ધાવડા મોતા મહિલા મંડળ દ્વારા દિવાળી નિમિત્તે મીઠાઈ અને ફરસાણ બનાવવામાં આવે છે

ધાવડા મોટા મહિલા મંડળ દ્વારા આયોજિત….

ભાવનગરી= ૧૯૦
લકડીયા= ૧૯૦
પાપડી =. ૧૯૦
ચવાણું =. ૧૯૦
સાટા=. ‌ ૧૪૦
દેશી લાડવા= ૨૨૦

👉🏻 સમ્પર્ક નંબર

ચંદ્રીકાબેન
76238 34617
પાર્વતીબેન
97146 26066

ફરસાણ તેમજ મીઠાઈ નોંધવાની છેલ્લી તારીખ ૧૪.૧૦.૨૨ સુધી છે
અને ગુજરાત બહાર સગવડ હસે તો ઑડર લેવામાં આવસે……

જય લક્ષ્મીનારાયણ

પશ્ચિમ ઝોનનો આપણો સમાજ સમાજકારણના નવા વિચાર સાથે આવે છે

જય લક્ષ્મીનારાયણ
પશ્ચિમ કચ્છ ઝોન માં આવતી તમામ ઘટક સમાજ જોગ…..

શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ એટલે કણ માંથી મણ ની ઉપજ કરનાર મારી સમસ્ત જ્ઞાતિગંગા મારા ભાઈઓ અને બહેનો..

આપણા સનાતની શતાબ્દી મહોત્સવ,, 11 થી 14 મે 2023 ઉજવણી નિમિતે આપણા સ્વભાવ મુજબ અદભુત કાર્ય કરવા જઈ રહ્યા છીએ જેમાં

રદ્ધિ સે સમૃદ્ધિ

સાચું કહું અમોને આ વિષય ખૂબજ ગમ્યો. જેને આ વિચાર આવ્યો તે ધન્યવાદ ને પાત્ર છે કારણ કે……

મિત્રો આપણે જાણીએ છીએ કે ન્યુઝ પેપર, મેગેઝીન,બાળકો ના બિનજરૂરી પાઠય પુસ્તક અન્ય પેકીંગ ના વેસ્ટ મટિરિયલ આપણે ફેરિયા ને 8 થી 10 રૂપિયા કિલ્લો માં આપી દઈએ છીએ.

   સ્વાભાવિક છે કરીએ પણ શું???*

મિત્રો આ વખતે આપણા શ્રી સમાજ ,મહિલાસંગ તેમજ યુવાસંગ દ્વારા અદભુત નવતર પ્રયોગ થકી આ રદ્ધિ ની કિંમત 25 થી 30 રૂપિયા માં મળવાની છે.
તેને કારણે આપણી સમાજ ની સમૃદ્ધિ થશે તેમાં થી આપણું સંગઠન,સમાજ વિકાસ તેમજ અનેક સમાજ ઉપયોગી યોજનાઓ નો નવો યુગ શરૂ થશે તેમાં શંકા ને સ્થાન નથી…..

નોંધ::- આગામી તા.9/10/2022 ના રોજ દરેક પરિવાર દીઠ રદ્ધિ યુવક મંડળ દ્વારા એકત્રિત કરવામાં આવશે. (આ મટિરિયલ એકાદ(1) મહિનો રહી શકે તેવી જગ્યાએ એકત્રિત કરશો) એકત્રિત કરેલ રદ્ધિ યુવાસંગ દ્વારા ગામેગામ થી ઉપાડી સમાજ ની આગેવાની માં નક્કી કરેલ સ્થળે મુકવામાં આવશે.

