શ્રી ઘાટકોપર કચ્છી કડવા પાટીદાર સનાતન સમાજ મુંબઇ દ્વારા આયોજિત ટ્રસ્ટ ફંડ પ્રેરિત
રેડ સ્વસ્તિક સોસાયટી અને શાંતિ નરસિંગ હોમ ના સહયોગથી
શ્રી ઘાટકોપર યુવક મંડળ અને મહિલા મંડળ ના સહકાર સહ
ઘાટકોપર સભ્યો માટે
કેન્સર ડિટેકસન કેમ્પ સાથે જનરલ ચેકપ કેમ્પ નું આયોજન
તા.24.10.2021 રવિવાર ના સવારે 10 વાગે થી બપોરે 3 વાગ્યા સુધી પાટીદારવાડીમાં રાખેલ છે જેમાં
૧) ડોકટર ટિમ સર્જન બોડી ફીઝીકલ ચેક ENT (કાન નાક ગળું)ની તપાસ
૨)ગાયનોક મહિલા નું પેપર્સીનીયર ટેસ્ટ છાતી ફીઝીકલ ચેકઅપ
૩) ઓર્થોપેટીક ચેકપ જેમાં ગુડા નું ચેકીંગ(હાડકા ના ડો.) (હાડકા નું કૅલ્શિયમ ટેસ્ટ ડૉ. જેનું કહશે તેનું જ કરવામાં આવશે)
૪) ડાયાબિટીસ ચેકપ
૫) ડેન્ટીશ ચેકપ જેમાં દાતની તપાસ
આ કેમ્પ ઘાટકોપર સમાજ સભ્યો માટે છે
કેન્સર ના ચેકપમાં ૧૦૦ નું જ કરવામાં આવશે જેમાં 50 બહેનો તથા 50 ભાઈઓ નું વહેલા તે પહેલા ધોરણે નામ લેવામાં આવશે .100 ₹ ડિપોઝિટ લેવામાં આવશે જ્યારે તમારો રિપોર્ટ લેવા આવસો ત્યારે ડીપોઝીટ પાછી દેવામાં આવશે
નોંધ : જનરલ ચેકપ જેમાં ઓર્થોપેટીક ચેકપ જેમાં ગુડા અને હાડકા નું ચેકીંગ અને દાતનું ચેકપ માટે ૧૦૦ થી વધુ દરેકનું
નામ લખવા માટે સંપર્ક
ભાવનાબેન નટવર ધોળું – 9969757599 ઘાટકોપર ઈસ્ટ
મમતા વિરલ પોકાર – 9870757973
ઘાટકોપર વેસ્ટ ઓલ્ડ માણેકલાલ
અલ્પા અમિત દીવાની – 9372664812 જગડુશા નગર
કુસુમ જય રામજીયાણી 9987091859 તિલક નગર ચેમ્બુર
મનસુખ રણમલ શાખલા 09892236496 રાજાવાડી ઘાટકોપર ઈસ્ટ
રાજેન્દ્ર ઉમર્શિ પોકાર 9323640989 ગારોડીયા નગર
બાબુભાઇ નારણ ધોળું 9920933850 ગંગાવાડી ઘાટકોપર વેસ્ટ
શાંતિલાલ મોહન ડાયાણી 09869124959 અસલ્ફા ઘાટકોપર વેસ્ટ
શ્રી કચ્છી કડવા પાટીદાર યુવક મંડળ, ઘાટકોપર દ્વારા રસીકરણ કેમ્પનું આયોજન
જય શ્રી લક્ષ્મીનારાયણ*
જય શ્રી ઉમિયા મા*
*શ્રી કચ્છી કડવા પાટીદાર જ્ઞાતિ ટ્રસ્ટ ફંડ મુંબઈ*
**શ્રી અખિલ ભારતીય ક.ક. પાટીદાર યુવા સંઘ મુંબઇ રિજીયન*
અને
*શ્રી પાટીદાર યુવક મંડળ મુંબઈ* પ્રેરિત
સંચાલક અને સહયોગી
*શ્રી ઘાટકોપર ક. ક. પા. સનાતન સમાજ (મુંબઈ)*
*શ્રી કચ્છી કડવા પાટીદાર યુવક મંડળ ધાટકોપર* દ્વારા આયોજીત વેક્સિનેશન કેમ્પ
સહર્ષ જણાવવાનું કે શ્રી કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજ ના સભ્યો માટે નિઃશુલ્ક કોરોના ની *(COVAXIN) 💉વેક્સિનેશન કેમ્પનું આયોજન કરવા જઈ રહ્યા છીએ જેમાં સમાજ ના સભ્યોએ ફકત *રૂ. ૧૦૦/-* આપી રજિસ્ટર કરવાનું રહેશે જે વેકસીન લીધા બાદ પરત કરવામાં આવશે.
