કચ્છમાં ભૂકંપના આંચકા

ગુજરાતના કચ્છ જિલ્લામાં 21 ઓગસ્ટના રોજ 4.1 ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો, જેનું કેન્દ્રબિંદુ ધોલાવીરા પાસે હતું, એમ ભૂકંપ સંશોધન સંસ્થા (ISR) એ જણાવ્યું હતું.
જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓએ જણાવ્યું હતું કે મધ્યમ તીવ્રતાના ભૂકંપને કારણે કોઈ જાનમાલ કે જાનહાનિના નુકસાનની જાણ થઈ નથી.

કચ્છમાં ભૂકંપના જાટકા

*કચ્છમાં ભૂકંપના આંચકાઓનો સિલસિલો યથાવત

સવારે 7:49 વાગ્યે 2.0ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો
ભચાઉથી 21 કિમી દૂર નોર્થ નોર્થ ઈસ્ટમાં નોંધાયો કેન્દ્રબિંદુ

ભદ્રેશ્વર પાસે કાર્યરત કંપની દ્વારા દર મહિને હજાર વૃક્ષ ઉછેરવાની નેમ

વવાર (તા. મુંદરા) તાલુકાના વડાલા ગામ પાસે કાર્યરત નીલકંઠ કંપની દ્વારા પાંચસો વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. કંપનીના ડાયરેકટર નકુલ અયાચીના માર્ગદર્શન તળે કંપનીમાં જેટલા પણ કર્મચારી છે તે દરેકના નામે એક છોડનું વાવેતર કરવામાં આવ્યું હતું. કંપનીના મેનેજર આનંદભાઈ ગઢવીએ જણાવ્યું હતું કે આવનારા સમયમાં નજીકની કંપનીઓ સાથે વાતચીત કરીને દર મહિને એક હજાર છોડનું વાવેતર થાય એવી નેમ છે. વડાલા, ભદ્રેશ્વર, પાવડિયારા, હમીરામોરા, વવાર ગામે વૃક્ષ વાવણીનું આયોજન છે. છોડની રક્ષા માટે પિંજરા દરેક કંપનીના સહયોગથી લેવામાં આવશે અને ઉછેરની સંર્પૂણ જવાબદારી નીલકંઠ કંપની ઉઠાવશે. આવતા પાંચ વર્ષમાં સાઠ હજારથી એક લાખ વૃક્ષો ઉછેરવાની નેમ છે તેમજ આ કંપની દ્વારા કોરોનાકાળમાં ભદ્રેશ્વર સ્થિત કોવિડ સેન્ટર તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને વડાલા ગ્રામજનોને નીલકંઠ કંપની તરફથી સહકાર આપવામાં આવ્યો હતો.’

માંડવી સમંદર કાંઠે ચમકતા જીવનો નજારો

માંડવીનો દરિયા કિનારો દુનિયામા સારા બીચ' એટલે કે દરિયા કિનારાને પણ ભુલાવી દે તેવો અદ્ભુત છે. ઉનાળાની અમાસની રાત્રે પોતાના અવર્ણનીય સૌંદર્યને પ્રકટ કરતો હોય છે. પોણી દુનિયા ઉપર જેના પાણી રેલમછેલ છે તેવો સમુદ્ર જમીન પર રહેતા જીવો કરતાં પણ અનેકગણી જૈવિક વિવિધતા ધરાવે છે. ચોર્યાસી લાખ યોનિમાંથી અડધાથી વધારે દરિયામાં જીવન વિતાવે છે. માંડવીનાં કાંઠે અમાસનાં દિવસે મલ્હાર કેમ્પિગના સભ્યોનેબાયોલ્યુમિનિસેન્ટ-પ્લેંકટોન’ નામનાં દરિયાઇ જીવો જોવા મળ્યા હતા. અંધારી રાતમાં દરિયાઇ પાણીમાંથી ભરતીના સમયે જીવો આગિયાની માફક ઝબૂક ઝબૂક થતાં કિનારે આવે છે. આ પ્લેંકટોન જોવાનો શ્રેષ્ઠ સમય અમાસની આસપાસ જ્યારે કોઇ પ્રકાશ ન હોય ત્યારે આ અંધારાવાળી રાત દરમ્યાન બાયોલ્યુમિનિસેન્ટ પ્લેંકટોન નિયોન વાદળી માફક ચમકે છે. કુદરતનો અદ્ભુત જીવોનો નજારો અલ્પેશ પટેલને નજરે’ પડતાં તેઓએ પ્રકૃતિપ્રેમી મલ્હાર ટીમનાં માર્ગદર્શક નવીન બાપટનો સંપર્ક સાધતાં તેઓએ આ માહિતી આપી હતી. કશ્યપ ઠક્કર પણ જોડાયા હતા.પ્લેંકટોન આખી દરિયાઇ સૃષ્ટિનો ખોરાક છે. જબ્બરદસ્ત વહેલ માછલી આવા સૂક્ષ્મ’ જીવો વડે પેટ ભરી 100 ટન જેટલા વજનનું શરીર મેળવે છે. કચ્છનાં કિનારામાં દર અમાસે બનતી ઘટના ભાગ્યે જ કોઇ’ ‘જાણે છે. ચમકતા પ્લેંકટોન માંડવીના સાગર કિનારાને સજીવ બનાવે છે. કેતન ગોસ્વામી અને અન્ય સભ્યોએ પ્રકૃતિનો આ આનંદ માણ્યો હતો. નવીન ગઢવી સાથે કાઠડાના સરપંચ ભારમલ ગઢવી પણ પ્રવાસમાં જોડાયા હતા. ચમકતા પ્લેંકટોન અદ્ભુત નજારો સર્જે છે. સમુદ્રની જીવસૃષ્ટિના આધારસમા ચમકતા આ પ્લેંકટોન માંડવીના બીચ પર્યટનના આનંદમાં એક નવી યશકલગી ઉમેરે છે. માંડ નજરે ચઢતા તદન સૂક્ષ્મ કહી શકાય તેવા આ જીવડાંની સૃષ્ટિ કેટલી અદ્ભુત છે તે માણવું હોય તો કાઠડાનો દરિયાકિનારો અમાવસની અંધારી રાતે ખૂંદવો જોઇએ.આ ચમકતા પ્લેંકટોનનું અંગ્રેજી નામ `બાયોલ્યુમિનિસેન્ટ પ્લેંકટોન’ છે,’ તેવું શ્રી બાપટે જણાવ્યું હતું. પ્રકૃતિ નિરીક્ષણ કેમ્પમાં વાઘજીભાઇ માતા, અરવિંદભાઇ અને’ ટીમ’ પણ આ પ્રકૃતિ વંદનામાં સહભાગી બન્યા હતા.’

