નખત્રાણા યુવક મંડળ દ્વારા દિવાળીના પ્રસંગે મીઠાઈ અને ફરસાણનું કારણસર દરે વિતરણ કરવામાં આવશે

ખુશખબર….. ખુશખબર……*

આ વર્ષે પણ દિવાળી નિમિત્તે પ્રશ્રીમ વિભાગ યુવક મંડળ, નખત્રાણા દ્વારા મીઠાઈ તેમજ ફરસાણ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.
આપણી સમાજના લોકો માટે શુદ્ધ તેમજ સાત્વિક મીઠાઇ તથા ફરસાણ વ્યાજબી દરે મળી રહે તે માટે આ વખતે યુવક મંડળ દ્વારા નીચે મુજબની વાનગીઓ બનાવવાનું નક્કી થયેલ છે.

૧. *કાજુકતરી*
ભાવ. *૬૫૦*
૨. *શુદ્ધ દેશી ઘીનો મોહનથાળ*
ભાવ. *૩૧૦*
૩. *સાટા*
ભાવ. *૧૪૦*
૪. *ચેવડો ચવાણું*
ભાવ. *૧૯૦*
૫. *લકડીયા ગાંઠિયા*
ભાવ. *૧૯૦*
૬. *ભાવનગરી ગાંઠિયા*
ભાવ. *૧૯૦*

નોંધણી માટેના ફોર્મ નીચે મુજબ ની દુકાનો પર મળી રહેશે અને ત્યાં જ ભરવાના રહેશે…

*૧. શ્રી અંબિકા ટ્રેડર્સ*
**૨. મંગલમૂર્તિ સ્ટોર*
*૩. ક્રિષ્ના જનરલ સ્ટોર*   (સમાજ વાડી ની સામે)
*ખાસ નોંધ*
*મીઠાઈ તેમજ ફરસાણને નોંધણી માટેની છેલ્લી તારીખ *૨૮/૧૦/૨૦૨૧* રહેશે.

      મીઠાઈ વિતરણ તારીખ *૦૧/૧૧/૨૦૨૧* ના રોજ કરવામાં આવશે…

પૂછપરછ માટે સંપર્ક કરો

*મનસુખભાઈ લીંબાણી*
*98256 78884
*જયેશભાઈ લીંબાણી*
*94272 73803

પ્રતિશાદ આપો