*રજીસ્ટ્રેશન માટે ની છેલ્લી તારીખ ૧૦/૦૯/૨૦૨૧ છે જેની જ્ઞાતીજનો એ નોંધ લેવી.*
*સ્થળ :-*
**પાટીદાર વાડી ઘાટકોપર*
નોંધ:
૧) વેક્સિનેશનની તારીખ *૨૦/૦૯/૨૦૨૧ થી ૨૫/૦૯/૨૦૨૧* ની વચ્ચે નક્કી થશે ત્યારે જાણ વોટ્સએપ મેસેજ દ્વારા જનરલ મેસેજ આવશે.
૨) જેટલા વેક્સિનેશનના ડોસ મળશે વહેલા તે પહેલાના ધોરણે રજીસ્ટ્રર પ્રમાણે આપવામાં આવશે.
૩)*COVAXIN* નો પહેલો અને બીજો ડોઝ માટે યોગ્યતા પ્રાપ્ત લોકો ડોઝ લઈ શકશે.
*પોતાના વિસ્તાર મા રજીસ્ટ્રેશન માટે સંપર્ક સૂત્રો*
ઘાટકોપર
મિતેશ સેંધાણી – ૯૯૮૭૭૮૯૪૭૫
આશીષ પારસિયા – ૭૭૩૮૧૧૭૦૧૨
મૂલુંડ
રીતેશ રંગાણી – ૯૯૬૭૭૬૯૭૯૮
થાણે
દેવાંગ પોકાર – ૯૮૨૦૦૪૭૬૦૫
ડોમ્બિવલી
વૈભવ ઉકાણી – ૮૧૬૯૮૮૮૫૮૨
ભિવંડી
હરેશ લીંબાણી – ૯૮૯૦૧૩૮૧૩૩
કલ્યાણ / શહાડ / ઉલ્હાસનગર
હરેશ સાંખલા – ૯૬૧૯૩૬૧૦૦૭
નવી મુંબઇ / પનવેલ
જીતેન્દ્ર પારસીયા – ૭૦૨૧૮૫૦૧૪૮
મલાડ / કાંદિવલી / બોરીવલી / દહીંસર
હિતેશ ચોપડા – ૯૮૯૨૨૬૬૬૪૮
મીરાંરોડ / ભાયંદર / કાશીમીરા
સતિશ રામજીયાણી – ૯૮૧૯૬૫૬૨૩૯
વસઈ / વિરાર / નાલાસોપારા
જીતુ પોકાર – ૯૯૨૨૪૨૯૦૮૦
બદલાપુર
તપન રૂડાણી – ૭૫૦૭૭૫૫૫૫૩
લિ.
