શ્રી લાંજા પાટીદાર સમાજ દ્વારા મકરસંક્રાંતિ નિમિત્તે વન ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું

જય લક્ષ્મીનારાયણ

RSYS યુવાસંઘ

શ્રી લાંજા પાટીદાર સમાજ

મિશન : યુવા ઉત્કર્ષ, સામાજિક અને આધ્યામિક થીમ

તા:- 14/01/2024 ના શ્રી લાંજા પાટિદાર સમાજ દ્વારા મકર સંક્રાંતિ નિમિત્તે એક દિવસીય વન ભોજન નું આયોજન શ્રી કેદારલિંગ મંદિર (વેરવલી) મુક્કામે મનાવવા માં આવેલ.

જેમાં સમાજ ના સર્વે વડીલો – માતાઓ, ભાઈઓ – બહેનો તથા નાના ફુલકાઓ ઉત્સાહ થી ભાગ લીધેલ.
તેમજ શ્રી કેદારલિંગ મંદિર ના સ્થાનિક સભ્ય શ્રી અમિતભાઈ સરદેસાઈ એ શ્રીફળ અને સાલ થી લાંજા પાટીદાર સમાજ નું સ્વાગત કરવામાં આવેલ.
ત્યારબાદ સૌ સાથે મળીને આરતી અને ભજન કરેલ તેમજ મહિલા મંડળ દ્બારા બાળ સંસ્કાર કેન્દ્ર લેવા મા આવેલ.
બપોર ના સર્વે સ્વરૂચી ભોજન લઈ ઉતરાયણ ની મોજ માણી પછી છૂટા પડેલ.

યુવા ઉત્કર્ષ કન્વીનર – નયનાબેન ધોળું
PDO – હર્ષાબેન કાલરીયા

સામાજીક અને આધ્યાત્મિક – કૌશલ્યાબેન ભગત
PDO – ગીતાબેન મેઘાણી

PRO:- ચિંતનભાઈ ધોળુ

પ્રતિશાદ આપો