- શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ, મુંબઇ ઝોનમાં ગૌરવ યાત્રાની સભાનું આયોજન નીચે લખેલ તારીખોના કરવામાં આવેલ છે.
૧) પ્રથમ સભા:- તા. ૫-૩-૨૦૨૩, રવિવાર, સવારે 9.00 કલાકે ,પાટીદાર વાડી ઘાટકોપર ખાતે રાખવામાં આવેલ છે
સભા સંયોજક – શ્રી કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજ – ઘાટકોપર
૨) બીજી સભાનું આયોજન
*તા. ૬-૩-૨૦૨૩, સોમવાર, સાંજે 4.30 કલાકે * પાટીદાર ભવન ડોમ્બિવલી ખાતે રાખવામાં આવેલ છે
સભા સંયોજક – શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજ – ડોમ્બિવલી
૩)ગૌરવ યાત્રાની ત્રીજી સભાનું આયોજન:-
*તા. ૮-૩-૨૦૨૩, બુધવાર, સાંજે ૫.૦૦ કલાકે * પાટીદાર બેંકવેટ હોલ, થાણા ખાતે રાખવામાં આવેલ છે
સભા સંયોજક – શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજ – થાણા
૪) ગૌરવ યાત્રાની ચોથી સભાનું આયોજન તા. ૯-૩-૨૦૨૩, ગુરૂવારે, બપોર પછી ૪-oo કલાકે, પાટીદાર વાડી, બોરીવલી ખાતે રાખવામાં આવેલ છે.
સભા સંયોજક:- શ્રી બોરીવલી પાટીદાર સમાજ.
૫)ગૌરવ યાત્રાની પાંચમી સભાનું આયોજન:- તા. ૯-૩-૨૦૨૩, ગુરૂવાર ના રાત્રે, ૮-૩૦ કલાકે રાખવામાં આવેલ છે.
સ્થળ – હરિઓમ કૃપા નાલાસોપારા
સંયોજક:- શ્રી વસઈ, વિરાર, નાલાસોપારા સનાતન સમાજ.
લી. શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ, મુંબઈ ઝોન, પ્રમુખશ્રી, મહામંત્રીશ્રી 🙏🙏🙏
વાગડીયા પરિવાર ગૌરવ
સહર્ષ સાથે જણાવવાનું કે સુરત માં ભેસ્તાન ઝોન ના (કચ્છમાં મેઘપર) પરિશ્રમ સો મીલ વાળા જાગૃતિબેન હસમુખભાઈ લખમશીભાઈ વાગડીયા ના પુત્ર દેવ હસમુખભાઈ વાગડીયા એ ભારત ની ખૂબ પ્રતિષ્ઠિત સંસ્થા IIT Roorkee (રૂર્કી) માં પ્રવેશ મેળવ્યો છે ને હાલ માં ત્યાંની હોસ્ટેલ માં અભ્યાસ કરે છે.અને કચ્છ કડવા પાટીદાર પરિવાર માં આ સિદ્ધિ હાંસલ કરવાનો સંભવિત આ પ્રથમ બનાવ હશે…
ધોરણ 12 સાયન્સ પછી IIT માં પ્રવેશ માટે JEE MAINS ની પરીક્ષા પાસ કરવાની હોય છે જે આ વર્ષે 10,00,000 વિદ્યાર્થીઓ એ આપી અને એમાંથી પાસ થનાર પ્રથમ 1,50,000 ને JEE ADVANCE ની પરીક્ષા આપવાનો મોકો મળે છે.આ JEE ADVANCE પરીક્ષા માં પાસ થનાર પ્રથમ 25000 ને દેશભર ની વિવિધ IIT સંસ્થા માં admission મળે છે.
