*ડોકટર ની જરુર છે…*..
*જણાવવાનું કે કચ્છમાં મથલ ગૌશાળામાં* માણસોનું દવાખાનુ *ચાલુ કરવું છે.* તેમાટે યોગ્ય *ડોકટર* ની જરુર છે. તો મહેરબાની કરીને ઈચ્છુક ડૉકટરે સંપર્ક કરવો..
*સંપર્ક મોબાઈલ નં.;-* 9820402242,
9822026321.
*ડોકટર ની જરુર છે…*..
*જણાવવાનું કે કચ્છમાં મથલ ગૌશાળામાં* માણસોનું દવાખાનુ *ચાલુ કરવું છે.* તેમાટે યોગ્ય *ડોકટર* ની જરુર છે. તો મહેરબાની કરીને ઈચ્છુક ડૉકટરે સંપર્ક કરવો..
*સંપર્ક મોબાઈલ નં.;-* 9820402242,
9822026321.
સ્થળ – પાટીદાર ભવન – કડોદરા
તા.૨૩/૦૪/૨૦૨૩, રવિવાર
સમય : સવારે ૮:૦૦ થી ૨:૦૦
વિથોણ મઘ્યે....
આજે વિથોણ વિસ્તાર ના અબોલા ની સારવાર માટે વિથોણ જીવદયા સમિતિ ધ્વારા ( જીવદયા રથ ) નું લોકાર્પણ
આજ ના પાવનકારી મહાશિવરાત્રી ના પર્વ ના પાવન દિવસે કથાકાર એવા જગદીશભાઈ શાસ્ત્રીજી ( ચાવડકા વાળા ) ના વરદ હસ્તે જીવદયા રથ ને લોકાર્પણ કરવામાં આવ્યું જેમાં ભગવાન શિવ ની ભવ્ય શોભાયાત્રા ના ભક્તો મોટી સંખ્યામાં ભાઈઓ તથા બહેનો પણ આ સેવાકીય પ્રવૃત્તિ માં સહભાગી બન્યા
વિથોણ જીવદયા સમિતિના પ્રમુખશ્રી – શાંતિલાલ નાયાણી ઉપ પ્રમુખશ્રી – કાંતિલાલ મિસ્ત્રી મંત્રી શ્રી – નરૂભા જાડેજા / દર્શન સોની ખજાનચી શ્રી – ભરતભાઈ લીંબાણી / હિતેશ દરજી તેમજ 15 સભ્યો એ જહેમત ઉઠાવી હતી
આગામી તારીખ 8/2/23 ના રોજ શ્રી અખીલ ભારતીય કરછ કડવા પાટીદાર વિદ્યાર્થી મંડળ – ભુજ દ્વારા રક્તદાન કેમ્પ નું આયોજન કરવામાં આવેલ છે જેમાં આપ પધારી રક્તદાન કરો
જય શ્રી ઉમિયા માં….🚩🚩🚩
*શ્રી નખત્રાણા પાટીદાર યુવક મંડળ આયોજીત સ્વ. રતનબેન શામજીભાઈ હરજીભાઈ ધનાણી યુવા ઓલમ્પિયાડ વર્ષ 2023 આગામી તારીખ 22 /01/ 2023 રવિવારે સવારે (7:45 ) થી આપણો યુવા ઓલમ્પિયાડ ની શુભ શરૂઆત કરવામાં આવશે ,તો નખત્રાણા ની સ્થાનિક પાટીદાર સમાજો, તેમજ યુવક મંડળો અને મહિલા મંડળ તથા આ આયોજનમાં ભાગ લેનાર તમામ ખેલાડીઓ ને સમયસર હાજરી આપવા માટે શ્રી નખત્રાણા પાટીદાર યુવક મંડળ હાર્દિક આમંત્રણ પાઠવે છે.*
નોંઘ:
સ્થાનિક પાટીદાર સમાજના દરેક સભ્યો બપોરનું ભોજન સાથે લઈશુ
તારીખ 13/1/2023 કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજ હરદા (M.P.) શનિવારનો દરવાજો દર વર્ષની જેમ આ વર્ષે પણ શિયાળાની કડકડતી ઠંડીમાં ધાબળા વિતરણના કાર્યક્રમ માટે સમાજના ભાઈઓ સવારે 7 વાગે એકત્ર થયા હતા. . 700 ધાબળા, પુસ્તકો અને પેન, અનાજ જેવી જરૂરિયાતની વસ્તુઓ સાથે 11 ગાડીઓ આદિવાસી વિસ્તારોમાં વહેંચવા ગઈ હતી.
