18

ઓગસ્ટ 23

ખેતાબાપાના મંદિરમાં માત્ર હિન્દુ ધર્મના ભક્તો જ પ્રવેશ કરી શકશે, ટૂંક સમયમાં જ પોલિસી અમલમાં આવશે

જય ખેતાબાપા 🙏🏻🙏🏻 સંત શ્રી ખેતાબાપા સંસ્થાનવિથોણ સર્વે સમાજ્જનો ને જણાવવા નું કે આપણા સંત શ્રી ખેતાબાપા સંસ્થાન આપણુ ધાર્મિક...
Read More

15

ઓગસ્ટ 23

પુણે યુવક મંડળ અને સામાજિક/આધ્યાત્મિક ટીમ દ્વારા 1 દિવસીય તીર્થયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું

🙏🏻જય લક્ષ્મી નારાયણ 🙏🏻CSR રીજીયનકોંઢવા( પુના ) સમાજ અંતગૅત ગત રોજ તારીખ ૧૩-૮-૨૦૨૩ રવિવારે કોંઢવા યુવામંડળ તેમજ સામાજિક અને આધ્યાત્મિક...
Read More

14

ઓગસ્ટ 23

નેત્રા પાટીદાર સમાજના સભ્યોએ 31 ઓગસ્ટ સુધીમાં લોનની રકમ અથવા લીધેલી રકમ પરનું વ્યાજ ચૂકવવાનું રહેશે.

શ્રી નેત્રા પાટીદાર સમાજનેત્રા - કચ્છ પરમાત્મા ની અસીમ કૃપા થી આપ સહુ કુશળ હશો વિશેષ માં સર્વે ને જણાવવા...
Read More

10

ઓગસ્ટ 23

શ્રી કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજ, રાયપુર દ્વારા પુરુષોત્તમ માસ પૂજા કરવામાં આવી

જય લક્ષ્મીનારાયણ 🙏🏻 શ્રી કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજ રાયપુર મા દેવેન્દ્ર નગર માં રહેતી સૌ બહેનો સાથે મળીને પુરુષોત્તમ...
Read More

8

ઓગસ્ટ 23

શ્રી લક્ષ્મીનારાયણ મહિલા મંડળ – નાના અંગિયા દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન

શ્રી લક્ષ્મીનારાયણ સમાજ - નાના અંગીયા NEWS… નાના અંગીયાનું *હોંશિલું અને જોશિલું તેમજ પ્રવૃતમય મંડળ* એવું શ્રી લક્ષ્મીનારાયણ મહિલા મંડળ...
Read More

8

ઓગસ્ટ 23

શ્રી કચ્છ કડવા પાટીદાર સનાતન યુવક મંડળ છાણી દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

જય લક્ષ્મીનારાયણ સરદાર પટેલ રીજીયનવડોદરા વિભાગશ્રી ક.ક.પા સનાતન યુવક મંડળ છાણીવૃક્ષારોપણ 🌳🌳”TREES ARE VITAL, WITHOUT THEM LIFE WOULD BE FATAL”🌳🌳...
Read More

5

ઓગસ્ટ 23

શ્રી અખિલ ભારતીય અગસ્ત્ય ઋષિ (ડાકોતર), સેંઘાણી પરિવારના સ્નેહ મિલન

શ્રી અખીલ ભારતીય અગસ્ત્ય ઋષિ (ડાકોતર) સમસ્ત સનાતન સેંઘાણી પરિવાર *આદરણીય પરિવારજનો,* આગામી તા. ૬-૮-૨૦૨૩/રવિવારે સવારે ૯:૦૦ વાગ્યાથી બપોરે ૩:૦૦...
Read More

4

ઓગસ્ટ 23

શ્રી આનંદપર (યક્ષ) સનાતન પાટીદાર સમાજ, અમૃત મહોત્સવ – 2023

શ્રી આણંદપર (યક્ષ ) સનાતન પાટીદાર સમાજ આયોજિતઅમૃત મહોત્સવ - 2023તા.27/08/2023 થી 31/08/2023ભગવાનશ્રી લક્ષ્મીનારાયણ મંદિર સ્થાપનાને 78 વર્ષ પૂર્ણ થયેલ...
Read More

27

જુલાઈ 23

કચ્છ કડવા પાટીદાર સનાતન યુવક મંડળ બેલગામ, કર્ણાટકની સામાન્ય સભા યોજાઈ

✨ ✨ શ્રી. ક . ક.પાટીદાર સનાતન યુવા મંડળ બેલગામ , કર્ણાટક ની સામાન્ય સભા 16 જુલાઈ 2023 ના રોજ...
Read More

27

જુલાઈ 23

કેન્દ્રીય પસંદગી સમિતિ દ્વારા વર્ષ 23-25 માટે સૌરાષ્ટ્રની નવી ટીમની નિમણૂક કરી.

➡️ ચેરમેન તરુણ વાગડિયા - ઉના➡️ મિશન ચેરમેન ગિરીશ નાકરાણી - હળવદ➡️ ચીફ સેક્રેટરી દિનેશ લીંબાણી - રાજકોટ➡️ જોઈન્ટ સેક્રેટરી...
Read More