*હેલ્થ એન્ડ ડિઝાસ્ટર મેનેજમેન્ટ સમિતિ*
*
ડો.ગૌરવ લીંબાણી આપણા કચ્છ કડવા પાટીદાર સમાજના પ્રથમ કેન્સર નિષ્ણાત સર્જન બન્યા છે
*શ્રી મથલ પાટીદાર સમાજ*
*********************
આથી જણાવતાં અત્યંત આનંદ થાય છે કે આપણા લીંબાણી પરિવાર ના શિરમોર એવા ડૉ. ધીરજભાઇ (ઍમ. ઍસ.) જનરલ સર્જન ના સુપુત્ર ડૉ. ગૌરવ ઍમ.ઍસ. (જનરલ સર્જન) ની ડિગ્રી હાંસલ કર્યા બાદ તાજેતરમાં જ મુંબઈ ખાતે આવેલા *Post Graduate Institute, Bombay Hospital દ્વારા DNB, Cancer Surgery માં (કૅન્સર સ્પેશ્યાલિસ્ટ સર્જન તરિકે) ઉતિર્ણ થયા છે.* ડૉ. ગૌરવ આપણા સમગ્ર ક. ક. પાટીદાર સમાજ માં પ્રથમ કૅન્સર સર્જન તરીકે સ્થાન પામ્યા છે.
ડૉ. ગૌરવ શરૂઆતથી જ પોતાના પિતાશ્રીના પગલે ઉજજવળ શૈક્ષણિક કારકિર્દી ધરાવે છે. ભારતમાં જૂજ કૅન્સર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરો છે જેમાં હવે તેમનું પણ નામ ઉમેરાયું છે. હાલમાં તેઓશ્રી ભારતની પ્રખ્યાત ટાટા કૅન્સર હૉસ્પિટલમાં પોતાની સેવાઓ આપી રહ્યા છે.
આવા ગૌરવરુપ વ્યક્તિત્વ ધરાવતા પ્રતિભાશાળી ડૉક્ટર બદ્દલ સમગ્ર મથલ પાટીદાર સમાજ અને લીંબાણી પરિવાર અત્યંત ગૌરવ અને હર્ષ ની લાગણી અનુભવે છે.
વધારામાં તેમના પરિવાર તરફથી સૌને નમ્ર વિનંતી કરવામાં આવે છે કે આપણા જ્ઞાતિજનો અને ગ્રામજનો માટે કૅન્સરના તેમજ અન્ય કઠીન અને હઠીલા દરદો માં કયારેય પણ વિના સંકોચે તેમની પાસે થી ઉચિત માર્ગદર્શન અને સારવાર મેળવવા સંપર્ક કરી શકો છો.
સંપર્ક સૂત્ર:
ડૉ. ધીરજભાઇ:
*+919820086986
ડૉ. ગૌરવ:
*+919920086986
કોરોના સુરક્ષાચક મજબુતીકરણ માટે “કોવિડ-૧૯ રસીકરણ” સુપર મેગા ડ્રાઈવ
દેવાશિષ, નખત્રાણા ખાતે નિ શુલ્ક નિદાન કેમ્પ
સ્ટર્લિંગ રામક્રિષ્ના સ્પેશ્યાલીટી હોસ્પિટલ, ગાંધીધામ દ્વારા આયોજીત અને પાટીદાર સર્વોદય સેવા સંઘ સંચાલિત દેવાશિષ હોસ્પિટલ
નખત્રાણા ખાતે નાં સહકારથી ‘‘નિઃશુલ્ક નિદાન કેમ્પ
તારીખ : ૯ સપ્ટેમ્બર, ૨૦૨૧, ગુરૂવાર | સમય : સવારે ૧૧ થી ૨
સ્થળ : દેવાશિષ હોસ્પિટલ, નખત્રાણા (કચ્છ)
નખત્રાણા દેવ આશિષ હોસ્પિટલ મધ્યે બાળકો માટે નો ફ્રી નિદાન કેમ્પ ખુલ્લો મુકાયો
તા 16 8 2021 થી 21 8 2021 સુધી અહીં નિશુલ્ક રીતે બાળરોગો નું નિદાન કરવામાં આવશે
નખત્રાણા..