સમાજના પ્રમુખ શ્રી વિનેશભાઈ સોમજીયાણી, મંત્રી શ્રી રવિલાલ ભગત અને સમાજના કારોબારી સભ્યો દ્વારા વન વિભાગના અધિકારીઓના માર્ગદર્શન હેઠળ સૌપ્રથમ તેમાગાંવની એક ગૌશાળામાં વિતરણ કરવામાં આવ્યું હતું, ત્યારબાદ નાના બાળકોને વિતરણ કરવામાં આવ્યું હતું. બોથીના બીજા ગામમાં ધાબળા અને પુસ્તકો, પેન. વન વિભાગની મદદથી ગાડીઓને જંગલમાંથી આગળના ગામમાં લઈ જવામાં આવી હતી.
તે પછી, તેઓ મન્નાસા, રાવરી, ડોગ, જાવર્દા, મુર્ગી છોટી ગામોમાં જઈને પુસ્તકો અને પેનનું વિતરણ કર્યું. કામ પૂરું કરીને તેઓ હરદા ગયા.
મકરસંક્રાંતિના દિવસે તેઓ નર્મદા કિનારે જઈને સમાજના જરૂરિયાતમંદોને ધાબળાનું વિતરણ કરતા હતા, આ પ્રકારનું ધાર્મિક કાર્ય સતત કરતા રહે છે.
શ્રી ખીરસરા (રોહા) કડવા પાટીદાર સમાજ
અને લાયન્સ ક્લબ ઓફ ભુજ દ્વારા આયોજીત અને
LNM ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટરના સહયોગથી
નિ:શુલ્ક આંખના ઓપરેશન નિદાન કેમ્પ
તા. 18/9/2022, રવિવાર, સવારે 9:00 થી બપોરે 12:00
સ્થળ :- ખીરસરા પાટીદાર સમાજવાડી, ખીરસરા (રોહા), તા. નખત્રાણા-કચ્છ.
માનવ સેવાની શ્રેષ્ઠ ભાવના સાથે તમામ ભાઈ-બહેનો, સ્વજનોને.
તા. 18/9/2022 આ મેડિકલ કેમ્પનો બહોળી સંખ્યામાં લાભ લેવા સંબંધીઓને નમ્ર વિનંતી છે.
શક્ય તેટલા વધુ લોકો આ સેવા કેમ્પનો લાભ લઈ શકે, અને જરૂર અનુભવે
અત્યાર સુધીમાં 34000 થી વધુ સફળ ઓપરેશન કરવામાં આવ્યા છે
25મી સપ્ટેમ્બર, રવિવારના રોજ લાયન્સ હોસ્પિટલમાં નિ:શુલ્ક આંખનું ઓપરેશન કરવામાં આવ્યું હતું
નોંધ :- લાયન્સ હોસ્પિટલના આગામી નિ:શુલ્ક આંખના ઓપરેશન કેમ્પ દરમિયાન ઓપરેશન બાદ ચશ્મા, દવા, આંખના ટીપાં વગેરે મફત આપવામાં આવશે.
