બાલોદ સમાજ,મહિલા મંડળ અને નવયુવક મંડળ ના સંયુક્ત તત્ત્વધાન મા ૧૫.૦૮.૨૦૨૩ ના દિવસે આયોજીત “સ્વતંત્રતા દિવસ સમારોહ” અને “સાવન કા સંગમ” કાર્યક્રમ માં વિશેષ અતિથિ ના રૂપે પધારેલ સેંટ્રલ કન્વીનર ( સામાજિક અને આધ્યાત્મિક થીમ ) અંજુ બેન ધોળું , મુંબઈ ની ઉપસ્થિતિ મા ધ્વજારોહણ કરવા માં આવેલ
તેમના સાથે સાથે મહિલા મંડળ દ્વારા વૃક્ષારોપણ,નાની નાની દિકરીયો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ અને પધારેલ સર્વે દિકરીયો માટે ” સાવન નો પારણો” કાર્યક્રમ નું આયોજન કરવા માં આવેલ
પધારેલ સર્વે દિકરીયો ને પુરુષોત્તમ માસ નિમિત્તે સ્મૃતિ ચિન્હ અને ભેટ આપવા બાદ મુખ કાર્યક્રમ “સાવન કા સંગમ” ઉપર અંજુ બેન ધોળું, મુંબઈ દ્વારા સભા ને સંબોધિત કરવા માં આવેલ