પાટીદાર સર્વોદય સંઘ સંચાલિત દેવ આશિષ હોસ્પિટલ નખત્રાણા મા બાળકોની તપાસ માટે નો ફ્રી નિદાન કેમ્પ ખુલ્લો મુકવામાં આવ્યો હતો
સંસ્થાના ઉપપ્રમુખ મોહનભાઈ ધોળું ડોક્ટર જે એસ પટેલ ડોક્ટર શક્તિસિંહ વાઘેલા ડોક્ટર બીપીન પટેલ ડોક્ટર સજાદ ચાકી લાલજીભાઈ રામાણી રતનસી ભાઈ લીંબાણી સહિતના મહાનુભાવોના હસ્તે દિપ પ્રાગટ્ય કરી કેમપ ખુલ્લો મુકવામાં આવ્યો હતો બાળ રોગ નિષ્ણાંત ડોક્ટર જે એસ પટેલ દ્વારા સત્તાવન (57)જેટલા બાળકો નું નિદાન કરવામાં આવ્યું હતું જેનું સંસ્થા દ્વારા ફ્રી નિદાન કરાવાયું હતું તારીખ 16 8 2021 થી 21 8 2001 સુધી અહીં બાળકોનું તદ્દન મફત નિદાન કરવામાં આવશે એવું સંસ્થાના મોહનભાઈ ધોળુ એ જણાવ્યું હતું
નખત્રાણામાં “ઓક્સિજન પ્રોડક્શન પ્લોટ” અને “25 ઓક્સિજન સપ્લાય રૂમ” શરૂ કર્યું
શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ સંચાલિત “પાટીદાર કોવિડ કેર સેન્ટર”, નખત્રાણા ખાતે કરછ કલેકટરશ્રી પ્રવિણા.ડી ,અને નખત્રાણા ડેપ્યુટી કલેક્ટશ્રી મેહુલ બરાસરા પ્રયત્ન થી ઉભુ કરવામાં આવેલ “ઓક્સિજન ઉત્પાદન પ્લાટ”, અને “25 ઓક્સિજન સપ્લાય રૂમ” નુ આજરોજ અબડાસા વિસ્તાર ના ધારાસભ્યશ્રી પ્રધ્ધુમનસિહ જાડેજા નાં વદ્દહસ્તે રેબીન કાપીને ખુલ્લો મુકવામાં આવેલ.આ પ્રસંગે ડેપ્યુટી કલેક્ટશ્રી મેહુલ બરાસરા , નખત્રાણા મામલતદારશ્રી સોલંકી સાહેબ, નખત્રાણા તાલુકા પંચાયતના પ્રમુખશ્રી જયસુખભાઇ ડાયાણી, કેન્દ્રીય સમાજ ના ટ્રસ્ટીશ્રી રામજીભાઈ નાકરાણી, ટ્રસ્ટીશ્રી ધનજીભાઈ છાભૈયા, કેન્દ્રીય સમાજ ઉપપ્રમુખશ્રી ર્ડા. શાંતિલાલ સેધાણી, ખજાનચીશ્રી છગનભાઇ રૈયાણી, મંત્રીશ્રી પ્રવિણભાઇ ધોળુ, નખત્રાણા ઝોન મહામંત્રીશ્રી હિરાભાઇ ધનાણી, ખજાનચી અરજણભાઇ તેજાણી, નખત્રાણા ઝોન ન્યાય સમિતિ ના પ્રમુખશ્રી રતનશીભાઈ ભીમાણી, યુવાસંઘ કરછ રિજીયન ઉપપ્રમુખશ્રી શાંતિલાલ નાકરાણી, મહિલાસંધ ના ઉપપ્રમુખ શ્રીમતિ ગંગાબેન રામાણી, મંત્રી શ્રીમતી અનુરાધાબેન સેધાણી , નખત્રાણા વેપારી મંડળ ના પ્રમુખશ્રી બાબુભાઇ ધનાણી, નખત્રાણા તાલુકા ભાજપ પ્રમુખશ્રી દિલિપભાઈ નરસિગાણી, જિલ્લા પંચાયત સદસ્ય નયનાબેન પટેલ, નખત્રાણા નવાવાસ ના ઉપપ્રમુખશ્રી મંગલભાઇ કેશરાણી,મધ્ય વિભાગ ના પ્રમુખશ્રી ચંદુભાઈ વાલાણી,પ્રશ્ચિમ વિભાગ ના પ્રમુખશ્રી લાલજીભાઈ રામાણી, પાટીદાર કોવિડ કેર સેન્ટર ની વિવિધ સમિતિના સભ્યોશ્રીઓમા કરછ રિજીયન પૂર્વ પ્રમુખશ્રી શૈલેષભાઈ પોકાર, શ્રી ભરતભાઈ રૈયાણી, શ્રી ભાણજીભાઈ જબુઆણી, શ્રી કાંતિભાઈ નાથાણી, શ્રી કરશનભાઇ લિંબાણી તેમજ વિવિધ સમાજીક સંસ્થા/ રાજકીય સંસ્થા ના અગ્રણીઓ હાજર રહ્યા.