પશ્ચિમ કચ્છ ઝોન સમાજ
પ્રમુખશ્રી: રતીભાઈ ભીમાણી

મહામંત્રીશ્રી: છગનલાલ ધનાણી

પ્રવકતાશ્રી: શાંતિલાલ નાકરાણી

તુમકુર પાટીદાર સમાજ ખાતે સ્વતંત્રતા દિવસની ઉજવણી

🙏જય લક્ષ્મીનારાયણ🙏

આજરોજ આપણા ભારત દેશ ને આઝાદી ને 75 વર્ષ પૂર્ણ થતાં 75મો આઝાદી નો અમૃતમહોત્સવ નિમિતે શ્રી તુમકૂર સનાતન પાટીદાર સમાજ અને તુમકૂર સનાતન પાટીદાર સમાજ યુવક મંડળ તરફ આપ સર્વે 15 મી ઓગષ્ટ ની હાર્દિક શુભકામનાઓ. અને 15મી ઓગષ્ટ ના વહેલી સવારે 7:00 વાગ્યે શ્રી તુમકુર સનાતન પાટીદાર સમાજ ના પ્રાગણ સમાજ ના આગેવાનો યુવાન ભાઈઓ તથા બહેનો અને બાળકો સારી એવી સંખ્યામા એકત્રિત થયેલ ત્યારબાદ સમાજ ના મંત્રીશ્રી વિનોદભાઈ અને સમાજ ના કારોબારી સભ્યો અને યુવક મંડળ ના હસ્તે ભારતમાતા ની જયઘોષ અને રાષ્ટ્રીય ગીત સાથે ધ્વજ‌વંદન કરવામાં આવ્યું હતું ત્યારબાદ સમાજ ની બહેનો દ્વારા વીરજવાનો માટે દેશભક્તિ ગાઈ સર્વે હૃદય ભાવુક કર્યા હતા ત્યારબાદ 75મો અમૃતમહોત્સવ ને યાદઘાર બની રહે તે માટે યુવક મંડળ દ્વારા મિશન ગ્રીન ઇન્ડિયા અભિયાન તુમકૂર સનાતન પાટીદાર સમાજવાડી ના પ્રાગણ મા વૃક્ષારોપણ કરવામાં આવેલ હતું.

અનેક્તા મા એકતા એજ અમારી શાન છે એટલેજ મારો ભારત મહાન છે.


રસલીયા લક્ષ્મીનારાયણ પાટીદાર સનાતન યુવક મંડળ અને મહિલા મંડળ જન્માષ્ટમી મહોત્સવનું આયોજન કરશે

જય શ્રી લક્ષ્મીનારાયણ |
.. શ્રીગણેશાય નમઃ ।
જન્માષ્ટમી મહોત્સવ નિમિત્તે તા.16/8/2022 અને 17/8/2022 ના રોજ રસલીયા લક્ષ્મીનારાયણ પાટીદાર સનાતન યુવક મંડળ અને મહિલા મંડળ ગર્વભેર પ્રસ્તુત કરે છે

સ્થળ :- શ્રી રસલિયા પાટીદાર સમાજવાડી ચોક, રસલિયા-કચ્છ.

મહિલા મંડળ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ
તા. 16/8/2022, મંગળવાર રાત્રે 9 વાગ્યે

:: નાટક ::
“પાંજો શાંતિ” યાને “ઝાનું યુધ્ધ”
તા. 17/8/2022, બુધવાર 9 PM

સલાહકાર સમિતિ
શ્રી પ્રેમજીભાઈ પરબતભાઈ ભવાની
શ્રી કેશવલાલ નારણભાઈ લીંબાણી
શ્રી મગનલાલ જીવરાજભાઈ સાંખલા
શ્રી મનજીભાઈ માવજીભાઈ ભવાની
શ્રી શિવગનભાઈ વાલજીભાઈ સાંખલા
શ્રી નરશીભાઈ રામજીભાઈ ભવાની
શ્રી રવજીભાઈ કરમશીભાઈ ભવાની
શ્રી હીરાલાલ માવજીભાઈ ભવાની

વ્યવસ્થાપન સમિતિ
શ્રી ધનસુખભાઈ પુંજાભાઈ ચૌધરી
શ્રી વિનોદભાઈ જીવરાજભાઈ સેંઘાણી
શ્રી નરશીભાઈ નાનજીભાઈ ભવાની
શ્રી જગદીશભાઈ રતનશીભાઈ લીંબાણી
શ્રી હસમુખભાઈ દેવજીભાઈ ચૌધરી
શ્રી શાંતિલાલ કરમશીભાઈ લીંબાણી
શ્રી કૈલાશભાઈ વિઠ્ઠલભાઈ સેંઘાણી
શ્રી મનજીભાઈ દેવજીભાઈ લીંબાણી

ડિરેક્ટર પ્લે માસ્ટર
શ્રી ખીમજીભાઈ કાનજીભાઈ લીંબાણી
શ્રી જીવરાજભાઈ ગોપાલભાઈ રવાણી

પ્રકાશ શણગાર
શ્રી પરસોમનભાઈ નાનજીભાઈ ભવાની
શ્રી નવીનભાઈ કરમશીભાઈ ભવાની
શ્રી શાંતિલાલ પુંજાભાઈ ચૌધરી