કામગીરીનું સ્થળ:- LNM ગ્રુપ લાયન્સ હોસ્પિટલ, કોમર્સ કોલેજ સાઇડ રોડ, રાવલવાડી રિલોકેશન સાઇટ, ભુજ-કચ્છ
🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩
🙏 જય લક્ષ્મીનારાયણ 🙏
તા. 8/8/2022 ના રોજે શ્રી રત્નગીરી પાટીદાર નવયુવક મંડળ દ્વારા આયોજિત વેક્સિન મહા કેમ્પ શ્રી રત્નાગીરી પાટીદાર સમાજ ભવન મા આયોજન કરવામાં આવેલ . વેક્સિનમાં કોવેક્સિન (Covaxin) તથા કોબીશીલ્ડ (Covishield) વેક્સિના બૂસ્ટર ડોઝ (Booster dose) ઉપલબ્ધ હતા . વેક્સિન મહા-કેમ્પમાં મોટી સંખ્યા માં ઉપસ્થિત હતા. વેક્સિન મહા-કેમ્પમાં ટોટલ 200+ વેક્સિન ના ડોઝ દેવામાં આવેલ.
તેમાં સહભાગી થાઈલ સમાજ ના
➡️ RPYM પ્રમુખ રાજેન્દ્રભાઈ છાભૈયા.
➡️ RPYM ઉપપ્રમુખ વિજયભાઈ રૂડાણી.
➡️ RPYM ઉપપ્રમુખ નરેશભાઈ પોકાર.
➡️ RPYM મંત્રી જીગ્નેશભાઈ પોકાર.
➡️ RPYM મંત્રી નિલેશભાઈ લીંબાણી.
ઉપસ્થિત હતા.
Mission Health and Disaster ના થીમ લીડર રમેશભાઈ લીંબાણી યે
વેક્સિન ની માહિતી આપેલ અને વેક્સિન મહા-કેમ્પ નું પૂર્ણવાની કરેલ.
રત્નાપર યુવક મંડળ
રેડકોસ અને એમ્સ ના સહયોગથી એક દિવસિય પ્રાથમિક સારવાર ટ્રેનિંગ આપવામાં આવેલ
તા.31/07/2022 ને રવિવારના રોજ સવારે 9.00 કલાકે રત્નાપર સમાજ વાળી ખાતે આયોજીત પ્રાથમિક સારવાર ટ્રેનિંગ યોજવામાં આવેલ આ ટ્રેનિંગ કેમ્પમાં કુલ 55 યુવાનોએ ભાગ લીધેલ. કાર્યકમ ની શરૂઆતમાં સૌ પ્રથમ મંડળ ના મંત્રી શ્રી હષૅદ ભીમાણી ઉપસ્થિતિત મહેમાનોને સ્થાન ગ્રહણ કરાવેલ ત્યારબાદ સમૂહ પ્રાર્થના કરી અને દીપ પ્રગટયા અને મહેમાનો અને યુવાન સભ્યોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું.
પ્રથમ એક્સિડન્ટ કેસો દરમિયાન કેવી તાકેદારી રાખવી જોઈએ હાડૅ એટક સમયે હું સારવાર કરવી તેમજ સી. પી. આર ઉપર છાતી ના ક્યાં ભાગે કેટલા સમય ગાળા સુધી છાતી ઉપર પંપીંગ કરવો જોઈએ સાંપ કરડે ત્યારે શું કાળજી રાખવી કોઈ ઝેરી દવા કે એસિડ પીજાય ત્યારે સુ ઘ્યાન રાખી સકાય કોઈપણ સમય દરમિયાન ઈમરજન્સી કેસો બનતા હોય તે સમય આપણે કઇ કાળજી લેવી જોઈએ સાથે 108 ઈમરજન્સી સેવાનો કઇ રીતે ઉપયોગ કરી સકાય
તેપણ 108 ની ટીમે સા્થાનિકે નિદૅશન કરી ને માહિતગાર કર્યા હતા આ કાયૅક્રમના ટ્રેનર તરીકે નરશિભાઈ ભીમાણી તેમજ 108 ની નિર્દશન ટીમ નું માર્ગદર્શન મળ્યું હતું જેમાં સમાજ ના મંત્રી મગનભાઈ રામજીયાણી ગ્રામપંચાયતના ઉ સરપંચ મગનભાઈ ભીમાણી યુવક મંડળ ઉ પ્રમુખ ચંદુભાઈ રૂડાણી તેમજ ઉત્સાહ ભેર યુવાનો હાજરી આપેલ આ કાર્યક્રમ
યુવક મંડળ અને ગ્રામજનો નો ખુબજ સાથસહકાર મળેલ.