* આ પ્રસંગે ર્ડા. શાંતિલાલ સેધાણી પાટીદાર કોવિડ સેન્ટર ની પ્રાથમિક માહિતી આપેલ અને જણાવેલ કે સરકારશ્રી/ દાતાશ્રીઓ અને કાર્યકર્તાઓ ના સાથ સહકાર થી આ સેન્ટર ઉભુ કરવામાં આવે છે .આ વિસ્તારના લોકોને સમયસર સારવાર મળી રહે અને દર્દીઓ ને વિનામૂલ્યે સારવાર મળે એ હેતુથી પાટીદાર સમાજ દ્વારા આ કોવિક સેન્ટર સગવડ ઉભી કરવામાં આવેલ છે. ડેપ્યુટી કલેક્ટશ્રી મેહુલ બરાસરા પાટીદાર કોવિડ સેન્ટર કામગીરી ની પ્રસંશા કરી અને કપરા કાળમાં આ સંસ્થા ખૂબ આશિર્વાદરૂપ બની રહી આવા નેક કાર્ય કરવા બદલ ધન્યવાદ પાઠવે. નખત્રાણા તાલુકા મામલતદારશ્રી સોલંકી સાહેબ પાટીદાર કોવિડ સેન્ટર કામગીરીને બિરદાવી હતી. શ્રી કેન્દ્રીય સમાજ ના ટ્રસ્ટીશ્રી રામજીભાઈ નાકરાણી આવા નેક કાર્ય કરવા માટે આશિર્વાદ આપેલ અને સહયોગ આપવા જણાવેલ.
અબડાસા વિસ્તાર ધારાસભ્યશ્રી પ્રધ્ધુમનસિહ જાડેજા સૌ પ્રથમ આ સંસ્થા ને ધન્યવાદ પાઠવે.આ સંસ્થા કપરા કાળમાં આ વિસ્તારના લોકો માટે આર્થિક રીતે ખુબ ઉપયોગી નીવડી.જે દર્દીઓ આ સંસ્થા માં સારવાર મેળવ્યા બાદ સાજા થયેલા દર્દીઓ આ સંસ્થા ની સેવાકીય કામગીરી ની ખુબ પ્રસંશા કરી છે.આ સંસ્થા માં આર્થિક/સેવાકીય પ્રવૃત્તિઓ માં જેમને યોગદાન આપેલ છે તેમને ધન્યવાદ પાઠવે.
- આજના કાર્યક્રમ નું સંચાલન યુવાસંઘ કરછ રિજીયન ઉપપ્રમુખશ્રી શાંતિલાલ નાકરાણી અને આભારવિધિ કેન્દ્રીય સમાજ ના ખજાનચી શ્રી છગનભાઇ રૈયાણી કરેલ એજ..