અને દેવ વાગડીયા એ આ JEE ADVANCE પરીક્ષા માં 8457 મો ક્રમાંક માં પાસ થઈ ને દેશ ની પ્રતિષ્ઠિત સંસ્થા IIT Roorkee (રૂર્કી) માં પ્રવેશ મેળવી ને આપણા પરિવાર અને સમાજનું નામ રોશન કર્યું છે. આ રીતે IIT માં પ્રવેશ મેળવનાર દેવ વાગડીયા પ્રથમ કચ્છ કડવા પાટીદાર નો દીકરો છે તે આપણા સમાજ માટે ગૌરવ ની વાત છે.
આપણે દેવ વાગડીયાના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામના આપીએ છીએ તે આજ રીતે પરિવાર અને સમાજની સાથે દેશ નું પણ નામ રોશન કરે તેવી શુભેચ્છા…
દેવપર (યક્ષ)…..…
આવતી તારીખ 1/12/2022 થી …..…..
સીવણ ક્લાસ માટે ત્રીજી બેન્ચ ચાલુ કરવા જઈ રહ્યા છીએ
આપણા દેવપર ગામ ના દિવ્યાબેન પોતાની સૂજબુજ થી સિલાઈ કારીગર માં સંપૂર્ણ છે
જે આજે નજીવા દર 800 / રૂપિયા માં સીવણકામ શીખવાડે છે
આવતી તારીખ 1/12/2022 ના શુભકાર્ય દેવપર (યક્ષ) મધ્યે શરૂ થઈ રહું છે કલાસનૂ ટાઈમ બપોરના 3:00 થી 5:00 વાગ્યા સુધી રાખેલ છે
દિવ્યાબેન આજે એક મિશન અંતર્ગત જે આપણી સમાજની બહેનો પોતાના પગ પર ઉભી રહી શકે પોતાના સહનીરભર બની શકે એવું ઉમદા ઉદાહરણ આપી રહ્યા છે
જેમાં નખત્રાણા, વિથોણ દેવપર, સાંયરા તેમજ આજુબાજુના ગામના બહેનો લાભ લઈ શકે છે
સંપર્ક
દિવ્યાબેન શૈલેષભાઈ ભીમાણી
મો, 97373 07955
શ્રી સાંગનારા પાટીદાર યુવક મંડળ
તા.: 16-8-2022 ને *મંગળવારે * યોજાયેલી શ્રી સાંગનારા પાટીદાર સમાજ ની સામાન્ય સભામાં સર્વાનુમતે કારોબારી ની નવરચના કરવામાં આવતાં નીચે પ્રમાણે ના હોદેદારોની આગામી ત્રણ વર્ષ માટે નિમણૂક કરવામાં આવેલ છે.:
»જમણી બાજુથી
પ્રમુખ:
શ્રી રણછોડભાઈ તુલસીદાસ પોકાર
ઉપપ્રમુખ:
શ્રી ભરતભાઈ મેઘજીભાઈ લીંબાણી
મહામંત્રી:
શ્રી નીતિનભાઈ રમેશભાઈ લીંબાણી
મંત્રી:
શ્રી ગૌતમભાઈ ભાણજીભાઇ લીંબાણી
શ્રી કિરણભાઈ અખઈભાઈ પોકાર
ખજાનચી:
શ્રી હરસુખભાઇ જીવરાજભાઈ લીંબાણી
સહખજાનચી:
શ્રી મુકેશભાઈ પ્રેમજીભાઈ લીંબાણી
કારોબારી સભ્ય :
શ્રી પ્રવીણભાઈ ધરમશીભાઇ પોકાર
