શ્રી ઘાટકોપર કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજ (મુંબઇ)*
સહયોગી
*ઘાટકોપર કચ્છ કડવા પાટીદાર મહિલા મંડળ
ઘાટકોપર કચ્છ કડવા પાટીદાર યુવક મંડળ
*આયોજિત આઠમ નો કાર્યક્રમ
*આપણે આ વખતે નાના પાયે સાતમ-આઠમનો તહેવાર ઉજવવા જઈ રહ્યા છીએ.
- કોરોના મહામારી ના કારણે આપણે ફક્ત જન્માષ્ટમી એટલે આઠમ જ કરશું અને તે પણ મર્યાદિત સંખ્યામાં. જેમાં આપણે દર વર્ષની જેમ જે દીકરી પિયર સાતમ રમવા આવી હોય અને જે નવવધૂની પહેલી સાતમ સાસરે હોય તેમનું સન્માન કરવામાં આવે છે. તો તે કાર્યક્રમ આપણે કરવા જઈ રહ્યા છીએ. જેમાં ગયા વર્ષની ગોયણી અને નવ વધુ અને આ વરસ ની ગોયાણી અને નવ વધુ ને આમંત્રણ છે. માર્યાદિત સંખ્યા હોવાના કારણે નીચે આપેલ બહેનો પાસે નામ લખાવા વિનંતી. 🙏
- કાર્યક્રમની તારીખ:૩૦/૮/૨૧
સમય સાંજે ૪:૦૦
*સ્થળ ઘાટકોપર પાટીદાર વાડી
નામ નોંધાવા ની છેલ્લી તારીખ ૨૫/૮/૨૧ છે.
પ્રભાબેન ડાયાણી: ૯૦૨૨૫૬૦૬૩૬
*સુશીલાબેન ધોળું: ૯૬૬૨૯૨૨૨૩૧
રીટાબેન માવાણી: ૭૩૦૩૦૪૪૯૪૪
*ભાદુરી લીંબાણી: ૯૭૬૮૪૦૦૯૯૦
તમે આ બહેનોને ફોનથી પિયર પક્ષનું પૂરું નામ, સાસરા પક્ષ પુરુ નામ,ગામ, હાલમાં ક્યાં રહો છો, ઘાટકોપર ફેમિલી આઈડી નંબર, ફોન નંબર આટલું લખવું જરૂરી છે.
અલ્પાહાર ની વ્યવસ્થા રાખવામાં આવી છે.
ખાસ નોંધ: આ જાહેર આમંત્રણ નથી તેની જાણ લેવી.
*ગોયણી અને નવપરણિત પુત્રવધુ સાથે એક વ્યક્તિને જ આમંત્રણ છે. 🙏