પ્રચાર-પ્રસાર સમિતિ
*પાટીદાર કોવિડ કેર સેન્ટર
નખત્રાણા,કરછ
દેવાશિષ હોસ્પિટલ ફરી શરૂ
પાટીદાર સર્વોદય સેવા સંઘ સંચાલિત
દેવાશિષ હોસ્પિસ્ટલ
નખત્રાણા
બાળકોના વિભાગની પુનઃ શરૂઆત
ડૉ.જૈવિક એસ.પટેલ (MBBS M.D.PEDIATRIC)
તા.૦૩-૦૮-૨૦૨૧, મંગળવારથી નિયમિત દરરોજ મળશે.
સમય : સવારે ૯ થી ૧ અને બપોરે ૪ થી ૭ (ઇમરજન્સીમાં ર૪ કલાક સેવા મળશે.)
• નવજાત શિશુની ઘનિષ્ટ સારવાર કેન્દ્ર (NICU)
કાચની પેટી (INCUBATOR) અધુરા મહિને જન્મેલા બાળક માટે
ફોટો થેરાપી (નવજાત શિશુના કમળાની સારવાર) (PHOTOTHERAPH)
•પલ્સ ઓકસી મીટર (PLUSE OXIMETRE)
ઇન્ફયુઝન પંપ (INFUSION PUMP)
સેન્ટ્રલ ઓકસીજન સિસ્ટમ (CENTRALOXYGEN SYSTEM)
•શ્વાસ રોગો માટેની સારવાર માટે નેબ્યુલાઇઝર (NEBULIZER)
• બાળ રસી કરણ કેન્દ્ર (VACCINATION CENTRE)
ac Gosfatolls (WELL BABY CLINIC)
• ૧૮ વર્ષની ઉંમર સુધીના બાળકોમાં રોગોનું નિદાન સારવાર અને રસીકરણ કેન્દ્ર દરેક સેવાઓ ખૂબ રાહત દરે મળશે. ફિઝિયોથેરાપી વિભાગની શુભ શરૂઆત ડૉ.રાજેન્દ્રસિંહ સોઢા (ફિઝિયોથેરાપીસ્ટ)
દુઃખાવો ઃ સાંધા, સ્નાયુ, કમર, ઘૂંટણ, ખંભા, એડી, ગરદન વગેરેની સારવાર.
લકવો(પેરાલીસીસ) હાથ-પગનો, મોઢાનો, બાળકોના લકવાની સારવાર.
ફેકચર અન્ય ઇજા તથા દાડ્યા બાદના ગંઠાઈ ગયેલા સાંધાઓની સારવાર.
ફેફસા અને હદયની સર્જરી પછીની અને શ્વાસના રોગો, અસ્થમાની સારવાર.
ગાદી ખસી જવી મણકાનો ઘસારો, સાયટીકા પ્રસુતિ પહેલા તથા બાદની જરૂરી કસરતો.
તા.૦૨-૦૮-૨૦૨૧, સોમવારથી નિયમિત દરરોજ મળશે. સમયઃ સાંજે ૫ થી ૭
હેસ્પિટલમાં કાર્યરત વિભાગો
• સ્ત્રીરોગ-પ્રસુતિ વિભાગ – ડૉ.શકિતસિંહ વાઘેલા •વિઝીટીંગ ડૉકટર્સ •સોનોગ્રાફી
• સામાન્ય સારવાર – ડૉ.બિપીન પટેલ • લેબોરેટરી •ડિઝીટલ એકસ-રે
દાંત વિભાગ – ડૉ.સાજીદ ચાકી
• મેડીકલ સ્ટોર એમ્બુલન્સ સેવા
ડાયાલિસિસ
• નેત્ર વિભાગ – કેમ્પ
છે E
પાટીદાર કોવિડ કેર સેન્ટર દ્વારા “ઓક્સિજન પ્રોડક્શન પ્લાન્ટ” ની સ્થાપના
ખૂબ ખૂબ આભાર..*
શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ સંચાલિત “પાટીદાર કોવિડ કેર સેન્ટર” ની સેવાકીય કામગીરી ને બિરદાવી.” AIROX NIGEN EQUIPMENTS PVT. LTD” દ્રારા “પાટીદાર કોવિડ કેર સેન્ટર”નખત્રાણા ખાતે ₹ 26,25,000 ના ખર્ચે “ઓક્સિજન ઉત્પાદન પ્લાટ” વીથ જનરેટર બેસાડીને ખૂબ પ્રશંસનીય કામગીરી કરેલ છે. આ કામગીરી માટે કરછ જિલ્લા કલેકટશ્રી પ્રવિણા .ડી અને નખત્રાણા ડેપ્યુટી કલેક્ટશ્રી ર્ડા. મહુલ બરાસરા નો ખૂબ સહયોગ રહ્યો.આ પ્રસંગે શ્રી કેન્દ્રીય સમાજના ઉપપ્રમુખશ્રી ર્ડા.શાંતિલાલ સેધાણી , નખત્રાણા કન્યા છાત્રાલય કન્વીનરશ્રી પ્રવિણભાઇ ધનાણી, શ્રી ભીમજીભાઈ રામાણી હાજર રહેલ.
