27

એપ્રિલ 23

મથલમાં નવી હોસ્પિટલ માટે ડોક્ટરની જરૂર છે

*ડોકટર ની જરુર છે...*.. *જણાવવાનું કે કચ્છમાં મથલ ગૌશાળામાં* માણસોનું દવાખાનુ *ચાલુ કરવું છે.* તેમાટે યોગ્ય *ડોકટર* ની જરુર છે....
Read More

26

એપ્રિલ 23

દેવીસર સમાજે શ્રી રામકથાની મેનેજિંગ કમિટીને ભોજન અર્પણ કર્યું હતું

દેવીસર પાટીદાર સમાજના ભાઈઓ એ રામકથા ના આયોજનમાં ભોજન પીરસવામાં સહયોગ આપ્યો તથા શ્રી સમાજના વડીલોએ પણ સમગ્ર પાટીદાર સમાજ...
Read More

22

એપ્રિલ 23

અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજનો શતાબ્દી મહોત્સવ 11મી મે થી 14મી મે દરમિયાન નખત્રાણામાં યોજાશે.

નખત્રાણા ખાતે અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ દ્વારા 11 થી 14 મે દરમિયાન શતાબ્દી મહોત્સવ યોજાશે જે અંતર્ગત વિજયસ્તંભ...
Read More

22

એપ્રિલ 23

કડોદરા દ્વારા 23/04/2023 ના રોજ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવશે

સ્થળ - પાટીદાર ભવન – કડોદરાતા.૨૩/૦૪/૨૦૨૩, રવિવારસમય : સવારે ૮:૦૦ થી ૨:૦૦
Read More

15

એપ્રિલ 23

શ્રી ઉમિયા માતાજી મંદિર દ્વારા પસાર કરાયેલ ઉપયોગી (સામાજિક પરિવર્તન બંધારણ) ઠરાવો

THARAV-4Download કડવા પાટીદારોના દેખાદેખીમાં કરવામાં આવતા ખોટા અને મસમોટા બીનજરુરી ખર્ચાઓમાં કંઈક અંશે સ્વૈચ્છિક અંકુશ મુકવા શ્રી ઉમિયા માતાજી મંદિર...
Read More

15

એપ્રિલ 23

શ્રી મુરારી બાપુ દ્વારા રામ કથાની ચર્ચા માટે વિથોણમાં 16મી એપ્રિલે બેઠક યોજાશે

22-4-2023 થી 30-4-2023 દરમિયાન શ્રી ત્રિકમ સાહેબ મંદિર મધ્યે મોરારીબાપુની રામકથા યોજાશેએક મહત્વની મીટીંગનું આયોજન કરવામાં આવેલ છે જેમાં તમામ...
Read More

15

એપ્રિલ 23

અમૃત મહોત્સવની ચર્ચા માટે કટરામાં બેઠક યોજાશે

શ્રી લક્ષ્મીનારાયણ પાટીદાર સમાજનેત્રા - કચ્છ 🙏 જય લક્ષ્મીનારાયણ 🙏 આથી સર્વે સભ્યો ને જણાવતાં હર્ષ થાય છે કે સને...
Read More

14

એપ્રિલ 23

કોટડા જરોદર ખાતે રામ કથા માટે બેઠક યોજાઈ

કોટડા જડોદર (તા-નખત્રાણા) ખાતે આગામી તારીખ 22/04/2023 થી શ્રી ત્રિકમ સાહેબ મંદિર, સિંહ ટેકરી મધ્યે શરૂ થનાર પૂજ્ય શ્રી મોરારીબાપુના...
Read More

11

એપ્રિલ 23

ઉદીપી સમાજ લગ્ન માટે બે વૈવિધ્યપૂર્ણ નિયમો સાથે આવ્યા

🙏 જય લક્ષ્મીનારાયણ 🙏 ઉડપી સમાજની એક સામાજીક પહેલ….. તારીખ 09.04.23 ને રવિવારના ઉડપી સમાજ ની સામાન્ય સભા મળી હતી...
Read More
1 6 7 8 9 10 32