શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજ બિલાસપુર દ્વારા શતાબ્દી મહોત્સવ માટે તેમની સેવા આપી હતી

બિલાસપુર

સનાતની શતાબ્દી મહોત્સવ
જય લક્ષ્મીનારાયણ સર્વે ને, શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ દ્વારા આયોજિત પાંચ દિવસીય અમૃત મહોત્સવ એટલે કે સનાતની શતાબ્દી મહોત્સવ માં જોડાવા નો અવસર મળ્યો ,ખુબજ સરસ આયોજન માટે ત્રણ જ શબ્દ મોઢા માં આવે છે અદ્ભૂત ,અદ્વિતીય, અકલ્પનીય આવાસ વ્યવસ્થા,પાર્કિંગ વ્યવસ્થા, ભોજન વ્યવસ્થા, સાઉન્ડ સિસ્ટમ,સ્થળ ચયન,બધી જ વ્યવસ્થા ઉચ્ચસ્તરીય હતી,કચ્છ વિસ્તાર ના સર્વે સમાજ ના,મંડળ ના સનાતની સૈનિક ભાઈઓ દ્વારા આવેલ સેવા જોઈ ને મન ગદગદ થઈ ગયું,
આવા સરસ આયોજન માટે શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજ બિલાસપુર વતી ખૂબ ખૂબ અભિનંદન ખૂબ ખૂબ આભાર🙏🏻🙏🏻🙏🏻