સ્ટેજ સજાવટ
શ્રી હરિલાલ નાનજીભાઈ ભવાની
શ્રી હેમંતભાઈ મોહનભાઈ ભવાની
શ્રી હિતેશભાઈ મનજીભાઈ ભવાની
શ્રી રમેશભાઈ મોહનલાલ લીંબાણી

ડ્રોફમેન
શ્રી રવજીભાઈ કરશનભાઈ ભવાની
મી નીતિનભાઈ મોહનભાઈ ભવાની

ડાન્સર
શ્રી મનોજભાઈ નાયક

સંગીતકાર
મનસુખભાઈ પટેલ ડો
નખત્રાણા

મેક-અપ મેન
શ્રી મનોજભાઈ નાયક
શ્રી કાંતિલાલ કે. લીંબાણી
શ્રી અંકિતભાઈ જે. ભવાની

ડ્રેસિંગ્સ
શ્રી હંસરાજભાઈ દરજી
શ્રી હસમુખભાઈ પૂ.ભવાની

: યુવા મંડળના પ્રમુખ:
શ્રી બિપીનકુમાર ઇશ્વરભાઇ ચૌધરી
84695 80507

: યુવા કેન્દ્રીય મંત્રી:
શ્રી વસંતકુમાર અબજીભાઈ સાંખલા
94280 85820

: યુવા મંડળના ખજાનચી :
શૈલેષકુમાર શિવગનભાઈ સાંખલા
94284 71302

રાયપુર પાટીદાર ભવન ખાતે શિવ પુરણ કરહા


રાયપુર મધ્યે…….

શિવ પુરાણ કથા…

તારીખ 24/7/2022 થી 30/7/2022 સુધી…
સમય બપોરે 2:30 વાગ્યે થી

સ્થળ
શ્રી પાટીદાર ભવન
ભનપુરી, રાયપુર

જ્ઞાની ટ્રસ્ટ મુંબઈએ 2022-25 માટે નવા ટ્રસ્ટીઓની પસંદગી કરી

જ્ઞાની ટ્રસ્ટ ફંડ, મુંબઈ: નવા ચૂંટાયેલા ટ્રસ્ટી: 2022-25

અરુણભાઈ નાકરાણી, છગનભાઈ કે પોકર, પ્રવિણભાઈ વી ધોલુ, પ્રકાશ એચ માવાણી, શાંતિલાલ એન ચોપડા, કાંતિલાલ એન સેંગાણી, શાંતિલાલ એસ ભીમાણી, શાંતિલાલ ભગત, નરેન્દ્ર કે ધોલુ, ખરાશંકર જાબુવાણી, હીરાલાલ એમ રામજીયાણી, શાંતિલાલ આર રુડાણી, વિનોદભાઈ વિ લીંબાણી, મણીભાઈ એમ ચોપડા, નરશીભાઈ એમ પોકાર.

ઔરંગાબાદમાં પાટીદાર યુવતી બની જજ

અભિનંદન…..

આપણા પાટીદાર પરિવાર ના શ્રી નારણભાઈ કરમશીભાઈ પોકાર ગામ કાદિયા નાના હાલે ઔરંગાબાદ નિવાસી ની પૌત્રી તેમજ હિમ્મતભાઈ નારણભાઈ પોકારની સુપુત્રી કું. લિસા ,

જેને જર્જ ની પદવી હાલમાં પ્રાપ્ત કરેલ છે.તેમનું સન્માન સુરધન શ્રી કેશરાબાપા ના પ્રાંગણ માં પોકાર પરિવારના વડીલ શ્રી. નથુંબાપા ઇંદોરવાળા તેમજ કરમશીબાપા પેટલાદ વાળાએ પરિવાર વતી સન્માન કરેલ…..….

વિથોનના ખેતા બાપા ખાતે આસાદીબીતનો કાર્યક્રમ

જય ખેતા બાપા

છેલ્લા બે વર્ષ થયાં ધામ ધૂમ થી અષાઢી બીજ ઉજવી શક્યા નથી
આવર્ષ ધામધૂમ થી ઉજવવા જઈ રયા છીએ જે કર્યાક્રમ આજે બપોર ના 3.30 કલાકથી ચાલુ થશે

પ્રોગ્રામ નીચે મુજબ છે
આજે તા.30/6/2022 નાબપોર પછી 3.30કલાકે ભગવાન શ્રી જગન્નાથજી ના રથ નું પેડા નું દાતા શ્રી મગનલાલ ધનજીભાઈ પદમાણી તેમજ દેવરામભાઇ ધનજીભાઈ કેસરા ભાઈ પદમાણી પરિવાર દ્વારા ભૂદેવો મંત્રોચાર શાસ્ત્રોક વિધિ થી સ્થાપન કરવામાં આવશે

