની પૂર્વ તૈયારીઓ સંદર્ભે કોટડા તાલુકા પંચાયત સીટમાં આવતા ગામોની અગત્ય બેઠક યોજવામાં આવી આ બેઠકમાં કથાના મુખ્ય યજમાન શ્રી વિનોદભાઈ ચાવડા (સાંસદશ્રી કચ્છ) ધારાસભ્યશ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા. પુજય સુરેશદાસબાપુ રવીભાણ આશ્રમ રામજીમંદિર વિરાણી મોટી.રામજી ભાઇ નાકરાણી.ભરતભાઇ સોમજીયાણી.નારણબાપા માનાણી.તમામ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા
🙏 જય લક્ષ્મીનારાયણ 🙏
ઉડપી સમાજની એક સામાજીક પહેલ…..
તારીખ 09.04.23 ને રવિવારના ઉડપી સમાજ ની સામાન્ય સભા મળી હતી તેમાં અન્ય મુદ્દાઓ પર ચર્ચા કરી હતી પણ મહત્વ ના બે કુ રિવાજો ઉપર ગંભીર વિચાર વિમર્શ બાદ ત્રણેય પાંખ સાથે મળીને એક નિર્ણય ઉપર આવ્યા કે હવેથી આપણી સમાજ નો દિકરો કે દિકરી લગ્ન પહેલાં પ્રિ – વેડિંગ સુટીંગ કરશે નહીં અને કરાવશે પણ નહીં પ્રિ વેડિંગ સુટીંગ માટે દિકરી ને મૂકશે નહીં અને જમાઈ ને તેડાવશે નહીં આવો નિયમ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યો હતો. અને બીજો નિયમ આપણી સમાજ નો દિકરો માંડવામાં તથા લગ્ન મંડપમાં દાઢી વગરનો હોવો જોઈએ અને જમાઈ આપણી સમાજ મા જાન લઈ આવે ત્યારે લગ્ન મંડપમાં દાઢી વગર નો હોવો જોઈએ એક દિવસ વરરાજા લગ્ન મંડપ પૂરતો કડક નિયમ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યો હતો અને આનું ઉલ્લંઘન કરનાર પરિવાર ઉપર સમાજ કાંઈ પણ પગલાં લઈ શકે છે માટે આપણે સૌએ ધ્યાન રાખવું છે અને નિયમનું પાલન કરવાનું છે
આ બે કુ રિવાજો ને અમારી ઉડપી સમાજે આના ઉપર પ્રતિબંધ લગાવ્યો છે
(