કાસેઝ બન્યું દેશનું પ્રથમ ગ્રીન ઈન્ડસ્ટ્રીયલ સિટી

ઈન્ડિયન ગ્રીન ઈન્ડસ્ટ્રીયલ’ બિલ્ડિંગ કાઉન્સિલ (આઈ.જી.બી.સી.)’ દ્વારા કંડલા સ્પેશિયલ ઈકોનોમિક ઝોનને દેશનું પ્રથમ ગ્રીન ઈન્ડસ્ટ્રીયલ સિટી તરીકેનો એવોર્ડ જાહેર કરવામાં આવ્યો હતો. કંડલા સેઝમાં પર્યાવરણ સંવર્ધન માટે લેવાયેલાં વિવિધ પગલાંઓને’ ધ્યાનમાં રાખીને’ આઈ.જી.બી.સી. દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસના ઉપલક્ષમાં ઝોનનો દેશના પ્રથમ ગ્રીન ઈન્સ્ટ્રીયલ સિટીની’ યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આઈ.જી.બી.સી. ગ્રીન હેઠળના પ્લેટિનમ સ્તરના પ્રમાણપત્ર માટે’ પાણી, ઊર્જા, વેસ્ટ, ઈ-ગવર્નન્સ, ગ્રીન કવર સહિતના મુદ્દાને’ ધ્યાને લેવામાં આવ્યા હતા. ઝોનના તત્કાલીન ડેવલોપમેન્ટ કમિશનર અમિયા ચંદ્રાના નેતૃત્વમાં પ્રથમ વખત મિયાવાકી પદ્ધતિથી વૃક્ષો ઉછેરની પહેલ કરવામાં આવી હતી. કાસેઝમાં’ 10 લાખ વૃક્ષોનાં વાવેતરના સંકલ્પ’ સામે નોંધપાત્ર સંખ્યામાં વૃક્ષારોપણ થઈ ચૂકયું છે. અહીં હર્બલ ગાર્ડન, પુષ્પવાટિકા, નક્ષત્ર વન, અમૃતવાટિકા, નીલગીરી ઉપવન, ગુરુ નાનક ફોરેસ્ટ સહિતનાં ઉપવનો વિકસિત કરવામાં આવ્યાં છે તેમજ અહીં વિવિધ ફળોનાં વૃક્ષોની વાવણી કરાઈ છે.વિશેષ આર્થિક ક્ષેત્રને’ પ્રદૂષણ મુક્ત બનાવવા નો હોર્ન’ ઝોન તથા સાઈકલના વપરાશને વધુ પ્રાધન્ય આપવા માટે આવશ્યક પગલાં લેવામાં આવ્યાં હતાં. આ ઉપરાંત ઝોનની છત ઉપર’ ‘સોલર પ્લાન્ટ’ મૂકી વીજળી ઉત્પન્ન કરવા માટે પણ પહેલ કરવામાં આવી છે. મહત્ત્વની સંખ્યામાં વૃક્ષારોપણને કારણે’ ભાત ભાતના પક્ષીઓએ ઝોનને પોતાનું આશ્રય સ્થાન બનાવશે તેવો આશાવાદ ઝોન પ્રશાસન દ્વારા વ્યકત કરાઈ રહ્યો છે.”

ગુજરાત માં તાઉતે વાવાજોડું

એક શક્તિશાળી ચક્રવાતએ ભારતના પશ્ચિમ દરિયાકિનારાને ફટકાર્યા છે અને સત્તાવાળાઓએ હજારો લોકોના હજારો લોકોને ખાલી કર્યા પછી ગુજરાતમાં જમીનનો ધોધ કર્યો છે.

ભારતીય હવામાનશાસ્ત્ર વિભાગ દ્વારા “અત્યંત તીવ્ર ચક્રવાત તોફાન”, તુક્તા નામના ચક્રવાત, 160 થી 170 કિલોમીટર પ્રતિ કલાક (કલાક દીઠ 99.4 -105.6 માઇલ પ્રતિ કલાક (કલાક દીઠ 99.4 -105.6 માઇલ) ની પવનની ઝડપે લાવ્યા હતા ( 118 એમપીએચ), તોફાન સર્જનો અને ભારે વરસાદ.

ચક્રવાત ઇમારતો, ઉથલાવી દેવાયેલા વૃક્ષો અને વીજળીના પાયલોન્સ, વાયરને તોડી નાખે છે અને ગુજરાતમાં વોટરલોગિંગ અને પૂર તરફ દોરી જાય છે અને મહારાષ્ટ્ર અને દમણ અને દીવના પડોશી પ્રદેશો.