*શ્રી લક્ષ્મીનારાયણ કેન્દ્રસ્થાન, દેશલપર*
આયોજિત
*દ્વિદિવસીય અખંડ પર્જન્ય યજ્ઞ*
કચ્છમાં વરસાદ ખેંચાતા ઇન્દ્રદેવને રીઝવવા શ્રી લક્ષ્મીનારાયણ કેન્દ્રસ્થાન, દેશલપર ખાતે 48 કલાકના અખંડ પર્જન્ય યજ્ઞનું આયોજન કરેલ છે.
*યજ્ઞ પ્રારંભ: તારીખ 24.8.2021ના સવારે 8:00 કલાકે*
*યજ્ઞ પુર્ણાહુતી: તારીખ 26.8.2021ના સવારે 9:00 કલાકે*
*યજ્ઞના આચાર્ય: શાસ્ત્રી શ્રી દિલીપભાઈ જોશી ખોંભડીવાળા*
સરકારશ્રીની કોરોનાની ગાઇડલાઇન મુજબ ભાવિકો દર્શનનો લાભ લઈ શકશે.
ગંગારામ શીવદાસ રામાણી
પ્રમુખ
રતિલાલ મનજી પોકાર
મહામંત્રી
અખિલ ભારતીય લક્ષ્મીનારાયણ સનાતન સમાજ