પંચાંગ

પંચાંગ – સુવિચાર
જે લોકો બીજાની ભલાઈ કરવી પસંદ કરે છે તેના ભલા માટે જગતની સર્વ વસ્તુઓ કામ કરે છે.!

હેલ્થ ટીપ્સ
શેરડી રસમાં ગ્લૂકોઝ હોય છે તેનાથી નબળાઈ દૂર થાય છે અને એનર્જી મળે છે.

આજનો દિવસ
૯ જૂન ૨૦૨૧, બુધવાર, વિ. સંવત ૨૦૭૭

“તિથિ” – વૈશાખ વદ ચૌદસ

“દિન મહીમા” –
સાવિત્રી ચૌદશ, જૈન શાંતિનાથ દિક્ષા, સિધ્ધિયોગ ૮.૪૪ સુધી, શ્રીવિઠ્ઠલરાયજી મહારાજ ઉત્સવ – પોરબંદર

“સુર્યોદય” – ૬.૦૧ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૭.૧૪ (મુંબઈ)

“રાહુ કાળ” – ૧૨.૩૮ થી ૧૪.૧૭

“ચંદ્ર” – વૃષભ,
આજે જન્મેલા બાળકની રાશી વૃષભ રહેશે.

“નક્ષત્ર” – કૃતિકા, રોહિણી (૮.૪૨)

“ચંદ્ર વાસ” – દક્ષિણ,
પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
લાભઃ ૬.૦૧ – ૭.૪૧
અમૃતઃ ૭.૪૧ – ૯.૨૦
શુભઃ ૧૦.૫૯ – ૧૨.૩૮
ચલઃ ૧૫.૫૬ – ૧૭.૩૫
લાભઃ ૧૭.૩૫ – ૧૯.૧૪

રાત્રીનાં ચોઘડિયા
શુભઃ ૨૦.૩૫ – ૨૧.૫૬
અમૃતઃ ૨૧.૫૬ – ૨૩.૧૭
ચલઃ ૨૩.૧૭ – ૨૪.૩૮
લાભઃ ૨૭.૨૦ – ૨૮.૪૧

રાશી ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-
તમારા યોગ્ય વાણી વર્તનથી લાભ મેળવી શકો, પ્રગતિકારક દિવસ રહે.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
વાદ વિવાદ થી દૂર રહેવું, જામીનગીરી ના કરવા સલાહ છે.

“કર્કઃ”(ડ,હ)-
સગા સ્નેહી મિત્રો થી સારું રહે, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

“સિંહઃ”(મ,ટ)-
વેપારીવર્ગ ને સારું રહે, નવી દિશાઓ ખુલતી જણાય,પ્રગતિ થાય.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
ધ્યાન યોગ મૌન થી લાભ થાય, દાન ધર્મ કરી શકો, શુભ દિન.

“તુલાઃ”(ર,ત)-
દૂર દેશ થી સારા સમાચાર મળે, લાગણી ની વાત વ્યક્ત કરી શકો.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
દામ્પત્યજીવનમાં સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
તબિયતની કાળજી લેવી, ખાવા પીવામાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ.

“મકરઃ”(ખ,જ)-
પ્રણયમાર્ગે આગળ વધી શકો, ગમતી વ્યક્તિથી મુલાકાત થાય.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
કોર્ટ કચેરી માં રાહત થાય, અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો .

Leave a Reply