સાંજે સાથે બધાને પ્રસાદ લેવાનું છે

રાત્રે 9 કલાકે ઓર્કેસ્ટ્રા ના સાંગાથે દાંડિયા રાસ

બીજાદિવસે તા 1/7/2022
વેલી સવાર થી ખેતા બાપા ના સ્થાન માં હાજર થઈ બાપાના મંદિર માં પ્રસાદ ચડતર કરશુ

સવારના 9કલાકે આપના આજના દિવસના વિવિધ ચડાવવા નો લાભ લેવાનો છે
10.30 કલાકે જેકોઈ દાતા પરિવાર આ ચડાવવા માં ભાગ્યશાલી બન્યા હશે તેમના હસ્તે શાસ્ત્રોક વિધિ થી કાર્યક્રમ કરવામાં આવશે

અને ઓર્કેસ્ટ્રા ના સંગ મહારતી તેમજ બાપાશ્રી ને ભોગ ધારાવવામાં આવશે

બપોર ના 12 કલાકે( ધરમડો) મહા પ્રસાદ આપને સૌએ સાથે મલીને લેશુ

બપોર પછી 4.00વાગે ગામની સમાજવાડી માં જલપ્રકસાલન કરશુ

આ રીતે આપને ઉત્સવ ઉજવસુ

ખેતાબાપા સંસ્થાન
વિથોણ

વિથોન અષાઢી બીજની ઉજવણી કરશે

વિથોણ
સંતશ્રી ખેતાબાપા સંસ્થાન શાંતિધામ –
અષાઢી બીજ ઉત્સવ કાર્યક્રમ
અષાઢ સુદ -૧, તા . ૩૦/૬/૨૨ ને ગુરુવારના રોજ બપોર પછી
૩.૩૦ કલાકે શ્રી જગન્નાથપુરીથી આવેલ પવિત્ર રથના પૈડાનું દાતાશ્રી
ના હસ્તે શાસ્ત્રોક્ત વિધિથી સંસ્થાન મધ્યે સ્થાપન .કરવામાં આવશે
અને
રાત્રે દાંડિયારાસ રાખવામાં આવેલ છે
અષાઢ સુદ- ૨ ( અષાઢી બીજ ) , તા . ૧/૭/૨૨ ને શુક્રવારના રોજ
સવારના બાપાશ્રીને ચડતર,
નૂતન ધજારોહણ, પાલખીયાત્રા, મહાઆરતી, મહાભોગ પ્રસાદ
બપોરના સમૂહ
ભોજન પ્રસાદ બપોર પછી ૩.૦૦ ક્લાકે બાપાશ્રીને
જળાભિષેક સંતશ્રી ખેતાબાપા સંસ્થાન વિથોણ
જય ખેતાબાપા

રૂદાણી પરિવાર અષાઢીબીજની ઉજવણી કરશે

રૂડાણી પરિવાર….

જય ચવનઋષિ🙏
જય રણમલબાપા🙏

🙏જય લાલાબાપા 🙏
🙏જય ઊમિયામાઁ…🙏

જય લક્ષ્મીનારાયણ સાથે જણાવવા નુ કે કચ્છ કડવા પાટીદાર સનાતન સમસ્ત રૂડાણી (શીરવી) પરીવારજનો અષાઢીબીજ સન્હેમિલન નો પોગ્રામ નખત્રાણા મધ્યે લાલાબાપા સ્થાનકે ધામ ધુમ થી ઊજવશે….

——- કાર્યક્રમો—–

તારીખ-30-06-2022 ગુરૂવાર ના સવાર માં હોમ હવન પુજા પાઠ અને બપોર પછી કારોબારી મિટીંગ તથા લેવડ દેવડ ના હિસાબો…………

તારીખ-01-07-2022 શુક્રવાર અષાઢ સુદ બીજ એટલે અષાઢી બીજ ના સવાર માં બાપા ને પ્રસાદ ચડતર વિધી કરશુ.

ત્યાર પછી પરંપરા મુજબ જનરલ સભા તથા સન્માન વિધી કરશુ.,

ત્યાર પછી નીયાણીઓ ને ભોજન પ્રસાદ તથા દાન દક્ષીણા કરશુ.

બપોરે 11:30 કલાકે મહાપ્રસાદ ભોજન સાથે લેશુ…...

તમારા સાથ સહકાર ની અભિલાષા સાથે…આભાર

લાલાબાપા સ્થાનક, નખત્રાણા