શ્રી અંબાલાલ ધરમશીભાઇ પોકાર
શ્રી છગનભાઇ ગોવિંદભાઇ ડાયાણી
શ્રી દેવરામભાઇ રવજીભાઈ લીંબાણી
શ્રી મહેન્દ્રભાઈ નાનજીભાઈ લીંબાણી
શ્રી મનસુખભાઇ લાલજીભાઈ લીંબાણી
શ્રી જયસુખભાઇ માવજીભાઈ પોકાર
શ્રી સચીનભાઈ રમેશભાઈ લીંબાણી
શ્રી રાજેશભાઈ તુલસીદાસ સાંખલા નાગપુર
»સુચનાથી,
– મહામંત્રી,
શ્રી સાંગનારા પાટીદાર યુવક મંડળ
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🏼
શ્રી સાંગનારા પાટીદાર મહિલા મંડળ
તા.: 16-8-2022 ને *મંગળવારે * યોજાયેલી શ્રી સાંગનારા પાટીદાર સમાજ ની સામાન્ય સભામાં સર્વાનુમતે કારોબારી ની નવરચના કરવામાં આવતાં નીચે પ્રમાણે ના હોદેદારોની આગામી ત્રણ વર્ષ માટે નિમણૂક કરવામાં આવેલ છે.:
»જમણી બાજુથી
પ્રમુખ:
શ્રી વિમળાબેન માવજીભાઈ પોકાર
ઉપપ્રમુખ:
શ્રી શારદાબેન ભાણજીભાઇ લીંબાણી
મહામંત્રી:
શ્રી દમયંતીબેન કિશોરભાઈ લીંબાણી
મંત્રી:
શ્રી જશોદાબેન રવજીભાઈ લીંબાણી
ખજાનચી:
શ્રી સાવિત્રીબેન ધરમશીભાઇ પોકાર
સહખજાનચી:
શ્રી શાંતાબેન રમેશભાઈ લીંબાણી
કારોબારી સભ્ય :
શ્રી નર્મદાબેન તુલસીદાસ પોકાર
શ્રી પાર્વતીબેન ગોવિંદભાઇ લીંબાણી
શ્રી ભાવનાબેન અંબાલાલ લીંબાણી
શ્રી મધુબેન જેન્તીલાલ પોકાર
શ્રી પાર્વતીબેન શંકરલાલ લીંબાણી
શ્રી લીલાબેન વાલજીભાઇ લીંબાણી
શ્રી ઉષાબેન મોહનભાઇ પોકાર
શ્રી શાંતાબેન રમેશભાઈ લીંબાણી
શ્રી હંસાબેન નારણભાઇ લીંબાણી
શ્રી પૂજાબેન અંબાલાલ સાંખલા
શ્રી પાર્વતીબેન ઈશ્વરભાઈ નાકરાણી
શ્રી મંગલાબેન અખઈભાઈ પોકાર
»સુચનાથી,
– મહામંત્રી,
શ્રી સાંગનારા પાટીદાર મહિલા મંડળ
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🏼
શ્રી સાંગનારા પાટીદાર સમાજ
તા.: 16-8-2022 ને *મંગળવારે * યોજાયેલી શ્રી સાંગનારા પાટીદાર સમાજ ની સામાન્ય સભામાં સર્વાનુમતે કારોબારી ની નવરચના કરવામાં આવતાં નીચે પ્રમાણે ના હોદેદારોની આગામી ત્રણ વર્ષ માટે નિમણૂક કરવામાં આવેલ છે.:
»જમણી બાજુથી
પ્રમુખ:
શ્રી લાલજીભાઈ મનજીભાઇ લીંબાણી
ઉપપ્રમુખ:
શ્રી અખૈઈભાઈ પુંજાભાઈ પોકાર
