Viewing 2 posts - 1 through 2 (of 2 total)
  • Author
    Posts
  • #208
    yogeshpatel
    Keymaster

    કચ્છ કડવા પાટીદાર સમાજ એક સમકાલીન પડકારનો સામનો કરી રહ્યો છે – સગપણ ની સમાસ્યા.
    આ સમસ્યા માટે શક્ય ઉપાય શું હોઈ શકે છે.
    તમારો મત શું છે, આપણે આ સમસ્યાને કેવી રીતે દૂર કરી શકીએ?
    કૃપા કરીને તમારા અભિપ્રાય સાથે ટિપ્પણી કરો.

    #229
    SURESHKUMAR PATEL
    Participant

    ઍક મોબાઇલ એપ્લિકેશન બનાવી ને સમાજમાંથી કુવારાઓના ડેટા ક્લેક્ટ કરી તેને kkp માટે ઓપન પ્લેટફોર્મ પૂરૂ પાડીને મદદરૂપ થઈ શકાય
    🙏 સુરેશ પટેલ, હાલોલ,

Viewing 2 posts - 1 through 2 (of 2 total)
  • You must be logged in to reply to this topic.