ખૂબ ખૂબ ધન્યવાદ દાતાશ્રીઓનો….🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
શ્રી કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજ ઘાટકોપર દ્વારા રસીકરણ
💉 જય લક્ષ્મીનારાયણ 💉
શ્રી ઘાટકોપર કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજ (મુંબઇ)
*અને
*શ્રી કચ્છી કડવા પાટીદાર યુવક મંડળ ધાટકોપર દ્વારા આયોજીત વેક્સિનેશન કેમ્પ 18 વરસ થી ઉપર
સહર્ષ જણાવવાનું કે શ્રી કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજ ઘાટકોપર ના સભ્યો માટે રાહત દરે કોરોના વેક્સિનેશન કેમ્પનું આયોજન કરવા જઈ રહ્યા છીએ જેમાં સમાજ ના સભ્યોએ ફકત રૂ. ૪૦૦/- આપી રજિસ્ટર કરવાનું રહેશે તેમજ સમાજ સિવાય ના સભ્યો પાસેથી રૂ. ૭૮૦/- લઈને વેક્સિન આપવામાં આવશે
સ્થળ પાટીદાર વાડી ઘાટકોપર
*સંપર્ક સૂત્રો
*તિલક નગર
*રમેશ વિશ્રામ વાસાણી
*9819819420
રાજાવાડી
મનસુખ રણમલ શાખલા
7021352038
9892236496
ઘાટકોપર ઈસ્ટ
રાજુ ઉમરશી પોકાર
93236 40989
પટેલ ચોક
નટવરલાલ ચંદુલાલ ધોળું
9821338607
ગગાવાડી
બાબુ નારણ ધોળું
9920933850
અસલ્ફા
શાંતિલાલ મોહન ડાયાણી
9869124959
જુની માણેકલાલ
અશોક કરસન પોકાર
9321219813
નવી માણેકલાલ
પંકજ વાલજી અમૃતિયાં
9892838383
નોંધ:
૧) વેક્સિનેશનની તારિખ નક્કી થશે ત્યારે જાણ વોટ્સએપ મેસેજ દ્વારા જનરલ મેસેજ આવશે.
૨) જેટલા વેક્સિનેશનના ડોસ મળશે વહેલા તે પહેલાના ધોરણે રજીસ્ટ્રાર પ્રમાણે આપવામાં આવશે.
3) સમાજનાં સભ્યો સાથે અન્ય સમાજના પણ સભ્યો રજીસ્ટ્રેશન થવાનું છે માટે સમાજનાં સભ્યો જલ્દી થી જલ્દી રજીસ્ટ્રેશન કરાવે
4) લી. શ્રી.ઘા.ક.ક.પા. સનાતન સમાજ (મુંબઇ)
5) શ્રી.ક.ક.પા. યુવક મંડળ ઘાટકોપર