મહામંત્રી:
શ્રી જેન્તીભાઇ પરબતભાઇ પોકાર
મંત્રી:
શ્રી અંબાલાલ મનજીભાઇ સાંખલા
ખજાનચી:
શ્રી પ્રેમજીભાઈ માવજીભાઈ લીંબાણી
સહખજાનચી:
શ્રી રમેશભાઈ પ્રેમજીભાઈ લીંબાણી
કારોબારી સભ્ય :
શ્રી માવજીભાઈ શિવદાશભાઈ પોકાર
શ્રી ખીમજીભાઈ ગંગદાશભાઈ નાકરાણી
શ્રી ધનજીભાઈ મેઘજીભાઈ ડાયાણી શ્રી ધરમશીભાઇ પુંજાભાઈ પોકાર શ્રી પરષોત્તમભાઇ નથુભાઈ લીંબાણી શ્રી કાંતિલાલ ગોપાલભાઈ લીંબાણી શ્રી ભાણજીભાઇ હંસરાજભાઈ લીંબાણી શ્રી વિરેન્દ્રભાઈ રતનસીભાઈ લીંબાણી શ્રી જેન્તીલાલ ભીમજીભાઈ લીંબાણી શ્રી મોહનભાઇ વાલજીભાઇ પોકાર »સુચનાથી,
– મહામંત્રી,
શ્રી સાંગનારા પાટીદાર સમાજ
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
શ્રી મથલ પાટીદાર સમાજ
તા.: ૧૭-૦૮-૨૦૨૨ ને બુધવારે યોજાયેલી શ્રી મથલ પાટીદાર સમાજ ની સામાન્ય સભામાં સર્વાનુમતે કારોબારી ની નવરચના કરવામાં આવતાં નીચે પ્રમાણે ના હોદેદારોની આગામી ત્રણ વર્ષ માટે નિમણૂક કરવામાં આવેલ છે.:
પ્રમુખ:
શ્રી જયંતીભાઈ પરબત પોકાર, અમદાવાદ
ઉપપ્રમુખ:
શ્રી ચતુરભાઈ રતનશી લીંબાણી, પુના
દ્વિતીય ઉપપ્રમુખ:
શ્રી લખમશીભાઈ મેઘજી લીંબાણી, બેંગ્લોર
મહામંત્રી:
શ્રી ઈશ્વરભાઈ અરજણ પોકાર, ગાંધીધામ
સહમંત્રી:
શ્રી ગંગારામભાઈ વિઠ્ઠલદાસ લીંબાણી, અંધેરી-મુંબઈ
દ્વિતીય સહમંત્રી:
શ્રી અંબાલાલ રતનશી પારસીયા, મથલ
ખજાનચી:
શ્રી વિરજીભાઇ સોમજી રવાણી, વાપી
સહખજાનચી:
શ્રી દિનેશભાઈ કાનજી પોકાર, મથલ
ઑડિટર્સ:
શ્રી Ca. નરેન્દ્રભાઇ કિશોરભાઈ લીંબાણી, અંધેરી-મુંબઈ
શ્રી હિંમતભાઈ ખેતાભાઈ લીંબાણી, વિશાખાપટ્ટનમ
સુચનાથી,
– મહામંત્રી,
શ્રી મથલ પાટીદાર સમાજ
🙏🙏🙏🙏🙏🙏🙏
🚩 જય લક્ષ્મીનારાયણ 🚩
શ્રી આનંદસર (વિથોન) સનાતન સમાજ
એક્ઝિક્યુટિવ (2022)
🔸 પ્રમુખ– લધરામભાઈ અબજીભાઈ લીંબાણી
🔸 ઉપપ્રમુખ – ભીમજીભાઈ જીવરાજભાઈ ભગત (પણસોરા)
🔸 ઉપપ્રમુખ– રમેશભાઈ ખીમજીભાઈ ભગત (પણસોરા)
🔸 મહામંત્રી– રાજેશભાઈ લખમસીભાઈ લીંબાણી
🔸 મંત્રી – તુલસીદાસ ગોપાલભાઈ ભગત (ગોટા અમદાવાદ)
