શ્રી કચ્છી કડવા પાટીદાર યુવક મંડળ, ઘાટકોપર દ્વારા રસીકરણ કેમ્પનું આયોજન

જય શ્રી લક્ષ્મીનારાયણ*      
જય શ્રી ઉમિયા મા*
*શ્રી કચ્છી કડવા પાટીદાર જ્ઞાતિ ટ્રસ્ટ ફંડ મુંબઈ*
**શ્રી અખિલ ભારતીય ક.ક. પાટીદાર યુવા સંઘ મુંબઇ રિજીયન*
અને
*શ્રી પાટીદાર યુવક મંડળ મુંબઈ* પ્રેરિત 
સંચાલક અને સહયોગી
*શ્રી ઘાટકોપર ક. ક. પા. સનાતન સમાજ (મુંબઈ)*
*શ્રી કચ્છી કડવા પાટીદાર યુવક મંડળ ધાટકોપર* દ્વારા આયોજીત વેક્સિનેશન કેમ્પ
સહર્ષ જણાવવાનું કે શ્રી કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજ  ના સભ્યો માટે નિઃશુલ્ક  કોરોના ની *(COVAXIN) 💉વેક્સિનેશન કેમ્પનું આયોજન કરવા જઈ રહ્યા છીએ જેમાં સમાજ ના સભ્યોએ ફકત *રૂ. ૧૦૦/-* આપી રજિસ્ટર કરવાનું રહેશે જે વેકસીન લીધા બાદ પરત કરવામાં આવશે.
*રજીસ્ટ્રેશન માટે ની છેલ્લી તારીખ ૧૦/૦૯/૨૦૨૧ છે જેની જ્ઞાતીજનો એ નોંધ લેવી.*
*સ્થળ :-*
**પાટીદાર વાડી ઘાટકોપર*
નોંધ:
૧) વેક્સિનેશનની  તારીખ *૨૦/૦૯/૨૦૨૧ થી ૨૫/૦૯/૨૦૨૧* ની વચ્ચે નક્કી થશે ત્યારે જાણ  વોટ્સએપ મેસેજ દ્વારા જનરલ મેસેજ આવશે.
૨) જેટલા વેક્સિનેશનના ડોસ મળશે વહેલા તે પહેલાના ધોરણે રજીસ્ટ્રર  પ્રમાણે આપવામાં આવશે.
૩)*COVAXIN* નો પહેલો અને  બીજો ડોઝ માટે યોગ્યતા પ્રાપ્ત લોકો ડોઝ લઈ શકશે.

*પોતાના વિસ્તાર મા રજીસ્ટ્રેશન માટે સંપર્ક સૂત્રો*

ઘાટકોપર
મિતેશ સેંધાણી – ૯૯૮૭૭૮૯૪૭૫
આશીષ પારસિયા – ૭૭૩૮૧૧૭૦૧૨

મૂલુંડ
રીતેશ રંગાણી – ૯૯૬૭૭૬૯૭૯૮

થાણે
દેવાંગ પોકાર – ૯૮૨૦૦૪૭૬૦૫

ડોમ્બિવલી
વૈભવ ઉકાણી – ૮૧૬૯૮૮૮૫૮૨

ભિવંડી
હરેશ લીંબાણી – ૯૮૯૦૧૩૮૧૩૩
કલ્યાણ / શહાડ / ઉલ્હાસનગર
હરેશ સાંખલા – ૯૬૧૯૩૬૧૦૦૭

નવી મુંબઇ / પનવેલ
જીતેન્દ્ર પારસીયા – ૭૦૨૧૮૫૦૧૪૮

મલાડ / કાંદિવલી / બોરીવલી / દહીંસર
હિતેશ ચોપડા – ૯૮૯૨૨૬૬૬૪૮

મીરાંરોડ / ભાયંદર / કાશીમીરા
સતિશ રામજીયાણી – ૯૮૧૯૬૫૬૨૩૯

વસઈ / વિરાર / નાલાસોપારા
જીતુ પોકાર – ૯૯૨૨૪૨૯૦૮૦

બદલાપુર
તપન રૂડાણી – ૭૫૦૭૭૫૫૫૫૩

લિ.
*હેલ્થ એન્ડ ડિઝાસ્ટર મેનેજમેન્ટ સમિતિ*
*

પ્રતિશાદ આપો