🔸 સંયુક્ત મંત્રી રવિલાલ રામજીભાઈ ભગત (હરડા)
🔸 કેશિયર – શંકરલાલ દેવજીભાઈ ભગત
🔸 એસોસીએટ કેશિયર – રતિલાલભાઈ કેસરાભાઈ ભગત
🔸 ઓડિટર – હસમુખભાઈ શામજીભાઈ ભગત
🔸 ઓડિટર – અરવિંદભાઈ લાલજીભાઈ લીંબાણી (બિલાસપુર)
🔸 કાર્યકારી સભ્યો- 🔸
1) કીર્તિભાઈ ખેતાભાઈ ભગત (નાગપુર)
2) નાનજીભાઈ અબજીભાઈ લીંબાણી
3) ધનસુખભાઈ લધાભાઈ ભગત (કોલ્હાપુર)
4) જગદીશભાઈ રામજીભાઈ ભગત
5) ચંદુભાઈ વાલજીભાઈ લીંબાણી
6) વાલજીભાઈ પ્રેમજીભાઈ ભગત
7) જેન્તીભાઈ મનજીભાઈ લીંબાણી
8) ધીરજભાઈ કરશનભાઈ ભગત
🚩 જય લક્ષ્મીનારાયણ 🚩
શ્રી જીંજાય સનાતન સમાજ
કારોબારી (2022 – 25)
🤝🤝🤝🤝🤝🤝🤝🤝
🔸 પ્રમુખ– મણીલાલ (મંજૂનાથ) વાલજી રૂડાણી-હરિહર
🔸 IPP– ડૉ. રમેશભાઈ નાનજીભાઈ લીંબાણી-દાવનગીરી
🔸 ઉપપ્રમુખ – પ્રવિણભાઈ વિરજીભાઈ ધોળું-મુંબઈ
🔸 ઉપપ્રમુખ-માવજીભાઈ કાનજીભાઈ દિવાણી – જીંજાય
🔸 મહામંત્રી– વિશ્રામભાઇ વિરજીભાઈ જબુવાણી-મસૂર
🔸 સહમંત્રી– કેશવલાલ વેલજી ભાવાણી -જીંજાય
🔸 સહમંત્રી રમેશભાઈ મેગજી નાકરાણી-જીંજાય
🔸 ખજાનજી– મનસુખભાઇ અબજીભાઇ દિવાણી-જીંજાય🔸 સહ ખજાનજી – પરષોત્તમભાઈ દેવજીભાઇ પોકાર – દાવનગીરી
🔸 ઓડિટર -મનજીભાઈ નથુભાઇ લીંબાણી-ઇંચલકારનજી
🔸 ઓડિટર ગોપાલભાઈ મુળજીભાઈ ધોળું- મુંબઈ
🔸 કારોબારી સભ્યો- 🔸
૧) દામોદરભાઈ પ્રેમજીભાઇ લીંબાણી-દાવનગીરી
૨) ગોવિંદભાઇ કાનજીભાઈ ધોળું-મુંબઈ
૩) માવજીભાઈ ડાહ્યાભાઈ દિવાણી – નાસિક
૪) લાલજીભાઇ અખઇભાઈ ભાવાણી-રામનાગરા
૫) મણીલાલ સોમજીભાઈ દિવાણી-જીંજાય
૬)મનજીભાઈ મેગજીભાઈ નાકરાણી-જીંજાય
૭) મહેન્દ્રભાઈ દેવજીભાઇ પોકાર-દાવનગીરી
૮)જેઠાલાલ કાનજીભાઈ ભાવાણી- ઉદવાડા
૯) દયારામભાઈ લખમશીભાઈ જબુવાણી-ઇંડાપુર
૧૦) લાલજીભાઇ પ્રેમજીભાઇ લીંબાણી-પાલનપુર
🔸 સલાહકારશ્રીઓ- 🔸
૧) હરદાસભાઈ મેગજીભાઈ દિવાણી- પાલનપુર
૨) વિશ્રામભાઇ ખેતાભાઇ લીંબાણી-ઇંચલકારનજી
૩) છગનભાઈ ધનજીભાઈ જબુવાણી-જીંજાય
૪) લધારામભાઈ અરજણભાઈ પોકાર-ઔરંગાબાદ
૫) તુલસીભાઈ પ્રેમજીભાઇ લીંબાણી-જીંજાય
હાર્દિક અભિનંદન 💐😊🙏
🙏🙏🙏💐💐💐